ચૂંટણીના પગલે પોલીસ તંત્ર એકશન મોડમાં, ‘પાસા’ના મહતમ કેસ કરવા પોલીસ વડાની સૂચના 9000 એલ.આર.ડી.અને વન વિભાગના કર્મચારીઓને પણ ચૂંટણી ફરજ સોંપાશે ગુજરાત રાજ્યમાં આગામી…
View More ફરાર આરોપીઓ-હિસ્ટ્રીશીટરો સામે કડક પગલા ભરવા આદેશElection
ભાવનગરમાં કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને 17 મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા…
View More ભાવનગરમાં કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘બિન અનામત’ વર્ગને 50% ‘અનામત’ આપવા પાસની માંગ
પાસના ક્ધવીનર વરુણ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખને પત્ર લખી માગ કરી, ચૂંટણી પહેલાં ફરી ‘અનામત’ ઘુણ્યું પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના ક્ધવીનર વરૂૂણ પટેલે ગુજરાત…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘બિન અનામત’ વર્ગને 50% ‘અનામત’ આપવા પાસની માંગ70 વાર સુધીના મકાનોનો વેરો માફ, રોજ 45 મિનિટ પાણી
મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો જનતાનો પાણીદાર મેનિફેસ્ટો દરેક વોર્ડમાં ડિજિટલ શાળા, મફત પાર્કિંગ ઝોન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર રાજકોટ મહાનગર…
View More 70 વાર સુધીના મકાનોનો વેરો માફ, રોજ 45 મિનિટ પાણીપાલિકા-પંચાયતોમાં આજથી મહાસંગ્રામ, ઉમેદવારી નોંધાવવાનું શરૂ
સ્થાનિક સ્વરાજ્યની દસ હજારથી વધુ બેઠકો માટે 11મી સુધી ફોર્મ ભરી શકાશે, 15મીએ ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ ચૂંટણી પંચનું વિધિવત જાહેરનામું, પ્રચાર-પ્રસાર માટે ગાઇડ લાઇન…
View More પાલિકા-પંચાયતોમાં આજથી મહાસંગ્રામ, ઉમેદવારી નોંધાવવાનું શરૂઆચારસંહિતા ભંગ બદલ એસટી ડેપો મેનેજર સામે પગલા ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ
સિનિયર સામાજિક અગ્રણી, RTI એક્ટિવિસ્ટ ગજેન્દ્રસિંહ ઝાલા, કાઠી સમાજના અગ્રણી પ્રતાપભાઈ વાળા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસપોર્ટ માં રોજિંદી 1200 થી…
View More આચારસંહિતા ભંગ બદલ એસટી ડેપો મેનેજર સામે પગલા ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદટિકિટ માટે ધમપછાડા કરે તેની હકાલપટ્ટી: કમલમમાંથી સ્પષ્ટ આદેશ
તમામ બેઠકોમાં આંતરિક ગતિવિધિ પર રહેશે બાઝ નજર જૂથવાદ, સામાજિક સમીકરણો, ઉમેદવારની ક્લિન છબી ઉપર અપાશે વિશેષ ધ્યાન મારા અને તારા નહિ પરંતુ સારા ઉમેદવારને…
View More ટિકિટ માટે ધમપછાડા કરે તેની હકાલપટ્ટી: કમલમમાંથી સ્પષ્ટ આદેશમાળિયા મિંયાણા નગરપાલિકામાં ઉલ્ટી ગંગા, ભાજપની ટિકિટ માટે કોઇ ફરક્યું જ નહીં!
સ્થાનિક સ્વરાજયની ચુંટણીમાં સતાધારી પાર્ટી ભાજપની ટિકીટ લેવા લાઇનો લાગી છે ત્યારે મોરબી જિલ્લાના માળીયા મિંયાણામાં ઉલ્ટી ગંગા જેવો ઘાટ સર્જાયો છે અને માળીયા મિંયાણા…
View More માળિયા મિંયાણા નગરપાલિકામાં ઉલ્ટી ગંગા, ભાજપની ટિકિટ માટે કોઇ ફરક્યું જ નહીં!ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર V/S કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ
ઉમરેઠ વિધાનસભાની પેટાચૂંટણી અંગે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. થોડા દિવસ પહેલા ભાજપે આ સીટ પર પોતાનો ઉમેદવાર જાહેર કર્યા બાદ હાલ કોંગ્રેસે પણ…
View More ઉમરેઠ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના હર્ષદ પરમાર V/S કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે આચારસંહિતા અમલી
સરકારી અધિકારીઓ-કર્મચારીઓની બદલી-બઢતી-રજા અને સભા-સરઘસ-રેલી અને લાઉડ સ્પિકરના ઉપયોગ પર પ્રતિબંધ સરકારી વાહનો-સરકીટ હાઉસના ઉપયોગ અને વીડિયો કોન્ફરન્સ પર પાબંદી વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઇ…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અન્વયે આચારસંહિતા અમલી