કચ્છમાં ફરી એકવાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. કચ્છ જિલ્લાના ધોળાવીરા નજીક આજે વહેલી સવારે 3.7 તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ ભૂકંપનો આંચકો વહેલી…
View More ફરી એકવાર ધ્રુજી કચ્છની ધરા: ધોળાવીરા નજીક 3.7 તીવ્રતાનો ભૂકંપ આવતાં લોકોમાં ફફડાટearthquake
પોરબંદર પંથકમાં એક જ રાતમાં ધરતીકંપના પાંચ હળવા આંચકા
સૌરાષ્ટ્રના પોરબંદર પંથકમાં મધ્યરાત્રિએ માત્ર 17 મિનિટના સમયમાં 1.7થી 2.3ની તીવ્રતાના ઉપરાઉપરી 5 ધરતીકંપોથી ધરતી ધ્રૂજી ઉઠી હતી જ્યારે તાલાલા ગીર પંથકમાં ગત તા. 19થી…
View More પોરબંદર પંથકમાં એક જ રાતમાં ધરતીકંપના પાંચ હળવા આંચકાગ્રેવિટી આંક વધતા ગુજરાતમાં ભૂંકપનો ખતરો વધ્યો, નવો સિસ્મિક મેપ જાહેર
દેશમાં 5ને બદલે 6 ઝોન બન્યા ત્યારે ગુજરાત સરકારે પણ GDCR નિયમો બદલવા જરૂરી ભારત સરકારના બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS)એ તાજેતરમાં IS 1893…
View More ગ્રેવિટી આંક વધતા ગુજરાતમાં ભૂંકપનો ખતરો વધ્યો, નવો સિસ્મિક મેપ જાહેરભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપ: બાંગ્લાદેશમાં 6નાં મોત, કેટલાયને ઇજા
કોલકાતા સહિત બંગાળ અને ઇશાની રાજ્યોમાં 5.7ની તીવ્રતાવાળા આંચકાથી લોકો ઘર- ઓફિસ બહાર નીકળી ગયા બાંગ્લાદેશમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ આજે સવારે કોલકાતા અને…
View More ભારત સહિત ત્રણ દેશોમાં ભૂકંપ: બાંગ્લાદેશમાં 6નાં મોત, કેટલાયને ઇજાતાલાલા પંથકમાં ભૂકંપના ત્રણ આંચકા, લોકોમાં ફફડાટ
ગીર સોમનાથના તાલાલામાં છેલ્લા બે દિવસમાં ત્રણ વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 19 અને 20 નવેમ્બર, 2025ના રોજ સતત બે દિવસમાં ત્રણ ભૂકંપના આંચકા આવતા…
View More તાલાલા પંથકમાં ભૂકંપના ત્રણ આંચકા, લોકોમાં ફફડાટઅફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો, 7 લોકોના મોત, 150 ઘાયલ
અફઘાનિસ્તાનમાં ફરી એકવાર જોરદાર ભૂકંપ આવ્યો છે. આજે સવારે અફઘાનિસ્તાનમાં લોકોએ ફરી એકવાર જોરદાર ભૂકંપનો આચંકો અનુભવ્યો હતો. .યુએસ જિયોલોજિકલ સરવે (USGS) અનુસાર, રિક્ટર…
View More અફઘાનિસ્તાનમાં 6.3ની તીવ્રતાનો જોરદાર ભૂકંપનો આંચકો, 7 લોકોના મોત, 150 ઘાયલતુર્કીમાં 6.1 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અનેક ઇમારતો કાટમાળમાં ફેરવાઈ
સોમવારે રાત્રે તુર્કીમાં એક જોરદાર ભૂકંપ આવ્યો હતો.તુર્કીના પશ્ચિમ બાલિકેસિર પ્રાંતના સિંદિરગી જિલ્લામાં 6.1 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. અનેક ઇમારતો કાટમાળમાં ફેરવાઈ ગઈ…
View More તુર્કીમાં 6.1 ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, અનેક ઇમારતો કાટમાળમાં ફેરવાઈફિલિપાઇન્સમાં 7.6ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર, લોકોમાં ડરનો માહોલ
ફિલિપાઇન્સમાં આજે જોરદાર ભૂકંપના આચંકા અનુભવાયા છે. ફિલિપાઇન્સના મિન્ડાનાઓ પ્રદેશમાં 7.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેનાથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો. આ ભૂકંપના પગલે તંત્ર…
View More ફિલિપાઇન્સમાં 7.6ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર, લોકોમાં ડરનો માહોલભયાનક વાવાઝોડા બાદ ફિલિપાઇન્સમાં ભૂકંપનો કહેર, 69નાં મોત, સુનામીનું એલર્ટ જાહેર
6.9ના આંચકાથી અનેક ઇમારતો ધરાશાયી, 150થી વધુ લોકો ઘવાયા ગઇકાલે મોડી રાત્રે ફિલિપાઇન્સના મધ્ય પ્રાંતમાં 6.9 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો, જેના કારણે ભારે વિનાશ થયો.…
View More ભયાનક વાવાઝોડા બાદ ફિલિપાઇન્સમાં ભૂકંપનો કહેર, 69નાં મોત, સુનામીનું એલર્ટ જાહેરરશિયામાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા, સુનામીનું એલર્ટ જાહેર કરાયું
રશિયામાં ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા છે, જેના કારણે લોકોમાં ભયનો માહોલ છે. આજે રશિયન કામચટકા દ્વીપકલ્પ ફરી એકવાર ભૂકંપથી ધ્રુજી ઉઠ્યું. ભારતીય…
View More રશિયામાં ફરી એકવાર જોરદાર ભૂકંપના આંચકા અનુભવાયા, સુનામીનું એલર્ટ જાહેર કરાયું