મામાજીના ઘરે લગ્નપ્રસંગમાં જવા દાગીના માંગતા પતિએ વેચી નાખ્યાનું કહેતા લાગી આવ્યું ધોરાજીના ગોકુલ પાર્કમાં રહેતી ર1 વર્ષીય પરણિતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા…
View More ધોરાજીમાં પતિએ ઘરેણાં વેચી નાખતા પત્નીનો દવા પી આપઘાતDhoraji news
ધોરાજીના ફરેણીની સીમમાંથી 3.43 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ,બૂટલેગર ફરાર
ધોરાજી તાલુકાના ફરેણી ગામની સીમમાંથી ગ્રામ્ય એલસીબીની ટીમ દરોડો પાડી રૂૂ.3,43,680ની કીમતની વિદેશી દારૂૂની બોટલો નંગ 588 બોટલ દારૂૂ ભરેલી કાર પકડી પાડી કુલ રૂૂ.7,43,680નો…
View More ધોરાજીના ફરેણીની સીમમાંથી 3.43 લાખનો વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ,બૂટલેગર ફરારધોરાજીની ભૂખી ચોકડી નજીક 1752 દારૂની બોટલ ભરેલી બોલેરો રેઢી મળી
રાજકોટ જિલ્લામાં દારૂ લાવવા માટે બુટલેગરો દ્વારા નવા-નવા કિમીયાઓ કરવામાં આવે છે. જેથી દારૂની બદીને નાથવા માટે જિલ્લા એસપી દ્વારા સુચના આપવામાં આવી હોય ધોરાજી…
View More ધોરાજીની ભૂખી ચોકડી નજીક 1752 દારૂની બોટલ ભરેલી બોલેરો રેઢી મળીધોરાજીમાં ફઇની દીકરીની હત્યા કરી યુવાનનો આપઘાત
કૌટુંબિક મનદુ:ખનો ખાર રાખી યુવતીને દાતરડું ઝીંકી પતાવી દીધી, યુવાને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું : યુવાન વિરુદ્ધ હત્યાની કલમ હેઠળ ગુનો નોંધાયો, બંન્ને…
View More ધોરાજીમાં ફઇની દીકરીની હત્યા કરી યુવાનનો આપઘાતધોરાજીમાં છત પરથી પડી જતાં વેપારી યુવાનનું મોત
ધોરાજીમાં મકાન પરથી પડી જતા યુવાનનું મોત નિપજેલ છે. આ બનાવ અંગે પોલીસે તપાસ શરૂૂ કરી છે.આ અંગેની વિગતો એવી છે ધોરાજીમાં તેજાબાપાના પીપળા પાસે…
View More ધોરાજીમાં છત પરથી પડી જતાં વેપારી યુવાનનું મોત