જામનગર શહેરમાં આવનારી મહાનગરપાલિકાની 2026 ની ચૂંટણી ને લઈને રાજકીય ગરમાવો દિવસેને દિવસે વધી રહ્યો છે. આ વખતે ચૂંટણીમાં એક અનોખી અને ચર્ચાસ્પદ સ્થિતિ ઉભી…
View More જામનગર મનપાની 2026ની ચૂંટણીમાં નવો ઇતિહાસ રચાશે: ‘ગુજસીટોક’ ગુનાના ત્રણ ઉમેદવારો ચૂંટણી મેદાનમાંElection
આસામ-કેરળ અને પુડુંચેરીની 296 બેઠકો માટે મતદાન શરૂ
5.3 કરોડ મતદારો, કર્ણાટકની બે અને નાગાલેન્ડ તથા ત્રિપુરાની એક બેઠક પર પેટા ચૂંટણી ભારતીય ચૂંટણી આયોગના કડક નિરીક્ષણ હેઠળ આજે આસામ, કેરળ અને પુડુચેરીમાં…
View More આસામ-કેરળ અને પુડુંચેરીની 296 બેઠકો માટે મતદાન શરૂવડોદરામાં મધુ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથ-સાથ, ભાજપ માટે કપરા ચઢાણ
ગુજરાત છેલ્લા ત્રણ દાયકાથી ભાજપનો ગઢ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્માઈ ઉદય પછી ગુજરાતમાં ભાજપનો એક અભેદ્ય કિલ્લો બની ગયો છે, પરંતુ ગુજરાતના વડોદરામાં ’શ્રીવાસ્તવ…
View More વડોદરામાં મધુ અને ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથ-સાથ, ભાજપ માટે કપરા ચઢાણરાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂ
સાંજે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પેનલો ઉપર થશે ચર્ચા, શહેર ભાજપની ટીમ-ધારાસભ્યોના ગાંધીનગરમાં ધામા રાજકોટ માટે સંપૂર્ણ નવા ચહેરાઓની અલગ પેનલ બનાવવા પણ સુચના, તમામ…
View More રાજકોટ ભાજપના મુરતિયા શોધવાનું કાઉન્ટડાઉન શરૂફરાર આરોપીઓ-હિસ્ટ્રીશીટરો સામે કડક પગલા ભરવા આદેશ
ચૂંટણીના પગલે પોલીસ તંત્ર એકશન મોડમાં, ‘પાસા’ના મહતમ કેસ કરવા પોલીસ વડાની સૂચના 9000 એલ.આર.ડી.અને વન વિભાગના કર્મચારીઓને પણ ચૂંટણી ફરજ સોંપાશે ગુજરાત રાજ્યમાં આગામી…
View More ફરાર આરોપીઓ-હિસ્ટ્રીશીટરો સામે કડક પગલા ભરવા આદેશભાવનગરમાં કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યો
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા આગામી મહાનગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને 17 મુદ્દાનો ચૂંટણી ઢંઢેરો (મેનિફેસ્ટો) જાહેર કરવામાં આવ્યો છે. ભાવનગરમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં શહેર કોંગ્રેસ પ્રમુખ લાલભા…
View More ભાવનગરમાં કોંગ્રેસે મહાનગરપાલિકાની ચૂંટણીનો ઢંઢેરો જાહેર કર્યોસ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘બિન અનામત’ વર્ગને 50% ‘અનામત’ આપવા પાસની માંગ
પાસના ક્ધવીનર વરુણ પટેલે ભાજપના પ્રદેશ પ્રમુખને પત્ર લખી માગ કરી, ચૂંટણી પહેલાં ફરી ‘અનામત’ ઘુણ્યું પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)ના ક્ધવીનર વરૂૂણ પટેલે ગુજરાત…
View More સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ‘બિન અનામત’ વર્ગને 50% ‘અનામત’ આપવા પાસની માંગ70 વાર સુધીના મકાનોનો વેરો માફ, રોજ 45 મિનિટ પાણી
મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસે જાહેર કર્યો જનતાનો પાણીદાર મેનિફેસ્ટો દરેક વોર્ડમાં ડિજિટલ શાળા, મફત પાર્કિંગ ઝોન અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ફ્રી કોચિંગ સેન્ટર રાજકોટ મહાનગર…
View More 70 વાર સુધીના મકાનોનો વેરો માફ, રોજ 45 મિનિટ પાણીપાલિકા-પંચાયતોમાં આજથી મહાસંગ્રામ, ઉમેદવારી નોંધાવવાનું શરૂ
સ્થાનિક સ્વરાજ્યની દસ હજારથી વધુ બેઠકો માટે 11મી સુધી ફોર્મ ભરી શકાશે, 15મીએ ચૂંટણી ચિત્ર થશે સ્પષ્ટ ચૂંટણી પંચનું વિધિવત જાહેરનામું, પ્રચાર-પ્રસાર માટે ગાઇડ લાઇન…
View More પાલિકા-પંચાયતોમાં આજથી મહાસંગ્રામ, ઉમેદવારી નોંધાવવાનું શરૂઆચારસંહિતા ભંગ બદલ એસટી ડેપો મેનેજર સામે પગલા ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ
સિનિયર સામાજિક અગ્રણી, RTI એક્ટિવિસ્ટ ગજેન્દ્રસિંહ ઝાલા, કાઠી સમાજના અગ્રણી પ્રતાપભાઈ વાળા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસપોર્ટ માં રોજિંદી 1200 થી…
View More આચારસંહિતા ભંગ બદલ એસટી ડેપો મેનેજર સામે પગલા ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ