સિંહબાળને ગેરકાયદેસર રીતે પકડીને તેની પજવણી કરવાનું પ્રાથમિક અનુમાન ગીર પૂર્વના ધારી અને આસપાસના વિસ્તારમાં સિંહોનું નિવાસસ્થાન છે, અને અહીં જંગલી પ્રાણીઓ સાથે ગેરકાયદેસર વ્યવહારના…
View More સિંહબાળ સાથે બિલાડીના બચ્ચા જેવા વ્યવહારના ફોટા-વીડિયો વાયરલ થતાં વન વિભાગની દોડધામforest department
ફોરેસ્ટ વિભાગની વનપાલની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર, પ્રથમ લેખિત લેવાશે
ગુજરાત ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા વનપાલ ભરતીને લઈને મહત્ત્વપૂર્ણ ફેરફાર કર્યા છે. ગુજરાત વન વિભાગે વનપાલ (વર્ગ-3)ની ભરતી માટે નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. જેમાં…
View More ફોરેસ્ટ વિભાગની વનપાલની પરીક્ષા પધ્ધતિમાં ફેરફાર, પ્રથમ લેખિત લેવાશેગુજરાત ફોરેસ્ટ વિભાગના 14 અધિકારી સહિત 35 કર્મચારીને બઢતી-બદલી
ગુજરાતનાં ફોરેસ્ટ વિભાગમાં ફરી એકવાર બઢતી સાથે બદલીનાં આદેશ કરાયા છે. વિભાગનાં 14 અધિકારીઓની બઢતી અને બદલીનાં આદેશ કરાયા છે. ગુજરાત ફોરેસ્ટ હસ્તકમાં આવતા 35…
View More ગુજરાત ફોરેસ્ટ વિભાગના 14 અધિકારી સહિત 35 કર્મચારીને બઢતી-બદલીઅમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર ઉપર વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ
અમરેલી જિલ્લામાં માનવ મૃત્યુના બનાવો સતત વધી રહ્યા છે સિંહ દીપડા સહીત વન્યપ્રાણીઓ દ્વારા હુમલાઓ કરવાની ઘટનાઓ દિનપ્રતિદિન વધી રહી છે મોડી રાતે અમરેલી…
View More અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાની બોર્ડર ઉપર વન વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈફોરેસ્ટ વિભાગના દસ જેટલા ઉચ્ચ અધિકારીઓની પ્રમોશન સાથે બદલી
તાજેતરમાં જ IAS અને IPS અધિકારીઓની બદલી-બઢતી બાદ હવે ગુજરાતના વન અને પર્યાવરણ વિભાગમાં સરકારે 10 જેટલા IFS અધિકારીઓની બદલી અને બઢતીના આદેશો જાહેર…
View More ફોરેસ્ટ વિભાગના દસ જેટલા ઉચ્ચ અધિકારીઓની પ્રમોશન સાથે બદલી