જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના દેડકદડ ગામમાં રહેતા અને ખેતી કામ કરતા ખેડૂતનું પોતાની વાડીમાં ગદબ વાઢતી વખતે એકાએક હાર્ટ એટેક આવી જતાં મૃત્યુ નીપજયું…
View More ધ્રોલના દેડકદડમાં કડબ વાઢતાં ખેડૂતનું હૃદય બંધ પડી જતાં મોતdeath
બસમાંથી ડોકું બહાર કાઢી ઊલટી કરતાં પડી જવાથી જાફરાબાદની યુવતીનું મોત
સુરતથી બસમાં બેસી રાજુલા આવી રહી હતી જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામે રહેતી એક યુવતી સુરતથી બસમા બેસી લોઠપુર આવી રહી હતી ત્યારે આસરાણા ચોકડી…
View More બસમાંથી ડોકું બહાર કાઢી ઊલટી કરતાં પડી જવાથી જાફરાબાદની યુવતીનું મોતમાસૂમ પુત્રીએ રમતાં-રમતાં ઝેરી દવા ભેળવી દીધેલું આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતાં મોત
વીરપુરમાં બનેલી ઘટના: પરિણીતાએ સારવારમાં દમ તોડતા પરિવારમાં કલ્પાંત જેતપુરનાં વિરપુર ગામે આવેલી રામબાગ સોસાયટી પાસે ઝુપડપટ્ટીમા રહેતા પરીવારની 3 વર્ષની બાળકીએ રમતા રમતા ચા…
View More માસૂમ પુત્રીએ રમતાં-રમતાં ઝેરી દવા ભેળવી દીધેલું આઇસ્ક્રીમ માતાએ ખાઇ લેતાં મોતખંભાળિયા હાઇવે પર જીપના ચાલકે વૃદ્ધને હડફેટે લેતાં મોત
જામનગર-ખંભાળીયા હાઈવે પર આવેલી હોટલની સામે રોડ ક્રોસ કરતા વૃધ્ધને તુફાન જીપના ચાલકે હડફેટે લેતાં શરીરે ગંભીર રીતે ઘાયલ થયા પછી સારવાર દરમ્યાન મૃત્યુ…
View More ખંભાળિયા હાઇવે પર જીપના ચાલકે વૃદ્ધને હડફેટે લેતાં મોતખંભાળિયા : ટ્રાફિક વિભાગના પૂર્વ પોલીસ અધિકારીનું હૃદયરોગના કારણે અપમૃત્યુ
દેવભૂમિ દ્વારકા જિલ્લા ટ્રાફિક પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવી ચૂકેલા અને હાલ દ્વારકામાં ફરજ પી.એસ.આઈ. તરીકે ફરજ બજાવી રહેલા એન.ડી. કલોતરા નામના અધિકારીનું નિંદ્રાધીન…
View More ખંભાળિયા : ટ્રાફિક વિભાગના પૂર્વ પોલીસ અધિકારીનું હૃદયરોગના કારણે અપમૃત્યુખંભાળિયામાં ગુમ થયેલા તરુણનો મૃતદેહ મળ્યો
ખંભાળિયાના શાંતિ નિકેતન વિસ્તારમાં રહેતો 16 વર્ષનો એક તરુણ આજથી આશરે ચાર દિવસ પૂર્વે લાપતા બન્યા બાદ ગઈકાલે રાત્રિના સમયે એક અવાવરૂૂ સંપમાંથી તેનો મૃતદેહ…
View More ખંભાળિયામાં ગુમ થયેલા તરુણનો મૃતદેહ મળ્યોટેમ્પો ટ્રાવેલરમાં આગ લાગતાં ચાર કર્મચારી જીવતા ભૂંજાયા
પૂણેના પિંપરી ચિંચવાડ વિસ્તારમાંથી એક ટેમ્પો ટ્રાવેલરમાં અચાનક આગ લાગી જતાં ચાર લોકો જીવતા ભૂંજાઈ ગયા. બુધવારે સવારે એક પ્રાઈવેટ કંપનીની ગાડીમાં આગ લાગી જતાં…
View More ટેમ્પો ટ્રાવેલરમાં આગ લાગતાં ચાર કર્મચારી જીવતા ભૂંજાયામિશ્ર ઋતુ વચ્ચે વકરતો રોગચાળો, શ્રમિક યુવાનને તાવ ભરખી ગયો
રાજકોટ સહિત રાજ્યભરમાં મિશ્રઋતુ વચ્ચે રોચાળો વકર્યો હોય તેમ છાશવારે તાવની બિમારીથી લોકો કાળના ખપ્પમાં ભમાઈ રહ્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી રહી છે ત્યારે વધુ…
View More મિશ્ર ઋતુ વચ્ચે વકરતો રોગચાળો, શ્રમિક યુવાનને તાવ ભરખી ગયોજેતપુરના સરધારપુરમાં ગેસની નળી છટકતાં ભડકો, બે પિતરાઈ ભાઈ દાઝ્યા: એકનું મોત
રાજકોટ શહેરના જેતપુરના સરધારપુર ગામેગેસની નળી છટકતા ભડકો થયો હતો અને આગમાં બે પિતરાઈભાઈ દાઝી ગયા હતા આ ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા એકનું…
View More જેતપુરના સરધારપુરમાં ગેસની નળી છટકતાં ભડકો, બે પિતરાઈ ભાઈ દાઝ્યા: એકનું મોતધ્રોલમાં કરૂણ ઘટના: પુત્રને પંખામાં લટકતો જોઇ પિતાને હાર્ટએટેક આવ્યો
ધ્રોલમાં 22 વર્ષિય યુવકે આપઘાત કરી લેતાં અરેરાટી મચી જવા પામી છે. ગઈ કાલે રાત્રિના આ બનાવ બન્યો હતો. પુત્રને લટકતી હાલતમાં જોઈ પિતા…
View More ધ્રોલમાં કરૂણ ઘટના: પુત્રને પંખામાં લટકતો જોઇ પિતાને હાર્ટએટેક આવ્યો