મોડી રાત્રે ગામમાં પાંચ શખ્સોએ ધસી આવી કરેલી બેફામ ગાળાગાળી કોઇ સામે જુએ તો આંખો કાઢી લેવાની ધમકી, ગ્રામજનો સી. પી. કચેરીએ દોડી આવ્યા તાજેતરમા…
View More વેજાગામમાં સરપંચની ચૂંટણી હારી ગયેલા ઉમેદવારની બબાલElection
રીબડાના યુવરાજની રાજકારણમાં એન્ટ્રી, દાદાની બેઠક ઉપર સત્યજીતસિંહનો વિજય
ગોંડલના રાજકારણમાં વધુ એક નવા ચહેરાનો ઉદય થયો છે. રીબડામાં પૂર્વ ધારાસભ્ય સ્વ.મહિપતસિંહ જાડેજાના પૌત્ર સત્યજીતસિંહ અનિરૂદ્ધસિંહ જાડેજાએ ગ્રામ પંચાયતની એક બેઠકની પેટા ચૂંટણી જીતીને…
View More રીબડાના યુવરાજની રાજકારણમાં એન્ટ્રી, દાદાની બેઠક ઉપર સત્યજીતસિંહનો વિજયગુજરાતભરમાં ગ્રામપંચાયતોની મતગણતરી, પરિણામો અંગે ઉત્કંઠા
રાજ્યમાં 239 સ્થળે 1080 હોલમાં મેરેથોન મતગણતરી, 13444 કર્મચારીઓ અને 14231 પોલીસ જવાનો કામે લાગ્યા ગુજરાતની ગ્રામ પંચાયતો માટે 22 જૂને યોજાયેલી ચૂંટણીઓનું આજે પરિણામ…
View More ગુજરાતભરમાં ગ્રામપંચાયતોની મતગણતરી, પરિણામો અંગે ઉત્કંઠાગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની જીત
રાજ્યમાં આજે ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ જાહેર થશે. સવારથી 9 વાગ્યાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ થઈ છે. 3,541 ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી…
View More ગ્રામ પંચાયત ચૂંટણીની મતગણતરી શરૂ, રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પુત્રની જીતવિસાવદરમાં 17,581 મતની જંગી લીડથી ગોપાલ ઇટાલિયાનો વિજય
જીત બાદ ગોપાલ ઇટાલિયાએ જવાહર ચાવડા ઝીંદાબાદ નારા લગાવ્યા, કેટલાય રાજકિય પંડિતો અવાચક જૂનાગઢ વિસાવદર વિધાનસભા બેઠક પર યોજાયેલી પેટાચૂંટણીનું પરિણામ જાહેર થયું. જેમા ગુજરાતના…
View More વિસાવદરમાં 17,581 મતની જંગી લીડથી ગોપાલ ઇટાલિયાનો વિજય2024ની ચૂંટણી, ભાજપે 1493 અને કોંગ્રેસે 620 કરોડ વાપર્યા
ભાજપને 6268 અને કોંગ્રેસને 592.48 કરોડનું દાન મળ્યું, ADRનો રિપોર્ટ જાહેર ભારતીય લોકશાહીના સૌથી મોટા મહાપર્વ, 2024ની લોકસભા ચૂંટણી અને ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીના નાણાકીય…
View More 2024ની ચૂંટણી, ભાજપે 1493 અને કોંગ્રેસે 620 કરોડ વાપર્યાદ્વારકા જિલ્લામાં કાલે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 1.19 લાખ મતદારો કરશે મતદાન
સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આગામી રવિવાર તારીખ 22 ના રોજ ગ્રામ પંચાયતની સામાન્ય, વિભાજન અને મધ્યસત્ર ચૂંટણી યોજવામાં આવી છે. ત્યારે જિલ્લાના…
View More દ્વારકા જિલ્લામાં કાલે ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં 1.19 લાખ મતદારો કરશે મતદાનમોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતમાં આવતીકાલે સરપંચ માટે થશે મતદાન
મોરબી જીલ્લામાં 22 જૂન 2025ના રોજ 40 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, મધ્યસત્ર, સરપંચ અને વોર્ડસભ્યોની પેટા ચૂંટણી યોજાશે. કુલ 79 મતદાન મથકો નિર્ધારિત થયા છે અને…
View More મોરબી જિલ્લાની 40 ગ્રામ પંચાયતમાં આવતીકાલે સરપંચ માટે થશે મતદાનરાજકોટ જિલ્લાની 64 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 22ની રવિવારે પેટાચૂંટણી
2.18 લાખ બેલેટ પર છપાવાયા, 74 બિલ્ડિંગોમાં મતદાનની વ્યવસ્થા સમગ્ર ગુજરાત રાજ્યમાં રવિવાર, 22 જૂનના રોજ ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. ત્યારે રાજકોટ…
View More રાજકોટ જિલ્લાની 64 ગ્રામ પંચાયતોની સામાન્ય અને 22ની રવિવારે પેટાચૂંટણીજિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ
426 મતદાન મથક, 4.42 લાખ મતદારો, 2244 ચૂંટણી સ્ટાફ, કાયદો વ્યવસ્થા માટે 1500 પોલીસની નિમણૂક જામનગર જિલ્લામાં આવેલ ધ્રોલ, કાલાવડ, જામજોધપુર, જામનગર, લાલપુર તથા જોડિયા…
View More જિલ્લાની 187 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે તંત્ર સજ્જ