અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે વેનેઝુએલા સાથે જેને તેમણે વિશ્વ ઇતિહાસની સૌથી મોટી ઓઇલ ડીલ ગણાવી છે તેની જાહેરાત કરી છે. ટ્રમ્પનો દાવો છે…
View More વેનેઝુએલાના 65 અબજ બેરલ ઓઇલ પર ટ્રમ્પનો કબજોDonald Trump
અમેરિકામાં બે લાખ વિદેશીઓના બિઝનેસ, ટુરિસ્ટ વીઝા રદ કરવા ટ્રમ્પ તંત્રની તૈયારી
અમેરિકામાં ગેરકાયદેસર વસવાટ અને ઇમિગ્રેશન નિયમોના દુરુપયોગ સામે ટ્રમ્પ વહીવટીતંત્રે અત્યાર સુધીનું સૌથી કડક વલણ અપનાવ્યું છે. દિવ્ય ભાસ્કર તેમજ આંતરરાષ્ટ્રીય અહેવાલો અનુસાર, યુએસ સ્ટેટ…
View More અમેરિકામાં બે લાખ વિદેશીઓના બિઝનેસ, ટુરિસ્ટ વીઝા રદ કરવા ટ્રમ્પ તંત્રની તૈયારીતુર્કી પ્રવાસ દરમિયાન ટ્રમ્પની રજેરજની માહિતી ઇરાન પાસે પહોંચી ગયાનો ઘટસ્ફોટ
હોટેલ-ફલોર સહિતની માહિતી લીક, રોકેટ લોન્ચરથી ઉડાવી દેવાના ભયે કેટરિંગના ટ્રકમાં છૂપાવી બચાવી લેવાયા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના તુર્કી પ્રવાસ દરમિયાન તેમની રજેરજની માહિતી ઈરાન…
View More તુર્કી પ્રવાસ દરમિયાન ટ્રમ્પની રજેરજની માહિતી ઇરાન પાસે પહોંચી ગયાનો ઘટસ્ફોટઇરાનનો ખોફ: ટ્રમ્પને તુર્કીથી છૂપાઇને ભાગવું પડ્યું
વોશિંગ્ટન પોસ્ટે ગઇકાલે અહેવાલ આપ્યો હતો કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને અંકારામાં એરફોર્સ વનમાં ચઢ્યા પછી એરપોર્ટ કેટરિંગ ટ્રકમાં નાના લશ્કરી વિમાનમાં લઈ જવામાં આવ્યા…
View More ઇરાનનો ખોફ: ટ્રમ્પને તુર્કીથી છૂપાઇને ભાગવું પડ્યુંટ્રમ્પ હવે થાક્યા: અણુકરાર વગર યુધ્ધ બંધ કરવા તૈયાર!
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈસ્લામિક રિપબ્લિકના પરમાણુ કાર્યક્રમ પર કોઈ કરાર કર્યા વિના ઈરાન સામે વિજય જાહેર કરવાની શક્યતા પર વિચાર કરી રહ્યા છે,…
View More ટ્રમ્પ હવે થાક્યા: અણુકરાર વગર યુધ્ધ બંધ કરવા તૈયાર!રશિયન તેલ ખરીદતા ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફનો ખતરો, અમેરિકી સેનેટમાં બિલ પાસ
યુએસ સેનેટે રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો (જેમ કે ચીન અને ભારત) પર દંડ લાદવાના બિલને ભારે બહુમતીથી મંજૂરી આપી છે. સેનેટમાં…
View More રશિયન તેલ ખરીદતા ભારત સહિત 5 દેશો પર 100% ટેરિફનો ખતરો, અમેરિકી સેનેટમાં બિલ પાસસુપ્રીમ કોર્ટે અગાઉના પ્રયાસને ગેરબંધારણીય ઠરાવ્યા છતાં જન્મજાત નાગરિકતા પર પ્રતિબંધ મૂકતા ટ્રમ્પ
સુપ્રીમ કોર્ટે અગાઉના પ્રયાસને ગેરબંધારણીય ઠરાવ્યો હોવા છતાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ગઇકાલે જન્મજાત નાગરિકતાને વધુ પ્રતિબંધિત કરવા માગતા બે એકિઝકયુટીવ ઓર્ડ પર હસ્તાક્ષર કર્યા હતા.…
View More સુપ્રીમ કોર્ટે અગાઉના પ્રયાસને ગેરબંધારણીય ઠરાવ્યા છતાં જન્મજાત નાગરિકતા પર પ્રતિબંધ મૂકતા ટ્રમ્પટ્રમ્પે આયાતી પોલિસિલિકોન સોલાર પેનલ પર 15 ટકા ટેરિફ નાખી
સુપ્રીમ કોર્ટે અગાઉના પ્રયાસને ગેરબંધારણીય ઠરાવ્યો હોવા છતાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પે ગઇકાલે જન્મજાત નાગરિકતાને વધુ પ્રતિબંધિત કરવા માગતા બે એકિઝકયુટીવ ઓર્ડ પર હસ્તાક્ષર કર્યા હતા.…
View More ટ્રમ્પે આયાતી પોલિસિલિકોન સોલાર પેનલ પર 15 ટકા ટેરિફ નાખીટ્રમ્પ દાદાનો દંડો: ભારતીય વિદ્યાર્થીઓને અપાતા F-1 વિઝાની સંખ્યામાં 62 ટકાનો સીધો ઘટાડો
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન જોઈ રહેલા હજારો ભારતીય વિદ્યાર્થીઓ માટે મોટા માઠા સમાચાર આવ્યા છે. અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને ભારતીય અને ચીની વિદ્યાર્થીઓને…
View More ટ્રમ્પ દાદાનો દંડો: ભારતીય વિદ્યાર્થીઓને અપાતા F-1 વિઝાની સંખ્યામાં 62 ટકાનો સીધો ઘટાડોટ્રમ્પના હેલિકોપ્ટર નજીક બીજું વિમાન આવ્યું: ગંભીર દુર્ઘટના સહેજમાં ટળી
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હવાઈ સુરક્ષામાં એક મોટી ક્ષતિ પ્રકાશમાં આવી છે, અને આ બાબતની તપાસ શરૂૂ કરવામાં આવી છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) આ…
View More ટ્રમ્પના હેલિકોપ્ટર નજીક બીજું વિમાન આવ્યું: ગંભીર દુર્ઘટના સહેજમાં ટળી