ગોંડલનાં સડક પીપળીયા ગામે ગ્રામ્ય એસઓજીએ દરોડો પાડીને ધોરણ 1ર પાસ નકલી ડોકટરને ઝડપી લઇ દુકાનમાથી એલોપેથીકની દવાઓ સહીતનો મુદામાલ કબજે કર્યો હતો બેકારી અને…
View More ગોંડલના સડક પીપળિયા ગામે ધો. બાર પાસ નકલી ડોકટર ઝડપાયોfake doctor
ખંભાળિયાના ભરાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો
ખંભાળિયાના ડીવાયએસપી વી.પી. માનસેતાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સુખદેવસિંહ જાડેજા તથા ભાવિનભાઈ સચદેવને મળેલી ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના વાડીનાર નજીક…
View More ખંભાળિયાના ભરાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયોભાટિયામાં ડોકટરની ડિગ્રી વગર દર્દીની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયો
દેવભૂમિ દ્વારકા જિલ્લા એસ.ઓ.જી. પોલીસે ભાટિયામાંથી પ્રમાણીત ડિગ્રી વગર તબીબી પ્રેક્ટિસ કરતા કલ્યાણપુરના શખ્સને ઝડપી લીધો હતો. આ સમગ્ર પ્રકરણ અંગે સૂત્રો દ્વારા જાહેર કરવામાં…
View More ભાટિયામાં ડોકટરની ડિગ્રી વગર દર્દીની સારવાર કરતો બોગસ તબીબ ઝડપાયોભાયાવદરના જામટીંબડી ગામે ડીગ્રી વિના સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયો
ભાવનગરના મેથાણાના શખ્સે મકાન ભાડે રાખી ક્લિનીક શરુ કર્યું હતું, દવા સહિત આઠ હજારનો મુદ્દામાલ કબજે ઉપલેટાના ભાયાવદરના જામટીંબડી બસ સ્ટેશન-ખજુરડા રોડ જુની ક્ધયા શાળા…
View More ભાયાવદરના જામટીંબડી ગામે ડીગ્રી વિના સારવાર કરતો નકલી ડોક્ટર ઝડપાયોધોરાજીના નાની પરબડીમાં પંચાયતના મકાનમાં ક્લિનીક ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયો
છેલ્લા ચાર વર્ષથી દર્દીઓની સારવાર કરી દવા આપતો હતો, 23 હજારનો મુદ્દામાલ કબજે ધોરાજીના નાની પરબડી ગામે બસ સ્ટેન્ડ પાસે પંચાયતના મકાનમાં ડીગ્રી વગર છેલ્લા…
View More ધોરાજીના નાની પરબડીમાં પંચાયતના મકાનમાં ક્લિનીક ચલાવતો નકલી ડોક્ટર ઝડપાયોકેશોદના કાણેરી ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો
આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહી કેશોદના કણેરી ગામે આરોગ્ય વિભાગ અને પોલીસની સંયુક્ત કાર્યવાહીમાં એક બોગસ ડોક્ટર પકડાયો છે. શ્રી ઉમા ક્લિનિકના નામે ગેરકાયદેસર…
View More કેશોદના કાણેરી ગામે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો બોગસ ડોક્ટર ઝડપાયો