આવતા મહિને દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી યોજાશે. એ પહેલાં દિલ્હીના પૂર્વ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે આરોપ મૂક્યા છે, જેના પડઘા દિલ્હી ઉપરાંત ગુજરાતમાં સંભળાયા…
View More દિલ્હીમાં પંજાબ પોલીસના બદલે ગુજરાત પોલીસની તહેનાતી: કેજરીવાલ-હર્ષ સંઘવી વચ્ચે લાઠીદાવElection
પાલિકા-મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા
બે દિવસ ટિકિટ દાવેદારોને રૂબરૂ મળશે, 30મીએ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક જૂનાગઢ મહાનગરપાલિકા, 66 નગરપાલિકા, કઠલાલ, કપડવંજ, ગાંધીનગર તાલુકા પંચાયતોની સામાન્ય ચૂંટણી તેમજ બોટાદ અને વાંકાનેર…
View More પાલિકા-મહાપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયાસ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ-આપનું ગઠબંધન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઇ ગઇ છે. આ સાથે જ કોંગ્રેસે ચૂંટણીની તૈયારીઓ શરૂૂ કરી છે. કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક 25 જાન્યુઆરીના અમદાવાદ…
View More સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં કોંગ્રેસ-આપનું ગઠબંધનસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે શિક્ષકોની ભરતી-બદલીની પ્રક્રિયા પર બ્રેક
આદર્શ આચારસંહિતાની અમલવારી બાબતે શિક્ષણ વિભાગની સૂચના ચુંટણી આયોગ દ્વારા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની ચુંટણીની જાહેરાત કરવામાં આવતા આચાર સંહિતા અમલમાં આવી છે. જે અંતર્ગત શિક્ષણ…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પગલે શિક્ષકોની ભરતી-બદલીની પ્રક્રિયા પર બ્રેકઆર્થિક-સામાજિક ઉપાધિઓમાં ઘેરાયેલો મધ્યમવર્ગ ખુદ ભાવનાત્મક પ્રવાહમાં તણાય છે
દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે. દિલ્હીમાં પાંચ ફેબ્રુઆરીએ મતદાન છે તેથી રાજકીય પક્ષો માટે રાત થોડી ને વેશ ઝાઝા જેવો ઘાટ છે. આ…
View More આર્થિક-સામાજિક ઉપાધિઓમાં ઘેરાયેલો મધ્યમવર્ગ ખુદ ભાવનાત્મક પ્રવાહમાં તણાય છેઆંતરિક અસંતોષ ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડૂબાડશે?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપે ચૂંટણીનો ધમધમાટ શરૂૂ કરી દીધો છે અને કાર્યકર્તાઓને ચૂંટણી કાર્યમાં લાગી જવા હાંકલ કરી છે. જોકે…
View More આંતરિક અસંતોષ ભાજપને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ડૂબાડશે?GPSC પરીક્ષા અંગે મહત્વના સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષા
જીપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહેલા ઉમેદવારો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આગામી 16 ફેબ્રુઆરી 2025ના રોજ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર…
View More GPSC પરીક્ષા અંગે મહત્વના સમાચાર: 16મી ફેબ્રુઆરીએ પંચાયતની ચૂંટણીનું મતદાન હોવાથી નહીં યોજાય પરીક્ષાસ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જવાબદારી ‘દાદા’ અને રજની પટેલને
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે. ભાજપ દ્વારા આ ચૂંટણીની જવાબદારી મહામંત્રી રજની પટેલને સોંપવામાં આવી…
View More સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જવાબદારી ‘દાદા’ અને રજની પટેલનેજુનાગઢ મહાપાલિકા અને 66 પાલિકાની 16 ફેબ્રુઆરીએ ચૂંટણી
તા.1 ફેબ્રુઆરી સુધી ઉમેદવારી પત્રકો ભરી શકાશે, તા.4 ફેબ્રુ.એ પાછા ખેંચવાનો અંતિમ દિવસ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કાર્યક્રમ જાહેર, આચાર સંહિતાનો અમલ પણ શરૂ, 18…
View More જુનાગઢ મહાપાલિકા અને 66 પાલિકાની 16 ફેબ્રુઆરીએ ચૂંટણીરાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરી
ગુજરાતમાં ટર્મ પૂર્ણ થઈ ગઈ હોય તેવી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓની તારીખનું આજે એલાન કરવામાં આવી રહ્યું છે. રાજ્યની…
View More રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર, 16 ફેબ્રુઆરીએ મતદાન, 18મીએ મતગણતરી