રાજ્યના કડી-વિસાવદર સહિત દેશના ચાર રાજ્યોની 5 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે 19 જૂને મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી…
View More કડી-વિસાવદરમાં પેટા ચૂંટણીનું મતદાન, મતદાન કેન્દ્રોની બહાર મતદારોની લાગી લાઈનો, જાણો કેટલું થયું વોટીંગElection
કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવારનું સ્ટિંગ કર્યાનો ‘આપ’નો દાવો
વિસાવદરમાં ‘આપ’ના નેતાને કોંગ્રેસે બે લાખ આપ્યાના દાવા બાદ જૂનાગઢ પંથકમાં ભાજપના ઉમેદવારે વિદેશી દારૂ ઉતાર્યાના આક્ષેપથી ખળભળાટ, કાલે મતદાન વિસાવદરની ચુંટણીનાં મતદાન માટે ગણત્રીનાં…
View More કોંગ્રેસ બાદ ભાજપના ઉમેદવારનું સ્ટિંગ કર્યાનો ‘આપ’નો દાવોવિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ: કાલે જજમેન્ટ ડે
ભાજપનો 17 વર્ષનો વનવાસ પૂરો થશે કે પછી ઝાડુ ફરશે? કોંગ્રેસ અને શંકરસિંહ બાપુ સતાના સમીકરણો ઉથલાવશે કે ફરી પાણીમાં બેસશે? ભારે વરસાદની આગાહી વચ્ચે…
View More વિસાવદર પેટા ચૂંટણીમાં પ્રચારના ભૂંગળા બંધ: કાલે જજમેન્ટ ડેફૂલઝર ગામે સરપંચ પદના ઉમેદવારને ત્યાં શૌચાલય ન હોવાથી ફોર્મ રદ, હરિફ બિનહરીફ
વિંછીયા તાલુકાના ફુલઝર ગામે ગ્રામ પંચાયતની જુદા-જુદા વોર્ડની સમગ્ર પેનલ અગાઉ જ બિનહરિફ થઈ હતી. પરંતુ ફુલઝર ગ્રામ પંચાયત સરપંચપદ માટે ચનાભાઈ કરશનભાઈ વાળોદરા તથા…
View More ફૂલઝર ગામે સરપંચ પદના ઉમેદવારને ત્યાં શૌચાલય ન હોવાથી ફોર્મ રદ, હરિફ બિનહરીફવિસાવદર પેટા ચૂંટણી માટે પારદર્શક રીતે બેલેટ, કંટ્રોલ યુનિટનું બીજુ રેન્ડિમાઇઝેશન કરાયું
બેલેટ તથા કંટ્રોલ યુનિટ અને VVPAT કયા મતદાન મથક પર જશે તે નિર્ધારિત થયું વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણી માટે આજે જનરલ ઓબ્ઝર્વર હીરાલાલ, પ્રાંત અને…
View More વિસાવદર પેટા ચૂંટણી માટે પારદર્શક રીતે બેલેટ, કંટ્રોલ યુનિટનું બીજુ રેન્ડિમાઇઝેશન કરાયુંરાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારી પૂર્ણ: 38 બિનહરીફ
ગાંધીનગર ખાતે આવતીકાલે પ્રાંત અધિકારીઓને અપાશે તાલીમ રાજકોટ જિલ્લામાં આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર ચૂંટણીને લઈને વહીવટી તંત્ર દ્વારા તમામ…
View More રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણીની તૈયારી પૂર્ણ: 38 બિનહરીફવડિયા કુંકાવાવ તાલુકામાં સાતમાંથી બે ગ્રામ પંચાયત સમરસ, પાંચમાં ચૂંટણી
સમગ્ર રાજ્યમાં હાલ ગ્રામપંચાયત ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમરેલી જિલ્લા ના ગ્રામીણ તાલુકા એવા વડિયા કુંકાવાવ માં સાત ગ્રામપંચાયત ની ચૂંટણીઓ યોજાનાર હતી. આ…
View More વડિયા કુંકાવાવ તાલુકામાં સાતમાંથી બે ગ્રામ પંચાયત સમરસ, પાંચમાં ચૂંટણીસુયાવદર ગામના નિવૃત્ત પીએસઆઇ સરપંચ તરીકે બિનહરીફ જાહેર
ઉપસરપંચ તરીકે મેરામણભાઇ વારોતરીયાની પસંદગી પોલીસ વિભાગ તથા સતવારા સમાજનું ગૌરવ સૂર્યાવદરની વસ્તી 3500 મતદાન 2150 સતવારા, આહીર, ભરવાડ, સાધુસમાજ, મેર, દલીત, બ્રાહ્મણ, દેવીપૂજક, મુસ્લિમ,…
View More સુયાવદર ગામના નિવૃત્ત પીએસઆઇ સરપંચ તરીકે બિનહરીફ જાહેરકાલાવડ તાલુકામા 22 જેટલી ગ્રામ પંચાયતો થઇ બિનહરીફ
કાલાવડ તાલુકાના કાલમેઘડા,ધાંધલ પીપરીયા, બેડિયા , મછલીવડ, નાના બાદનપર, ડેરી( મેટીયા), મણવર ખીજડીયા, ભાવાભી ખીજડીયા ,નાની ભલસાણ, નવાણિયા ખીજડીયા , ખાખરીયા, માછરડા, મકરાણી સણોસરા, રીનારી,…
View More કાલાવડ તાલુકામા 22 જેટલી ગ્રામ પંચાયતો થઇ બિનહરીફગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના 737, સભ્ય માટે 3286 ફોર્મ ભરાયા
જામનગર જિલ્લામાં આગામી 22 જૂન, 2025 ના રોજ યોજાનારી ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજન, મધ્યસ્ય ચૂંટણીઓ તેમજ પેટા ચૂંટણીઓ માટેના ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ…
View More ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચના 737, સભ્ય માટે 3286 ફોર્મ ભરાયા