સોશિયલ મીડિયા પર લખ્યું, આશ્ર્ચર્ય, ડર, ચોંકાવનારી ઘટના સુરતની ઘટનાના મેસેજને રિટ્વીટ કરી આશ્ચર્ય વ્યક્ત કર્યું છે, X પર એક યુઝરે આપઘાતની માહિતી શેર કરાઈ…
View More સુરતમાં બે સખીઓના આપઘાતથી એલન મસ્કે વ્યક્ત કર્યું આશ્ચર્યElon Musk
એલોન મસ્કની સંપત્તિ અધધધ 850 અબજ ડોલર
એક જ દિવસમાં 7 લાખ કરોડનો વધારો, સ્પેસેક્સ અને એકસ એ.આઇ.ના મર્જરથી રોકેટ ગતિએ સંપત્તિ વધી વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની કુલ સંપત્તિ 850…
View More એલોન મસ્કની સંપત્તિ અધધધ 850 અબજ ડોલરમસ્કની ટેસ્લા ભારતીયોને આકર્ષવામાં નિષ્ફળ, એક વર્ષમાં ફકત 225 EV જ વેંચાઈ
યુએસ સ્થિત ઇલેક્ટ્રિક વાહન (ઊટ) ઉત્પાદક ટેસ્લાએ કેલેન્ડર વર્ષ 2025 માં ભારતમાં તેના એકમાત્ર ઇલેક્ટ્રિક વાહન, મોડેલ ઢ જઞટ ના 225 યુનિટ વેચ્યા…
View More મસ્કની ટેસ્લા ભારતીયોને આકર્ષવામાં નિષ્ફળ, એક વર્ષમાં ફકત 225 EV જ વેંચાઈ600 અબજની સંપત્તિ સાથે મસ્ક પ્રથમ, હવે પ્રથમ ટ્રિલિયોનર બનશે
એલોન મસ્ક વિશ્વના પ્રથમ ટ્રિલિયનેર બનશે કે કેમ તે પ્રશ્ન ઘણા સમયથી દરેકના મનમાં હતો, કારણ કે તેઓ તેમની કુલ સંપત્તિમાં વધુ શૂન્ય ઉમેરવાની નજીક…
View More 600 અબજની સંપત્તિ સાથે મસ્ક પ્રથમ, હવે પ્રથમ ટ્રિલિયોનર બનશેભારતીયોએ જ અમેરિકાને સુપર પાવર બનાવ્યું: મસ્ક
સત્ય નાડેલા, સુંદર પિચાઇનો દાખલો ટાંકી વિશ્ર્વની ધનિક વ્યક્તિએ જણાવ્યું, H1B વીઝાનો દુરુપયોગ રોકો પણ બંધ ન કરો વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ, એલોન મસ્કે, યુનાઇટેડ…
View More ભારતીયોએ જ અમેરિકાને સુપર પાવર બનાવ્યું: મસ્કમસ્ક બનશે વિશ્ર્વના પ્રથમ ટ્રિલિયોનેર, વાર્ષિક 8.32 લાખ કરોડનો પગાર મંજૂર
ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લા ના શેરધારકોએ ગુરુવારે સીઈઓ ઇલોન મસ્ક ના મલ્ટિબિલિયન-ડોલરના પગાર પેકેજને મંજૂરી આપી દીધી છે. આ પેકેજ હેઠળ જો મસ્ક લાંબા…
View More મસ્ક બનશે વિશ્ર્વના પ્રથમ ટ્રિલિયોનેર, વાર્ષિક 8.32 લાખ કરોડનો પગાર મંજૂરભારતમાં મસ્કની સ્ટારલિંક ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ
સ્ટારલિંકના ગેમ ચેન્જર પ્લાનનો મુંબઇમાં ડેમો કાર્યક્રમ યોજાયો, ડિજિટલ ક્ષેત્રે નવા અધ્યાયનો પ્રારંભ એલોન મસ્કની સેટેલાઇટ ઇન્ટરનેટ કંપની સ્ટારલિંક, ભારતમાં તેના લોન્ચિંગ પહેલાં આ અઠવાડિયે…
View More ભારતમાં મસ્કની સ્ટારલિંક ઇન્ટરનેટ સેવાનો પ્રારંભ500 અબજ ડોલરની નેટવર્થ ધરાવનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ બનતા એલોન મસ્ક
ટેસ્લાના શેરોમાં ઉછાળો આવતા સંપત્તિમાં રોકેટગતિએ વધારો દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કની સંપત્તિમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત જબરદસ્ત વધારો જોવા મળી રહ્યો છે અને…
View More 500 અબજ ડોલરની નેટવર્થ ધરાવનાર દુનિયાના પ્રથમ વ્યક્તિ બનતા એલોન મસ્ક500 અબજ ડોલરની નેટવર્થ ધરાવતા દુનિયાના પ્રથમ વ્યક્તિ બનતા મસ્ક
એક જ દિવસમાં 7 અબજ ડોલરથી વધુની કમાણી કરી દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિ ઈલોન મસ્કની સંપત્તિ માં છેલ્લા કેટલાક દિવસોથી સતત જબરદસ્ત વધારો જોવા મળી…
View More 500 અબજ ડોલરની નેટવર્થ ધરાવતા દુનિયાના પ્રથમ વ્યક્તિ બનતા મસ્કબિગ બ્યૂટીફુલ બિલ પાસ થયા પછી મસ્કે ફરી ત્રીજા પક્ષનો મમરો મૂકયો
ટેસ્લાના સીઈઓ એલોન મસ્કે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નવા બ્યુટીફુલ બિલ સામે મોરચો ખોલ્યો છે. અમેરિકામાં 4 જુલાઈએ સ્વતંત્રતા દિવસ ઉજવવામાં આવે છે, આ દિવસે…
View More બિગ બ્યૂટીફુલ બિલ પાસ થયા પછી મસ્કે ફરી ત્રીજા પક્ષનો મમરો મૂકયો