મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું 24 કલાકમાં અપમૃત્યુના 4 બનાવો

મોરબી જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર અપમૃત્યુના બનાવોમાં ચારના મોત નીપજ્યા હતા. જેમાં મોરબી અને વાંકાનેરમાં બે વ્યક્તિઓ અચાનક બેભાન થઈ ગયા બાદ મોતને…

View More મોરબી જિલ્લામાં કાળચક્ર ફરી વળ્યું 24 કલાકમાં અપમૃત્યુના 4 બનાવો

ટંકારાના નેકનામ પાસે આવેલા કારખાનામાં વીજકરંટ લાગવાથી શ્રમિક યુવાનનું મોત

મોરબી જિલ્લામાં અલગ-અલગ બે સ્થળોએ સર્જાયેલી દુર્ઘટનામાં બે વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ટંકારાના નેકનામ પાસે આવેલા કારખાનામાં કામ કરતી વખતે શોર્ટ લાગવાથી શ્રમિક યુવાનનું…

View More ટંકારાના નેકનામ પાસે આવેલા કારખાનામાં વીજકરંટ લાગવાથી શ્રમિક યુવાનનું મોત

ભાવનગર-ધોલેરા રોડ ગમખ્વાર અકસ્માત: ભડભીડ ટોલનાકા નજીક કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં 3 લોકોના મોત

  ભાવનગર ધોલેરા રોડ પર ભડભીડ ટોલનાકા નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 3 લોકોના ઘ્ત્નાસ્થ્લે જ મોત થયા હતા. મોડી રાત્રે એક બેફામ…

View More ભાવનગર-ધોલેરા રોડ ગમખ્વાર અકસ્માત: ભડભીડ ટોલનાકા નજીક કન્ટેનર પાછળ કાર ઘૂસી જતાં 3 લોકોના મોત

શિવ સૃષ્ટિ પાર્કમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયો

રાજકોટ સહીત રાજયભરમાં હૃદય રોગના હુમલાના બનાવો વધી રહ્યા છે ત્યારે સામાકાંઠે રહેતા વધુ એક પ્રૌઢને આવેલો હાર્ટએટેક જીવલેણ નિવડયો હતો. જાણવા મળતી વિગત મુજબ…

View More શિવ સૃષ્ટિ પાર્કમાં પ્રૌઢને હૃદયરોગનો હુમલો ભરખી ગયો

હિટ એન્ડ રન: રિક્ષામાં બેસી કામે જતા મુસાફરનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટના પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં કોઠારીયા સોલવન્ટ ફાટક પાસે…

View More હિટ એન્ડ રન: રિક્ષામાં બેસી કામે જતા મુસાફરનું અજાણ્યા વાહનની ઠોકરે મોત

રાજકોટમાં ટ્રેન અડફેટે ધો.7ની છાત્રાનું મોત

રાજકોટમાં કોઠારીયા વિસ્તારમાં આવેલા 25 વારીયા વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારની ધો.7માં અભ્યાસ કરતી 13 વર્ષની છાત્રા અટીકા ફાટક પાસે અકસ્માતે ટ્રેનની ઠોકરે ચડી જતા મોત…

View More રાજકોટમાં ટ્રેન અડફેટે ધો.7ની છાત્રાનું મોત

કલ્યાણપુર નજીક મોટરસાઇકલ વીજપોલ સાથે અથડાતાં ચાલક યુવાનનું અપમૃત્યુ

પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના કાનકુવા ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુરના ગુલાબનગર વિસ્તારમાં રહેતા સંજયભાઈ દેવાભાઈ પરમાર નામના 25 વર્ષના નાથબાવા યુવાન ગત તારીખ 12…

View More કલ્યાણપુર નજીક મોટરસાઇકલ વીજપોલ સાથે અથડાતાં ચાલક યુવાનનું અપમૃત્યુ

દ્વારકા નજીક સ્વિફ્ટ કારમાં આગ; પિતા-પુત્રી જીવતા ભુંજાયા

દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના રણજીતપુર ગામ નજીક એક કાળજું કંપાવી દેનારી દુર્ઘટના સામે આવી છે. રણજીતપુર ગામથી માત્ર એક કિલોમીટર દૂર ચાલુ કારમાં આગ લાગતા…

View More દ્વારકા નજીક સ્વિફ્ટ કારમાં આગ; પિતા-પુત્રી જીવતા ભુંજાયા

કચ્છમાં પાડોશી સાથે ઝઘડો થતા 83 વર્ષના વૃધ્ધનું હૃદય બેસી ગયું: મોત

માંડવીના બાગમાં પડોશી સાથે બોલાચાલીનાં પગલે 83 વર્ષીય વૃદ્ધ ભાણજીભાઇ મોતાનું બ્લડપ્રેશર વધી જતાં તેમનું મૃત્યુ થયું હતું. બીજી તરફ મુંદરાના નાના કપાયામાં મૂળ મધ્યપ્રદેશના…

View More કચ્છમાં પાડોશી સાથે ઝઘડો થતા 83 વર્ષના વૃધ્ધનું હૃદય બેસી ગયું: મોત

દારૂ પીધા બાદ બેના શંકાસ્પદ મોત, ઝેર ભેળવ્યાનો આરોપ

રાજકોટના સામાકાંઠા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના, દેશી દારૂ પીધા બાદ બે મિત્રોના મોત નિપજતાં દોડધામ જુગારની બાતમી આપ્યાની શંકાએ કુખ્યાત શખ્સે દારૂ સાથે ઝેર પાઈ દીધાના…

View More દારૂ પીધા બાદ બેના શંકાસ્પદ મોત, ઝેર ભેળવ્યાનો આરોપ