દ્વારકામાં પદયાત્રીને બેભાન કરી દાગીના સહિતની 35000ની લૂંટ

જામ જોધપુર વિસ્તારના રહીશ એવા ભરવાડ પરિવારના શ્રદ્ધાળુઓ તાજેતરમાં દ્વારકા ફુલડોલ ઉત્સવના દર્શન અર્થે આવ્યા હતા. ત્યાં બે વ્યક્તિઓને ચીટર ગઠિયાઓનો ભેટો થયો હતો. આ…

View More દ્વારકામાં પદયાત્રીને બેભાન કરી દાગીના સહિતની 35000ની લૂંટ

દ્વારકા જગત મંદિરમાં ફુલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો

ઢોલ નગારા શરણાઇના સુરના તાલે રાસ-ગરબાની રમઝટ: ભાવિકો કાળિયા ઠાકોર સન્મુંખ રંગે રંગાયા યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે ફુલડોલ ઉત્સવમાં જગતમંદિર જાણે રંગોથી રંગાઇ ગયુ હોય…

View More દ્વારકા જગત મંદિરમાં ફુલડોલ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો

દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાવિકોનો મહાસાગર ઘુઘવ્યો

દ્વારકામાં આજે ફૂલડોલ ઉત્સવમાં લાખો ભાવિકો ઉમટી પડ્યા હતા અને જગત મંદિર પરિસરમાં મન મૂકીને રંગોત્સવની ઉજવણી કરી હતી. કાળિયા ઠાકોરના ધામમાં કાન-ગોપીઓ ગાંડા ઘેલા…

View More દ્વારકા ફૂલડોલ ઉત્સવમાં ભાવિકોનો મહાસાગર ઘુઘવ્યો

દ્વારકાના દર્શનાર્થે આવેલા કેરળના વૃદ્ધાની તબિયત લથડતા પોલીસ વ્હારે આવી

તબીબી સારવાર બાદ દ્વારકાધીશના દર્શન કરાવાયા દ્વારકા ફુલડોલ ઉત્સવ બનાવવા માટે ફક્ત ગુજરાતના જ નહીં, પરંતુ દેશના અન્ય પ્રાંતના શ્રદ્ધાળુઓ પણ અહીં હોંશભેર આવે છે.…

View More દ્વારકાના દર્શનાર્થે આવેલા કેરળના વૃદ્ધાની તબિયત લથડતા પોલીસ વ્હારે આવી

દ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપીને થારમાં આવેલા અમદાવાદના ચાર શખ્સો ઝબ્બે

યાત્રાધામ દ્વારકામાં હાલ હોળી-ધુળેટી પર્વને અનુલક્ષીને પોલીસ સ્ટાફ દ્વારા સતત ચેકિંગ તેમજ બંદોબસ્તની કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે ગઈકાલે સોમવારે દ્વારકામાં આવેલી કાળા…

View More દ્વારકામાં પોલીસની ખોટી ઓળખ આપીને થારમાં આવેલા અમદાવાદના ચાર શખ્સો ઝબ્બે

દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા ભકતોનું ઘોડાપૂર ઉમટયું

કાળિયા ઠાકોરને ચાંદીની પીચકારીમાં કેસુડાના તથા કેસર જળથી રંગે રમાડાયા, અબીલ-ગુલાલની છોળોથી મંદિર પરીસર રંગે રંગાયું   યાત્રાધામ દ્વારકામાં આવેલ જગ પ્રસિધ્ધ દ્વારકા જગત મંદિરે…

View More દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ ઉજવવા ભકતોનું ઘોડાપૂર ઉમટયું

દ્વારકામાં એકાદશીએ ઠાકોરજીના રંગે રંગાતા હજારો ભાવિકો

વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાઇનો લાગી, અબીલ-ગુલાલ સાથે ગુલાબની પંખુડીઓની હોળી ખેલી યાત્રાધામ દ્વારકામાં આવેલા ભગવાન દ્વારકાધીશના જગતમંદિરમાં ગઈકાલે શુક્રવારે કુંજ એવમઆમલકી એકાદશીના પાવન અવસરે…

View More દ્વારકામાં એકાદશીએ ઠાકોરજીના રંગે રંગાતા હજારો ભાવિકો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પદયાત્રીઓની સુરક્ષા માટે વાહનોની ગતિ મર્યાદા અંગેનું જાહેરનામું

હોળી-ધુળેટીના તહેવાર દરમિયાન રાજ્યના જુદા જુદા જિલ્લાઓ તથા અન્ય રાજ્યમાંથી પદયાત્રીઓ ચાલીને દ્વારકા મુકામે દર્શનાર્થે આવે છે. આ પદયાત્રીઓ દિવસ-રાત દરમ્યાન ચાલીને જતા હોવાથી રસ્તા…

View More દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પદયાત્રીઓની સુરક્ષા માટે વાહનોની ગતિ મર્યાદા અંગેનું જાહેરનામું

વસંતના વધામણા, દ્વારકાધીશ સાથે ભાવિકો રંગે રંગાયા

દ્વારકાધીશ જગતમંદિરે વસંતત્રુતુંના અનેરા વધામણા રૂપે દ્વારકાધીશ ને શિંગાર તથા સંધ્યા આરતીમાં ઠાકોરજી તેમજ ભાવિકોને પુજારી પરીવારે અબિલ ગુલાલના રંગોથી રમાડ્યા હતા. ઠાકોરજીને ચાંદીની પિચકારી…

View More વસંતના વધામણા, દ્વારકાધીશ સાથે ભાવિકો રંગે રંગાયા

ગોમતી ઘાટ વિસ્તારમાં આખલા બાખડતા યાત્રિકોના જીવ અધ્ધરતાલ

યાત્રાધામ દ્વારકામાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત હોય તેમ વિવિધ વિસ્તારોમાં આખલાઓ બાખડતા જોવા મળે છે. તાજેતરમાં ફૂલડોલ ઉત્સવ ખૂબ નજીક છે ત્યારે અને યાત્રાળુઓનો અવિરત…

View More ગોમતી ઘાટ વિસ્તારમાં આખલા બાખડતા યાત્રિકોના જીવ અધ્ધરતાલ