દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. રણજીતપુર ગામથી માત્ર એક કિલોમીટર દૂર ચાલુ કારમાં આગ લાગતા…
View More દ્વારકા નજીક સ્વિફ્ટ કારમાં આગ; પિતા-પુત્રી જીવતા ભુંજાયાDwarka
ગોમતી નદીમાં ડૂબી ગયેલા રાજકોટના યુવાનનો મૃતદેહ 13 કલાકે મળ્યો
મોચી સમાજની વાડીના લોકાર્પણ પ્રસંગે પરિવાર સાથે દ્વારકા ગયેલા બે સગા ભાઇ નાહતી વખતે ઉંડા પાણીમાં ગરકાવ થયા હતા નિવાસસ્થાન રૈયા ટેલીફોન એકસચેન્જ પાસેથી યુવકની…
View More ગોમતી નદીમાં ડૂબી ગયેલા રાજકોટના યુવાનનો મૃતદેહ 13 કલાકે મળ્યોપુરુષોત્તમ માસના પ્રથમ દિવસે દ્વારકાની ગોમતી નદીમાં રાજકોટનાં બે ભાઈઓ ડુબ્યા, એક લાપત્તા
પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે એક દુખદ ઘટના સામે આવી છે. ગોમતી ઘાટ વિસ્તારમાં ન્હાવા માટે ઉતરેલા રાજકોટના બે યુવકો પૈકી એક…
View More પુરુષોત્તમ માસના પ્રથમ દિવસે દ્વારકાની ગોમતી નદીમાં રાજકોટનાં બે ભાઈઓ ડુબ્યા, એક લાપત્તાદ્વારકાના જગત મંદિર ઉપર પ્રતિબંધ છતાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોનથી શૂટિંગ
વિશ્વવિખ્યાત યાત્રાધામ દ્વારકામાં આવેલા જગત મંદિર ખાતે શનિવારે વહેલી સવારે પ્રતિબંધિત વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોન કેમેરાથી શૂટિંગ કરવામાં આવતા સુરક્ષા એજન્સીઓમાં ચકચાર મચી ગઈ…
View More દ્વારકાના જગત મંદિર ઉપર પ્રતિબંધ છતાં અજાણ્યા શખ્સો દ્વારા ડ્રોનથી શૂટિંગદ્વારકા નજીકથી બિનવારસુ હાલતમાં રૂ. 61.50 લાખનો ચરસનો જથ્થો ઝડપાયો
જામ ખંભાળિયા, તા. ૧૬: દ્વારકા નજીકના બંદર વિસ્તારમાંથી સ્થાનિક પોલીસના પેટ્રોલિંગ દરમિયાન ગઈકાલે મોડી સાંજના સમયે રૂ. 61.50 લાખ ની કિંમતનો ચોરસનો જથ્થો મળી…
View More દ્વારકા નજીકથી બિનવારસુ હાલતમાં રૂ. 61.50 લાખનો ચરસનો જથ્થો ઝડપાયોદ્વારકાના મંદિર ચોક વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઇ
અધિકમાસમાં શ્રધ્ધાળુઓના પ્રવાહને પહોંચી વળવા તૈયારી આગામી પવિત્ર અધિક માસ દરમિયાન યાત્રાધામ દ્વારકામાં ઉમટી પડનારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા અને સુવિધાને ધ્યાનમાં રાખીને સ્થાનિક વહીવટી તંત્ર…
View More દ્વારકાના મંદિર ચોક વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ શરૂ કરાઇદ્વારકા નજીક ટેમ્પો ટ્રાવેલરની અડફેટે કાર સવાર પ્રૌઢનું મૃત્યુ
દ્વારકા – પોરબંદર માર્ગ પર સોમવારે પૂરપાટ જતા એક ટેમ્પો ટ્રાવેલરના ચાલકે આ માર્ગ પર એક મારુતિ ઈક્કો મોટરકારને અડફેટે લેતા આ કારમાં જઈ રહેલા…
View More દ્વારકા નજીક ટેમ્પો ટ્રાવેલરની અડફેટે કાર સવાર પ્રૌઢનું મૃત્યુદ્વારકા ફરવા જવાની ના પાડવા જેવી બાબતે ભાણેજ જમાઈએ દંપતી સહિત ત્રણને માર માર્યો
શહેરના મવડી મેઈન રોડ પર ગઈકાલે સાંજે હુમલાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ઉદયનગર-01 માં રહેતા જ્યોતીબેન નિલેષભાઈ ગુજરીયાએ અશ્વીન મકવાણા, રોહિત વાલાણી…
View More દ્વારકા ફરવા જવાની ના પાડવા જેવી બાબતે ભાણેજ જમાઈએ દંપતી સહિત ત્રણને માર માર્યોદ્વારકા દર્શન કરી પરત ફરતા મહેસાણાના પરિવારને નડયો અકસ્માત: ધોરણ 10ના છાત્રનું મોત
ધ્રોલ નજીક અજાણ્યા ટ્રકચાલકે ઇકો કારને ઠોકરે ચડાવતા ઘટી ઘટના: નણંદ- ભાભીને ગંભીર ઇજા મહેસાણામાં રહેતો પરિવાર દ્વારકા દર્શન કરી ઇકો કારમાં પરત ફરી રહ્યો…
View More દ્વારકા દર્શન કરી પરત ફરતા મહેસાણાના પરિવારને નડયો અકસ્માત: ધોરણ 10ના છાત્રનું મોતદ્વારકા પંથકમાં 32 વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપી કેરલથી ઝડપાયો
જામનગર જિલ્લાના દ્વારકા વિસ્તારમાંથી વર્ષ 1994 ના સમયગાળા દરમિયાન એક સગીરાનું અપહરણ થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા જયરાજસિંહ વાળા…
View More દ્વારકા પંથકમાં 32 વર્ષ પૂર્વે સગીરાનું અપહરણ કરનાર આરોપી કેરલથી ઝડપાયો