જામનગર જીલ્લા ના ધ્રોલ તાલુકા ના ખેંગારકા ગામ નજીક વસવાટ કરતા અને પશુપાલનનો વ્યવસાય કરતા માલધારી ભીખાભાઈ દેવાભાઈ ઠુંગા ના વાડામાં ગઈરાત્રે બાંધવામાં આવેલા…
View More ધ્રોલ નજીક ખેંગારકા ગામમાં માલધારીના વાડામાં 22 ઘેટાંનાં મોતDhrol
ધ્રોલ પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો: આરોપી ઝડપાયો
ધ્રોલમાંથી થયેલી રીક્ષા ચોરીનો ભેદ ધ્રોલ પોલીસે ઉકેલી કાઢ્યો છે. ચોરી કરેલ સી.એન.જી. રીક્ષા સાથે એક શખ્સને પકડી પાડ્યો છે. પોલીસે 2.5 લાખનો…
View More ધ્રોલ પોલીસે રિક્ષા ચોરીનો ભેદ ઉકેલ્યો: આરોપી ઝડપાયોધ્રોલના ટોલનાકા પાસે બોલેરો પીકઅપ વેનને નડ્યો અકસ્માત
જામનગર રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક સોયેલ ટોલનાકા પાસે આજે વહેલી સવારે એક બોલેરો પીકઅપ વેન ને અકસ્માત નડ્યો હતો. બોલેરો પીકપ વેન નું…
View More ધ્રોલના ટોલનાકા પાસે બોલેરો પીકઅપ વેનને નડ્યો અકસ્માતધ્રોલની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયા
જામનગર જિલ્લાના ધ્રોલ શહેરમાં બે દિવસ પહેલા થયેલી ઘરફોડ ચોરીનો ભેદ સ્થાનિક પોલીસે ઉકેલી નાખ્યો છે. અને બે આરોપીઓને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.…
View More ધ્રોલની ચોરીનો ભેદ ઉકેલાયો, મુદ્દામાલ સાથે બે શખ્સો ઝડપાયાધ્રોલમાં રૂા.86 લાખના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશ
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઇંગ્લિશ દારૂૂ અને બિયર નો માતબર જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જે પૈકી રૂૂપિયા…
View More ધ્રોલમાં રૂા.86 લાખના ઇંગ્લિશ દારૂ અને બિયરના જથ્થાનો નાશધ્રોલ નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ
ધ્રોલ નગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ હતી. વિવિધ એજન્ડા મુદ્દાઓ પર સભ્યો વચ્ચે ચર્ચા થઈ હતી. બેઠક દરમિયાન કોઈ ખાસ વિવાદ સર્જાયો…
View More ધ્રોલ નગરપાલિકાની સામાન્ય સભા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણપતિએ ગળાફાંસો ખાતા પત્નીનો કૂવામાં ઝંપલાવી આપઘાત
ધ્રોલના રોજીયા ગામે શ્રમિક પરિવારમાં પતિ-પત્નીના ઝઘડાએ કરૂણાંતિકા સર્જી જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના રોજીયા ગામમાં ભારે કરુણાંતિકા સર્જાઇ છે. અને એક પરપ્રાંતિય શ્રમિક પરિવારના દંપત્તિ…
View More પતિએ ગળાફાંસો ખાતા પત્નીનો કૂવામાં ઝંપલાવી આપઘાતધ્રોલમાં પરપ્રાંતીય યુવતી પતિના અવસાન બાદ એકાએક લાપતા
જામનગર જિલ્લાના ધ્રોલના ગ્રામ્ય વિસ્તારમાં લગધીરસિંહ રતુભા જાડેજા ની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી મૂળ મધ્યપ્રદેશની વતની રાહલીબેન ગોરધનભાઈ વસુનિયા નામની 19 વર્ષની પરપ્રાંતિય…
View More ધ્રોલમાં પરપ્રાંતીય યુવતી પતિના અવસાન બાદ એકાએક લાપતાદવા છાંટતી વેળા ઝેરી અસરથી શ્રમિકનું મોત
ધ્રોલના વાંકીયા ગામે વાડીમાં બનાવ બન્યો જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના વાંકિયા ગામમાં રહીને ખેતી કામ કરતા મોહનભાઈ આપસિંગભાઈ ડોડવા નામના 37 વર્ષની વયના આદિવાસી શ્રમિક…
View More દવા છાંટતી વેળા ઝેરી અસરથી શ્રમિકનું મોતધ્રોલના વાંકિયા ગામ નજીક ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત, સાત ઘાયલ
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર ધ્રોલ નજીક વાંકિયા ગામના પાટીયા પાસે આજે સવારે એક ખાનગી લક્ઝરી બસ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જે…
View More ધ્રોલના વાંકિયા ગામ નજીક ટ્રાવેલ્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત, સાત ઘાયલ