કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં યાલાપુરા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં ગુલાબપુરામાં શાકભાજી લઈને જતી ટ્રકે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રિપર…
View More કર્ણાટકમાં ટીપરવાન સાથે ટ્રક અથડાઈને ખીણમાં પડતાં 10નાં મોતdeath
સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટરમાં બે સફાઇકર્મીના ગુંગળાઇને મોત
સુરેન્દ્રનગરમાં એક ગંભીર અકસ્માતમાં બે સફાઇ કામદારના મોત થયા છે. જેમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી. કોઇપણ સેફટીના સાધનો વગર ભુગર્ભ ગટરની સફાઇ કરવા ઉતર્યા હતા.…
View More સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટરમાં બે સફાઇકર્મીના ગુંગળાઇને મોતહૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ
ખોડિયારનગરના પ્રૌઢ અને વાવડીના આધેડ બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત આજી વસાહતમાં આવેલા ખોડીયારનગરમાં રહેતા રાજુભાઈ દશરથભાઈ દત્ત નામના 44 વર્ષના પ્રૌઢ અને વાવડીમાં…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇવેરાવળ નજીક કાર ચાલકે ઠોકર મારતા બાઇક ચાલક નિવૃત્ત આર્મીમેનનું ઘટનાસ્થળે મોત
વેરાવળના બાયપાસ રોડ ઉપર મોટર કારના ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા નિવૃત્ત આર્મીમેનનું સ્થળ ઉપર મૃત્યુ નીપજેલ હતું. આ અકસ્માત અંગે મોટર કાર ચાલક…
View More વેરાવળ નજીક કાર ચાલકે ઠોકર મારતા બાઇક ચાલક નિવૃત્ત આર્મીમેનનું ઘટનાસ્થળે મોતરાજકોટમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનુ દોઢ માસ બાદ મોત : બનાવ હત્યામાં પલ્ટાયો
રાજકોટમા દોઢ માસ પુર્વે મધરાત્રે સવા કલાકમા સગીર સહીત ચાર શખ્સોએ જુદા જુદા બે સ્થળે 3 યુવાન પર છરી વડે હુમલો કરી બે યુવાન પાસેથી…
View More રાજકોટમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનુ દોઢ માસ બાદ મોત : બનાવ હત્યામાં પલ્ટાયોજોડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત, બે વ્યક્તિનાં મૃત્યુ
ટ્રેકટર સાથે અથડાઈ પડેલી કારના ચાલક કેશિયા ગામની હાઈસ્કૂલના સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાયો ટ્રેક્ટર પલટી મારી જતાં વ્હીલના પતરા પર બેઠેલાં પર પ્રાંતીય શ્રમિક…
View More જોડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત, બે વ્યક્તિનાં મૃત્યુજગા મેડી ગામના યુવાનનુ તારાપુર નજીક અકસ્માતમાં મોત
આઇશર ટ્રક પાછળ ધુસી જતા બનેલો બનાવ: પરિવારમાં શોક રાજકોટ અમદાવાદ હાઈવે રોડ પર વટામણ-તારાપુર પાસે રોડની સાઈડમાં એક હોટલ પાસે ઉભેલા બંધ ટ્રક પાછળ…
View More જગા મેડી ગામના યુવાનનુ તારાપુર નજીક અકસ્માતમાં મોતદરેડ નજીક બેભાન અવસ્થામાં મળેલા યુવાનનુ સારવારમાં મોત
પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ જામનગરમાંથી એક યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો, અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ…
View More દરેડ નજીક બેભાન અવસ્થામાં મળેલા યુવાનનુ સારવારમાં મોતમિત્ર બંધુએ એક કરોડનો ધુંબો મારતા વખ ઘોળનાર સલૂનના ધંધાર્થીનું મોત
રાજકોટ શહેરમા ભગવતીપરા વિસ્તારમા રહેતા સ્લનના ધંધાર્થીએ બે મિત્ર બંધુને ફાઈનાન્સ અને અન્ય લોન કરી આશરે રૂૂપીયા 1 કરોડ આપ્યા હતા. જે રૂૂપીયા મિત્ર બંધુએ…
View More મિત્ર બંધુએ એક કરોડનો ધુંબો મારતા વખ ઘોળનાર સલૂનના ધંધાર્થીનું મોતકેરળ-તામિલનાડુમાં જલિકટ્ટુ રમત દરમિયાન 7નાં મોત, 400ને ઇજા
દક્ષિણ ભારતમાં ઠેર-ઠેર માતેલા બળદ રોકવાની તહેવાર દરમિયાન સ્પર્ધા યોજાય છે દક્ષિણ ભારતમાં પરંપરાગત જલિકટ્ટુ રમત દરમિયાન ઓછામાં ઓછા સાત માણસો મૃત્યુ પામ્યા હતા અને…
View More કેરળ-તામિલનાડુમાં જલિકટ્ટુ રમત દરમિયાન 7નાં મોત, 400ને ઇજા