પોલીસ દ્વારા વાલીવારસની શોધખોળ જામનગરમાંથી એક યુવાન બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો, અને તેનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જે મામલે પોલીસ વધુ તપાસ…
View More દરેડ નજીક બેભાન અવસ્થામાં મળેલા યુવાનનુ સારવારમાં મોતdeath
મિત્ર બંધુએ એક કરોડનો ધુંબો મારતા વખ ઘોળનાર સલૂનના ધંધાર્થીનું મોત
રાજકોટ શહેરમા ભગવતીપરા વિસ્તારમા રહેતા સ્લનના ધંધાર્થીએ બે મિત્ર બંધુને ફાઈનાન્સ અને અન્ય લોન કરી આશરે રૂૂપીયા 1 કરોડ આપ્યા હતા. જે રૂૂપીયા મિત્ર બંધુએ…
View More મિત્ર બંધુએ એક કરોડનો ધુંબો મારતા વખ ઘોળનાર સલૂનના ધંધાર્થીનું મોતકેરળ-તામિલનાડુમાં જલિકટ્ટુ રમત દરમિયાન 7નાં મોત, 400ને ઇજા
દક્ષિણ ભારતમાં ઠેર-ઠેર માતેલા બળદ રોકવાની તહેવાર દરમિયાન સ્પર્ધા યોજાય છે દક્ષિણ ભારતમાં પરંપરાગત જલિકટ્ટુ રમત દરમિયાન ઓછામાં ઓછા સાત માણસો મૃત્યુ પામ્યા હતા અને…
View More કેરળ-તામિલનાડુમાં જલિકટ્ટુ રમત દરમિયાન 7નાં મોત, 400ને ઇજાઊંઝા હાઇવે પર ત્રિપલ અકસ્માત: બસ-બાઈક-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 યુવાનના મોત
ઊંઝામાંથી એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા હાઈવે પર ગઈકાલે રાત્રે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં બે યુવાનના મોત…
View More ઊંઝા હાઇવે પર ત્રિપલ અકસ્માત: બસ-બાઈક-કાર વચ્ચે જોરદાર ટક્કર થતાં 2 યુવાનના મોતશાપર-વેરાવળમાં હિટ એન્ડ રન: ટ્રકની ઠોકરે બાઇકચાલક એકાઉન્ટન્ટ પ્રૌઢનું મોત
શહેરની ભાગોળે રાજકોટ ગોંડલ હાઇવે પર શાપર-વેરાવળ નજીક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં ટ્રક ચાલકે બાઇકને ઠોકરે લઇ નાશી છૂટતા બાઇક ચાલક…
View More શાપર-વેરાવળમાં હિટ એન્ડ રન: ટ્રકની ઠોકરે બાઇકચાલક એકાઉન્ટન્ટ પ્રૌઢનું મોતલાપાસરી પાસે હિટ એન્ડ રન : અજાણ્યા ડમ્પર અડફેટે બાઇકચાલક યુવકનું મોત
શહેરમા લાપાસરી રોડ પર કોઠારીયા પાસે ભડીયા સામે રહેતો યુવાન માલઢોર માટે ખોળ લઇને જઇ રહયો હતો ત્યારે અજાણ્યા ડમ્પરના ચાલકે બાઇકને ઠોકરે ચડાવતા…
View More લાપાસરી પાસે હિટ એન્ડ રન : અજાણ્યા ડમ્પર અડફેટે બાઇકચાલક યુવકનું મોતખેડા હાઈવે ઉપર કાર પલટી ખાતા બાલાસિનોરના ચાર યુવકોનાં મોત
ખેડા હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. હાઇવે પર રાત્રિ દરમિયાન ગાય આવી જતા કાર ચાલકે સ્ટિયરિંગ પથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે કાર પલ્ટી…
View More ખેડા હાઈવે ઉપર કાર પલટી ખાતા બાલાસિનોરના ચાર યુવકોનાં મોતભીમવાસ વિસ્તારમાં યુવાનનું નિદ્વાધીન અવસ્થામાં હૃદય બંધ થતાં મોત
જામનગરના ભીમવાસ વિસ્તારમાં રહેતા માત્ર 21 વર્ષના એક યુવાનનું બેશુદ્ધ અવસ્થામાં હૃદય બંધ પડી જવાથી મૃત્યુ નીપજત્તાં ભારે અરેરાટી પ્રસરી છે. લાલપુરના કાનાલુસમાં રહેતા 36…
View More ભીમવાસ વિસ્તારમાં યુવાનનું નિદ્વાધીન અવસ્થામાં હૃદય બંધ થતાં મોતબાયપાસ નજીક બે બાઇક અથડાતાં યુવાનનું મોત
જામનગર- ખંભાળિયા બાયપાસ રોડ પર ગઈકાલે બપોરે બે બાઈક સામસામે અથડાઈ પડતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાઈકના ચાલક યુવાનને માથાના ભાગે હેમરેજ થઈ જતાં…
View More બાયપાસ નજીક બે બાઇક અથડાતાં યુવાનનું મોતહૃદયરોગનો હુમલો: વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયા
શહેરમા મોરબી રોડ પર આવેલી જય જવાન જય કિશાન સોસાયટીમા રહેેતા પ્રૌઢાનુંં હૃદયરોગના હુમલાથી મોત નીપજ્યુ હતુ. પ્રૌઢાના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો…
View More હૃદયરોગનો હુમલો: વધુ બે પ્રૌઢાના શ્ર્વાસ થંભી ગયા