જોડિયા તાલુકાના જશાપર ગામના 56 વર્ષીય ખેડૂતે લતીપર ગામના બે શખ્સો સામે લાયસન્સ વિના નાણાં ધીરધાર કરી ઊંચા વ્યાજે રકમ વસૂલવા તેમજ ધાકધમકી આપ્યાની ફરિયાદ…
View More ધ્રોલના લતીપર ગામે ખેડૂત પાસેથી બે વ્યાજખોરોએ રાક્ષસી વ્યાજ વસુલ્યુંDhrol
ધ્રોલ નજીકથી ગાંજાના જથ્થા સાથે પોરબંદરના બે શખ્સો પકડાયા
ધ્રોલ-જામનગર હાઈવે પર ચંદ્રોદય હોટલની સામે રોડ ઉપર બોલેરો કારમાંથી 2 કિલો ગાંજો ઝડપી લીધો હતો. પોલીસે ગાંજા સહિત કારમાં સવાર બે શખ્સોને ઝડપી લઈ…
View More ધ્રોલ નજીકથી ગાંજાના જથ્થા સાથે પોરબંદરના બે શખ્સો પકડાયાઅઢી લાખમાં લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન બીજે પરણી ગઇ, તેડવા ગયેલા યુવક ઉપર હુમલો
ધ્રોલના હજામચોરા ગામે ખેત મજૂરી કરતા દંપતિએ પોતાની પુત્રીને કોટડાનાયાણીના યુવક પાસેથી અઢીલાખ લઇ લગ્ન કરાવ્યા હતા. બાદમાં યુવતી માવતરે પરત ફરતા માતા-પિતાએ દોઢ લાખ…
View More અઢી લાખમાં લગ્ન કર્યા બાદ લૂંટેરી દુલ્હન બીજે પરણી ગઇ, તેડવા ગયેલા યુવક ઉપર હુમલોધ્રોલમાં પ્રેમપ્રકરણના સમાધાનની વાત કરવા ગયેલા યુવાન ઉપર હુમલો: કારમાં તોડફોડ
જામનગર જિલ્લાના ધ્રોલમાં પ્રેમલગ્નના મામલે સમાધાનની વાત કરવા માટે ફોન કર્યા બાદ યુવકને મળવા બોલાવી ચાર શખ્સોએ છરી, લોખંડના પાઈપ અને લાકડાના ધોકા વડે હુમલો…
View More ધ્રોલમાં પ્રેમપ્રકરણના સમાધાનની વાત કરવા ગયેલા યુવાન ઉપર હુમલો: કારમાં તોડફોડધ્રોલ પંથકમાં વનરાણી સિંહણનું આગમન, કાંકરીચાળો નહીં કરવા વન વિભાગની અપીલ
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હડમતીયા ગામની વાડી વિસ્તારમાં સિંહણ આંટાફેરા મારતા હોવાની ઘટનાની વન વિભાગે સત્તાવાર પુષ્ટિ કરી છે. સિંહણના ફૂટપ્રિન્ટ તેમજ વીડિયો લોકેશનના આધારે…
View More ધ્રોલ પંથકમાં વનરાણી સિંહણનું આગમન, કાંકરીચાળો નહીં કરવા વન વિભાગની અપીલધ્રોલના સણોસરા પાસે કાર અડફેટે બાઈકસવાર બે મિત્રના મોત
ધ્રોલ જામનગર-રાજકોટ હાઇવે પર આવેલા સણોસરા ગામના પાટિયા પાસે એક દર્દનાક અકસ્માત સર્જાયો છે, જેમાં મિત્રના ખબર-અંતર પૂછવા જઈ રહેલા ધ્રોલ તાલુકાના ન્યારા ગામના બે…
View More ધ્રોલના સણોસરા પાસે કાર અડફેટે બાઈકસવાર બે મિત્રના મોતધ્રોલ-જોડિયા રોડ પર ગેરકાયદે રેતી ખનન સામે ખાણખનિજના દરોડા
લોડર અને ટ્રેક્ટર સાથે આશરે રૂૂપિયા 15 લાખનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો ભૂસ્તરશાસ્ત્રી, જામનગરની સૂચનાના આધારે ધ્રોલ-જોડિયા રોડ પર આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.…
View More ધ્રોલ-જોડિયા રોડ પર ગેરકાયદે રેતી ખનન સામે ખાણખનિજના દરોડાધ્રોલમાં 10 ટકાના રાક્ષસી વ્યાજે 25 હજાર આપી 1.15 લાખ વસૂલ્યા પછી વધુ ઉઘરાણી માટે ધમકી
ધ્રોલના ચંદનવાસ વિસ્તારમાં રહેતા એક મજૂર પરિવારે ધીરધાર લાઇસન્સધારક સામે ઊંચા વ્યાજે નાણાં આપીને મુદ્દલ કરતાં અનેકગણી રકમ વસૂલ્યા બાદ પણ વધુ વ્યાજ અને મુદ્દલની…
View More ધ્રોલમાં 10 ટકાના રાક્ષસી વ્યાજે 25 હજાર આપી 1.15 લાખ વસૂલ્યા પછી વધુ ઉઘરાણી માટે ધમકીધ્રોલમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદની સજા
જામનગર જિલ્લાના ધ્રોલમાં નોંધાયેલા ચકચારી અપહરણ અને સગીરા પર દુષ્કર્મના કેસમાં નામદાર કોર્ટે આરોપીને દોષિત ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. પ્રાપ્ત વિગતો…
View More ધ્રોલમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ કરનાર આરોપીને 20 વર્ષની કેદની સજાધ્રોલ પંથકમાં આદિવાસી શ્રમિકોને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હરીપર ગામની સીમમાં એક કારખાનાની પાછળ આવેલા મકાનમાં ચાલતી કથિત ધર્માંતરણ પ્રવૃત્તિનો હિન્દુ સેનાએ પર્દાફાશ કર્યો છે. દર રવિવારે સેવા અને…
View More ધ્રોલ પંથકમાં આદિવાસી શ્રમિકોને ખ્રિસ્તી બનાવવાનું ષડયંત્ર