રાદડિયાએ ઉમેદવારો સાથે બંધ બારણે બેઠક યોજી મામલો થાળે પાડ્યો જેતપુર નગરપાલિકાની આગામી ચૂંટણીમાં ભાજપના પૂર્વ પ્રમુખ સુરેશ સખરેલીયા અને મેન્ડેન્ટ ન આપતા પક્ષમાં…
View More જેતપુરમાં ભાજપની ‘બાજી’ બગડે તે પહેલાં ડેમેજ ક્ધટ્રોલElection
માર્ચ-એપ્રિલમાં યોજાશે ગ્રામપંચાયતોની ચૂંટણી
રાજ્ય ચૂંટણી પંચે તૈયારીઓ પૂર્ણ કરી લીધી, લાંબા વહીવટદાર શાસનનો આવશે અંત રાજ્યમાં ફેબ્રુઆરી મહિનામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાઇ રહી છે. છેલ્લા કેટલાય સમયથી…
View More માર્ચ-એપ્રિલમાં યોજાશે ગ્રામપંચાયતોની ચૂંટણીવાંકાનેરના ચંદ્રપુર તા. પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું
ભાજપે હજુ સુધી ઉમેદવાર જાહેર ન કરતા ભારે સસ્પેન્સ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર નક્કી કરી લીધેલા છે. આજે ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસના…
View More વાંકાનેરના ચંદ્રપુર તા. પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યુંપાલિકા-પંચાયતોની ઉમેદવારી માટે ભાજપમાં ભારે ખેંચતાણ
મોડીરાત સુધી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી છતાં અમૂક બેઠકોમાં સહમતી નહીં થતા સવારે ફરી ચર્ચા કરાઇ રાજકોટ જિલ્લામાં જેતપુર-ધોરાજી-ઉપલેટાના લિસ્ટ ફાઇનલ, ભાયાવદર-જસદણમાં જૂથવાદનું નડતર આજે…
View More પાલિકા-પંચાયતોની ઉમેદવારી માટે ભાજપમાં ભારે ખેંચતાણ‘રાજનીતિ જ કરવી હોય તો ચૂંટણી લડો રાજીવ કુમાર’, મુખ્ય ચૂંટણી કમિશનર પર કેજરીવાલે કર્યો સૌથી મોટો પ્રહાર
દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે યમુના વિવાદ પર મુખ્ય ચૂંટણી કમિશનરને લઈને આજે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ચૂંટણી પંચ રાજનીતિ કરી…
View More ‘રાજનીતિ જ કરવી હોય તો ચૂંટણી લડો રાજીવ કુમાર’, મુખ્ય ચૂંટણી કમિશનર પર કેજરીવાલે કર્યો સૌથી મોટો પ્રહારઆપ-કોંગ્રેસનું રાજ્યકક્ષાએ ગઠબંધન નહીં થાય
ગુજરાતમાં 16 ફેબ્રુઆરીના 2025ના રોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન થશે, જ્યારે 18 ફેબ્રુઆરીના રોજ મતગણતરી યોજવામાં આવશે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પૂરજોશમાં…
View More આપ-કોંગ્રેસનું રાજ્યકક્ષાએ ગઠબંધન નહીં થાયપાલિકા-પંચાયતોના ઉમેદવારો નક્કી કરવા સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક
આગામી 16 ફેબ્રુઆરીના યોજાનાર જુનાગઢ મહાનગરપાલિા અને રાજયની 68 નગરપાલિકાઓ તથા ત્રણ તાલુકા પંચાયતની ચુંટણીમાં મુરતીયા નકકી કરવા માટે સાંજે મુખ્યમંત્રીના સરકારી નિવાસસ્થાને ભાજપ પાર્લામેન્ટરીની…
View More પાલિકા-પંચાયતોના ઉમેદવારો નક્કી કરવા સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકભાજપ દ્વારા શહેરના આગેવાનોની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂક
શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી, મહામંત્રી અશ્વિન મોલીયા, ડો.માધવ દવે, વિરેન્દ્રસિંહ ઝાલાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયુ છે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા સ્થાનિક સ્વરાજયની…
View More ભાજપ દ્વારા શહેરના આગેવાનોની ચૂંટણી નિરીક્ષક તરીકે નિમણૂકઅલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગ
‘આપ’ના ધારાસભ્ય ચૈતર વસાવા, ભાજપના માજી ધારાસભ્ય મહેશ વસાવા બાદ માજી ધારાસભ્ય છોટુ વસાવા પણ મેદાને આપ ધારાસભ્ય ચૈતર વસાવા અને માજી ધારાસભ્ય તેમજ ભાજપા…
View More અલગ ભીલીસ્તાન માટે વસાવા ત્રિપુટીનું એલાન-એ-જંગભાજપ ફફડયું, પાલિકા-પંચાયતોમાં નો રિપીટ થિયરી
60થી વધુ વય અને બે ટર્મથી વધુ સમય ચૂંટાનારાઓના પત્તા કપાશે, બુધ-ગુરુ ગાંધીનગરમાં પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામ નક્કી થશે સ્થાનિક સ્વરાજયની ચૂંટણી જાહેર થતાં ભાજપ,…
View More ભાજપ ફફડયું, પાલિકા-પંચાયતોમાં નો રિપીટ થિયરી