ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સબંધની શંકાએ યુવતિનાફ પરિવારજનોએ યુવકના ઘરે જઈ હુમલો કરી પિતા-પુત્રને માર મારતા આ બાબતે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. મળતી…
View More ધોરાજીના છાડવાવદર ગામે પુત્રી સાથે પ્રેમ સંબંધની શંકાએ પિતા-પુત્ર ઉપર હુમલોDhoraji news
ધોરાજીના છત્રાસા ગામ ખાતે રૂ.3.70 કરોડની જમીન પરથી દબાણ દૂર કરાયું
જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોષી તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ.કે.વસ્તાણીના માર્ગદર્શનમા ધોરાજી તાલુકાના છત્રાસા ગામમા અંદાજે રૂૂ.3.70 કરોડ રકમની 1.18 લાખ ચો.મી. થી વધુ જમીન પરથી…
View More ધોરાજીના છત્રાસા ગામ ખાતે રૂ.3.70 કરોડની જમીન પરથી દબાણ દૂર કરાયુંધોરાજીના કુંભારવાડા, દરબારગઢ વિસ્તારમાં અશાંતધારો લાગુ
ભૂખી રોડ, જાગનાથ રોડ, વોંકળા કાંઠા, સોનાપુરી રોડ સહિતના એરિયામાં મિલકતના વેચાણ માટે કલેક્ટરની મંજૂરી ફરજિયાત ધોરાજીમાં છેલ્લા ઘણા સમયથી અલગ અલગ વિસ્તારોના લોકોએ કરેલી…
View More ધોરાજીના કુંભારવાડા, દરબારગઢ વિસ્તારમાં અશાંતધારો લાગુપશુઓને અપાતા અનધિકૃત ઈન્જેક્શન સાથે ધોરાજીના શખ્સની ધરપકડ
ધોરાજીમાં ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડીને દુધાળા પશુઓને વધુ દુધ આપે તે માટે અનઅધિકૃત રિતે અપાતા ઓક્શીટોશીન ઈન્જેક્શનના જથ્થા સાથે ધોરાજીના મેમણ શખ્સની ધરપકડ કરી તેની…
View More પશુઓને અપાતા અનધિકૃત ઈન્જેક્શન સાથે ધોરાજીના શખ્સની ધરપકડધોરાજી ચોકડી પાસે સ્માર્ટ એસ્ટેટના પાંચ કારખાનામાં તસ્કરો ત્રાટકયા: 82 હજારની ચોરી
ધોરાજી ચોકડી નજીક આવેલા સ્માર્ટ એસ્ટેટમાં મકરસંક્રાંતિની રાત્રે તસ્કરોએ ચોરીને અંજામ આપ્યો છે. રાત્રે એક વાગ્યાથી ચાર વાગ્યા દરમિયાન તસ્કરોએ પાંચ કારખાનાઓમાં પ્રવેશ કરી…
View More ધોરાજી ચોકડી પાસે સ્માર્ટ એસ્ટેટના પાંચ કારખાનામાં તસ્કરો ત્રાટકયા: 82 હજારની ચોરીધોરાજીમાં બુલડોઝરની ધણધણાટી: મુખ્ય માર્ગો પર રૂા.2.40 કરોડની જમીન પર દબાણ દૂર કરાયા
ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા પોસ્ટ ઓફિસ ચોકીથી ગેલેક્સી ચોક તરફ જતા રસ્તા ઉપર આશરે કુલ-12 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી આશરે…
View More ધોરાજીમાં બુલડોઝરની ધણધણાટી: મુખ્ય માર્ગો પર રૂા.2.40 કરોડની જમીન પર દબાણ દૂર કરાયાધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી બારદાન ખૂટી પડતા ઠપ થઈ ગઈ
રાજ્ય સરકાર અને નાફેડ દ્વારા જે ગુજરાતમાં ટેકાના ભાવે જે મગફળીની ખરીદી છેલ્લા દોઢ માસ થી ખરીદી શરૂૂ કરવામાં આવી હોય અને હજુ 50% જેટલી…
View More ધોરાજીમાં નાફેડ દ્વારા મગફળીની ખરીદી બારદાન ખૂટી પડતા ઠપ થઈ ગઈધોરાજીમાં પુત્રીને ધમકાવી શરીર સંબંધની માંગ કરનાર સાવકા બાપની ધરપકડ
અપહરણ-પોક્સોના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો ધોરાજીમાં સગીર પુત્રીને ધમકાવી શરીર સબંધની માંગણી કરી અડપલા કરનાર સાવકા પિતાને પોલીસે દબોચી લીધો છે. આ બનાવ અંગે જાણવા…
View More ધોરાજીમાં પુત્રીને ધમકાવી શરીર સંબંધની માંગ કરનાર સાવકા બાપની ધરપકડધોરાજીમાં 40 ગેરકાયદે દબાણો હટાવાયા
કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન મુજબ ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ત્રણ દરવાજા પોલીસ ચોકીથી નાગરિક બેંક તરફ જતા રસ્તા ઉપરની આશરે કુલ-20 આસામીઓ દ્વારા…
View More ધોરાજીમાં 40 ગેરકાયદે દબાણો હટાવાયાધોરાજીમાં 40 ગેરકાયદે દબાણો હટાવાયા
ધોરાજી નગરપાલિકા હદ વિસ્તારમાં આવતા ત્રણ દરવાજા તરફ જતા રસ્તા ઉપર આશરે કુલ-40 આસામીઓ દ્વારા જાહેર જગ્યા પર ગેરકાયદેસર રેકડીઓ રાખી દબાણ કરેલ હતું. આ…
View More ધોરાજીમાં 40 ગેરકાયદે દબાણો હટાવાયા