ધ્રાંગધ્રા તાલુકાના ગાજણવાવ ગામે બુધવારે બપોરે એક માર્ગ અકસ્માતમાં 55 વર્ષીય આધેડનું મોત થયું છે. વાડીએ ચાલીને જઈ રહેલા આધેડને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારતા…
View More ધ્રાંગધ્રામાં ‘હિટ એન્ડ રન’ : વાડીએ જતા આધેડને બાઇકે ઉલાળતા મોતdeath
હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ ત્રણ લોકો ધબકારા ચૂકી ગયા
ગંજીવાડામાં યુવાન, મેહુલનગર અને કૃષ્ણનગરમાં બે મહિલાનાં મોત શહેરમા હૃદય રોગનાં હુમલાનો ખતરો યથાવત હોય તેમ વધુ 3 લોકો ધબકારા ચુકી ગયા છે જેમા ગંજીવાડામા…
View More હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત; વધુ ત્રણ લોકો ધબકારા ચૂકી ગયાસુરેન્દ્રનગરમાં ખેલમહાકુંભમાં લોંગ ટેનિસ રમતા પોલીસ કર્મીનું હાર્ટએટેકથી મોત
સુરેન્દ્રનગરમાં ચાલી રહેલા ખેલ મહાકુંભ દરમિયાન એક દુ:ખદ ઘટના બની છે. ગાંધીનગર એસ.આર.પી.માં ફરજ બજાવતા પોલીસકર્મી રાઘવદાસ તુલસીદાસ વૈષ્ણવનું લોંગ ટેનિસ રમતી વખતે હાર્ટ એટેક…
View More સુરેન્દ્રનગરમાં ખેલમહાકુંભમાં લોંગ ટેનિસ રમતા પોલીસ કર્મીનું હાર્ટએટેકથી મોતહાર્ટએટેક : ધો.12ના છાત્ર અને BSNLના કર્મચારી સહિત ચાર લોકો ધબકારા ચુકી ગયા
રાજકોટમાં હૃદયરોગના હુમલોએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગીને ભરખી રહ્યો છે ત્યારે વધુ ચાર લોકોના શ્ર્વાસ થંભી ગયાની ઘટના સામે આવી છે.…
View More હાર્ટએટેક : ધો.12ના છાત્ર અને BSNLના કર્મચારી સહિત ચાર લોકો ધબકારા ચુકી ગયારેલનગરમાં ભૂગર્ભ ટાંકાના કામ વેળાએ પડી જતાં ધવાયેલા શ્રમિક યુવાનનું મોત
શહેરના રેલનગર વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ ટાંકો બનાવવાનુ કામ ચાલી રહ્યુ હોય જેમા સેન્ટ્રીંગ કામ કરતી વેળાએ 10 ફૂટની ઉંચાઇએથી પડી જતા શ્રમિક યુવાનને ગંભીર…
View More રેલનગરમાં ભૂગર્ભ ટાંકાના કામ વેળાએ પડી જતાં ધવાયેલા શ્રમિક યુવાનનું મોતખંભાળિયાના ભાણખોખરી ગામે અકળ કારણોસર યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુ
ખંભાળિયાથી આશરે 20 કિલોમીટર દૂર ભાણખોખરી ગામના પાટીયા નજીક વિરમભાઈ રામભાઈ કરમુર (ઉ.વ. 30, રહે. રેટા કાલાવડ, તા. ભાણવડ) એ પોતાના ફોરવ્હીલર વાહનમાં આવીને કોઈ…
View More ખંભાળિયાના ભાણખોખરી ગામે અકળ કારણોસર યુવાને ઝેરી દવા પી લેતા મૃત્યુઉપલેટામાં મોજ નદીના પુલ ઉપર લોખંડના એંગલ સાથે બાઇક અથડાતા તરૂણનુ મોત
ઉપલેટાના નાગનાથ ચોકથી મોજ નદીના પુલ તરફ જવાના રસ્તા પાસે મોજ આશ્રમ નજીક લગાવેલા ભારે વાહન માટેના પ્રવેશ પ્રતિબંધના એંગલ નજીક પહોંચતા બાઇક ચાલકે કોઇ…
View More ઉપલેટામાં મોજ નદીના પુલ ઉપર લોખંડના એંગલ સાથે બાઇક અથડાતા તરૂણનુ મોતહૃદયરોગના હુમલાનો ઉપાડો: વધુ ચાર માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈ
પ્રજાપતિ સોસાયટીમાં રત્નકલાકાર, બેડીપરામાં વેપારી, માંડાડુંગરમાં યુવાન અને ખંભાળામાં ટ્રેકટર ચાલકનું હૃદય બેસી ગયું રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક…
View More હૃદયરોગના હુમલાનો ઉપાડો: વધુ ચાર માનવ જિંદગી ધબકારા ચૂકી ગઈરાજકોટમાં જમીન દલાલે કરેલા ફાયરિંગમાં ઘાયલ પત્નીનું પણ મોત
રાજકોટના જામનગર રોડ પરના નાગેશ્વર મેઇન રોડ પર સમેત શિખર એપાર્ટમેન્ટમાં છેલ્લા દોઢેક માસથી બહેનપણી સાથે રહેતી તૃષાબેન પઢીયાર (ઉ.વ.39) ઉપર તેના પતિ જમીન…
View More રાજકોટમાં જમીન દલાલે કરેલા ફાયરિંગમાં ઘાયલ પત્નીનું પણ મોતપ્રેમી સાથે ભાગેલી યુવતીને પરત લઇ આવતા પરિવારને નડયો અકસ્માત; યુવતીનું મોત
પડધરીનાં રામપર ગામે રહેતી યુવતીને કાલાવાડનો શખ્સ ભગાડી ગયો હતો બાદમા બંને પરીવાર વચ્ચે સમાધાન નહી થતા પરીવાર યુવતીને લઇ પરત ફરતો હતો ત્યારે…
View More પ્રેમી સાથે ભાગેલી યુવતીને પરત લઇ આવતા પરિવારને નડયો અકસ્માત; યુવતીનું મોત