રાજકોટ સહતિ રાજયભરમાં હૃદયરોગના હુમલાનુ પ્રમાણ દીન પ્રતિદિન વધુ રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ બે લોકોના મોત નીપજ્યા હતા. રેલનગરના વૃદ્ધ અને પટેલ કોલોનીમાં…
View More રેલનગરના વૃદ્ધ અને પટેલ કોલોનીમાં યુવાનનું હાર્ટએટેક આવતા મૃત્યુdeath
બગસરામાં પાણી વાળવા ગયેલા મજૂરનું વીજશોક લાગવાથી મોત
બગસરાના નટવરનગર વિસ્તારમાં ખેતી કામ કરતા પર પ્રાંતિય પપુભાઈ વિરસિંહભાઇ કટારા ઉંમર વર્ષ 25 તે નારણભાઇ ભીમજીભાઈ ઘાડીયાની વાડીયે રહેતા હતા અને નારણભાઇ રાણાભાઇ ઘાડીયાની…
View More બગસરામાં પાણી વાળવા ગયેલા મજૂરનું વીજશોક લાગવાથી મોતગટર સાફ કરવા ઉતરેલા બે સફાઇ કામદોરના ગુંગવાઇ જવાથી મોત
પાટડી શહેરમાં સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન બે કર્મચારીઓના ગેસ ગળતરને કારણે મૃત્યુ થયા છે. પ્રાથમિક તપાસમાં સામે…
View More ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઇ કામદોરના ગુંગવાઇ જવાથી મોતકર્ણાટકમાં ટીપરવાન સાથે ટ્રક અથડાઈને ખીણમાં પડતાં 10નાં મોત
કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લામાં યાલાપુરા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. અહીં ગુલાબપુરામાં શાકભાજી લઈને જતી ટ્રકે કાબુ ગુમાવ્યો હતો અને ટ્રિપર…
View More કર્ણાટકમાં ટીપરવાન સાથે ટ્રક અથડાઈને ખીણમાં પડતાં 10નાં મોતસુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટરમાં બે સફાઇકર્મીના ગુંગળાઇને મોત
સુરેન્દ્રનગરમાં એક ગંભીર અકસ્માતમાં બે સફાઇ કામદારના મોત થયા છે. જેમાં નગરપાલિકાની બેદરકારી સામે આવી. કોઇપણ સેફટીના સાધનો વગર ભુગર્ભ ગટરની સફાઇ કરવા ઉતર્યા હતા.…
View More સુરેન્દ્રનગરમાં ભૂગર્ભ ગટરમાં બે સફાઇકર્મીના ગુંગળાઇને મોતહૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇ
ખોડિયારનગરના પ્રૌઢ અને વાવડીના આધેડ બેભાન હાલતમાં ઢળી પડ્યા બાદ મોત આજી વસાહતમાં આવેલા ખોડીયારનગરમાં રહેતા રાજુભાઈ દશરથભાઈ દત્ત નામના 44 વર્ષના પ્રૌઢ અને વાવડીમાં…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઇવેરાવળ નજીક કાર ચાલકે ઠોકર મારતા બાઇક ચાલક નિવૃત્ત આર્મીમેનનું ઘટનાસ્થળે મોત
વેરાવળના બાયપાસ રોડ ઉપર મોટર કારના ચાલકે મોટર સાયકલને ટક્કર મારતા નિવૃત્ત આર્મીમેનનું સ્થળ ઉપર મૃત્યુ નીપજેલ હતું. આ અકસ્માત અંગે મોટર કાર ચાલક…
View More વેરાવળ નજીક કાર ચાલકે ઠોકર મારતા બાઇક ચાલક નિવૃત્ત આર્મીમેનનું ઘટનાસ્થળે મોતરાજકોટમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનુ દોઢ માસ બાદ મોત : બનાવ હત્યામાં પલ્ટાયો
રાજકોટમા દોઢ માસ પુર્વે મધરાત્રે સવા કલાકમા સગીર સહીત ચાર શખ્સોએ જુદા જુદા બે સ્થળે 3 યુવાન પર છરી વડે હુમલો કરી બે યુવાન પાસેથી…
View More રાજકોટમાં જીવલેણ હુમલામાં ઘવાયેલા યુવાનનુ દોઢ માસ બાદ મોત : બનાવ હત્યામાં પલ્ટાયોજોડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત, બે વ્યક્તિનાં મૃત્યુ
ટ્રેકટર સાથે અથડાઈ પડેલી કારના ચાલક કેશિયા ગામની હાઈસ્કૂલના સરકારી કર્મચારીનો પણ ભોગ લેવાયો ટ્રેક્ટર પલટી મારી જતાં વ્હીલના પતરા પર બેઠેલાં પર પ્રાંતીય શ્રમિક…
View More જોડિયા નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગોજારો અકસ્માત, બે વ્યક્તિનાં મૃત્યુજગા મેડી ગામના યુવાનનુ તારાપુર નજીક અકસ્માતમાં મોત
આઇશર ટ્રક પાછળ ધુસી જતા બનેલો બનાવ: પરિવારમાં શોક રાજકોટ અમદાવાદ હાઈવે રોડ પર વટામણ-તારાપુર પાસે રોડની સાઈડમાં એક હોટલ પાસે ઉભેલા બંધ ટ્રક પાછળ…
View More જગા મેડી ગામના યુવાનનુ તારાપુર નજીક અકસ્માતમાં મોત