ધ્રોલમાં 22 વર્ષિય યુવકે આપઘાત કરી લેતાં અરેરાટી મચી જવા પામી છે. ગઈ કાલે રાત્રિના આ બનાવ બન્યો હતો. પુત્રને લટકતી હાલતમાં જોઈ પિતા…
View More ધ્રોલમાં કરૂણ ઘટના: પુત્રને પંખામાં લટકતો જોઇ પિતાને હાર્ટએટેક આવ્યોDhrol news
ધ્રોલમાં રસ્તે ચાલવા બાબતે યુવાનને ઈકો કારચાલક સાથે માથાકૂટ
જામનગર જિલ્લાના ધ્રોળમાં જોડીયા નાકા પાસે પગપાળા ચાલીને જઈ રહેલા ધારશીભાઈ જકશીભાઈ સાડમિયાં નામના 40 વર્ષના યુવાનને રસ્તે ચાલવા બાબતે એક સફેદ કલરની ઇકો…
View More ધ્રોલમાં રસ્તે ચાલવા બાબતે યુવાનને ઈકો કારચાલક સાથે માથાકૂટધ્રોલના સણોસરા નજીક બાઇકને કારે અડફેટે લેતા એક યુવાનનું મોત
જામનગર- રાજકોટ ધોરીમાર્ગ પર ધ્રોલ નજીક હિટ એન્ડ રન ના બનાવમાં દેડકદડ ગામના એક યુવાને કાર અને બાઇક વચ્ચેના અકસ્માતમાં પોતાનો જીવ ખોયો છે,…
View More ધ્રોલના સણોસરા નજીક બાઇકને કારે અડફેટે લેતા એક યુવાનનું મોતધ્રોલમાં કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતાં વોર્ડની ચૂંટણી રદ
જામનગર જીલ્લાની ધ્રોલ નગરપાલિકા સામાન્ય ચૂંટણી 2025નુ મતદાન આવતીકાલ તા.16 ફેબ્રુઆરીના રોજ યોજવામાં આવશે. ચૂંટણી અન્વયે વોર્ડ નં 1 થી 7 ના ઉમેદવારોની યાદી…
View More ધ્રોલમાં કોંગ્રેસના ઉમેદવારનું અવસાન થતાં વોર્ડની ચૂંટણી રદધ્રોલ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારનું નિધન
જામનગર જિલ્લા ના ધ્રોલ નગરપાલિકા ના વોડ નંબર 7 નાં કોંગ્રેસ ઉમેદવાર નું આજે નિધન થયું છે.આથી આ.વોર્ડ ની ચૂંટણી હાલ પૂરતી મુલતવી રાખવાં…
View More ધ્રોલ પાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 7ના કોંગ્રેસના ઉમેદવારનું નિધનધ્રોલમાં ચૂંટણી અંતર્ગત એસ.પી.ની આગેવાનીમાં પોલીસ દ્વારા સુરક્ષા સમીક્ષા
જામનગર જિલ્લાની ધ્રોળ નગરપાલિકાની ચૂંટણીના સંદર્ભમાં જિલ્લાનું પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે, અને મતદારો નિર્ભિકપણે મતદાન કરી શકે, તે માટે પોલીસ વિભાગ દ્વારા તમામ ચાંપતા…
View More ધ્રોલમાં ચૂંટણી અંતર્ગત એસ.પી.ની આગેવાનીમાં પોલીસ દ્વારા સુરક્ષા સમીક્ષાધ્રોલમાં ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથે ચેડાં : કીચડ ચોપડાયું
ધ્રોલમાં ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથે ચેડાં થયાં છે. કોઈએ કીચડ ચોપડી દીધો હોવાના ફોટા વાઇરલ થયાં છે. આજે કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ કાર્યાલય ઉદ્ઘાટન કરે…
View More ધ્રોલમાં ભાજપ ઉમેદવારના પોસ્ટર સાથે ચેડાં : કીચડ ચોપડાયુંધ્રોલ નજીક પવનચક્કીની કંપનીના કર્મચારીનો ગળાફાંસો ખાઇ આપઘાત
પંખાના હૂકમાં દોરડુ બાંધી ભરેલા પગલાંથી પરિવારમાં શોક છવાયો જામનગર જિલ્લાના ધ્રોળમાં ભાડાના મકાનમાં રહેતા અને ખાનગી પવનચક્કીની કંપનીમાં નોકરી કરતા એક કર્મચારીએ કોઈ અગમ્ય…
View More ધ્રોલ નજીક પવનચક્કીની કંપનીના કર્મચારીનો ગળાફાંસો ખાઇ આપઘાતધ્રોલ: ભાજપમાં કોર્પોરેટરની ટિકિટ માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થયા બાદ ચુંટણીનો ધમધમાટ શરૂૂ થયો છે. ઉમેદવારો ટીકીટ માટે ચોકઠાં ગોઠવી રહ્યાં છે. ત્યારે જામનગર જિલ્લાની ધ્રોલ નગર પાલિકામાં…
View More ધ્રોલ: ભાજપમાં કોર્પોરેટરની ટિકિટ માટે ઉમેદવારો દ્વારા એડીચોટીનું જોરધ્રોલમાં જરૂરિયાતમંદના બદલે ભાજપના મળતિયાઓને આવાસ ફાળવ્યાનો આક્ષેપ
જામનગર જિલ્લા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ વશરામભાઈ રાઠોડે ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને પત્ર લખીને નગરપાલિકાના અનિયમિત વહીવટ અને ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લગાવ્યા છે. આમ આદમી પાર્ટીના…
View More ધ્રોલમાં જરૂરિયાતમંદના બદલે ભાજપના મળતિયાઓને આવાસ ફાળવ્યાનો આક્ષેપ