14 વર્ષના પુત્રને ધો.9ની પરીક્ષા ચાલી રહી હતી: પિતા સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે અકસ્માતની ઘટના બની વઢવાણ તાલુકાના કરણગઢ પાસે પૂરપાટ ઝડપે આવતી યુટીલીટીના…
View More વઢવાણ પાસે યુટિલિટી અડફેટે પિતા-પુત્રના મોતdeath
પતિ સાથે બાઈક પર બેઠેલ મહિલાનું નીચે પટકાતા મોત
જામનગર તાલુકાના હરીપર ગામનું એક દંપતિ બાઈક પર પસાર થઈ રહ્યું હતું, જે દરમિયાન ચાવડા ગામ પાસે બાઈક ની પાછળ સીટમાં બેઠેલા મહિલાનું ચક્કર…
View More પતિ સાથે બાઈક પર બેઠેલ મહિલાનું નીચે પટકાતા મોતપુત્રના સ્કૂટર પરથી નીચે પટકાતાં માતાનું મૃત્યુ
જામનગર માં રહેતો એક યુવાન આજે સવારે એક્ટિવા સ્કૂટર માં પોતા ના માતા ને પાછળ શીટ માં બેસાડીને જામનગર થી મોટા થાવરિયા ગામ જતા…
View More પુત્રના સ્કૂટર પરથી નીચે પટકાતાં માતાનું મૃત્યુફલ્લા પાસે બે બાઈક અથડાતા પતિની નજર સામે પત્નીનું મોત
જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના વાડી વિસ્તારમાં રહેતા અને ખેતમજુરી કામ કરતા બદીયાભાઇ દિતીયાભાઈ માવી નામનો પરપ્રાંતિય શ્રમિક અને તેના પત્ની મીનાબેન બન્ને બાઈક પર ફલ્લા…
View More ફલ્લા પાસે બે બાઈક અથડાતા પતિની નજર સામે પત્નીનું મોતદેશી દારૂના વ્યાપક દરોડા, 14 મહિલા સામે ગુનો નોંધાયો
જામનગર શહેર ના સીટી સી. ડીવી પોલીસ પો.સ્ટે.વિસ્તાર હેઠળ ના જાગૃતીનગર, વુલનમીલ ફાટક ખુલ્લી ફાટક , ગણપતનગર , બાવરીવાસમા દેશી દારૂૂ દુષણ દુર કરવા માટે…
View More દેશી દારૂના વ્યાપક દરોડા, 14 મહિલા સામે ગુનો નોંધાયોજામખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું અપમૃત્યુ
ખંભાળિયાના વિનાયક સોસાયટી વિસ્તારમાં રહેતા ધર્મેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ જાડેજા નામના 37 વર્ષના યુવાન શનિવારે રાત્રે પગપાળા ચાલીને જોગવડ ખાતે જઈ રહ્યા હતા. ત્યારે રાત્રિના…
View More જામખંભાળિયા નજીક અજાણ્યા વાહનની ઠોકરે યુવાનનું અપમૃત્યુનાગપુરમાં એલ્યુમિનિયમ ફેકટરીમાં આગ, પાંચના મોત
નાગપુરમાં એક એલ્યુમિનિયમ ફેક્ટરીમાં વિસ્ફોટ બાદ આગ લાગી ગઈ હતી. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા છે. ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને…
View More નાગપુરમાં એલ્યુમિનિયમ ફેકટરીમાં આગ, પાંચના મોતજાનમાં જતી થાર 250 મીટર ઉંડી ખીણમાં ખાબકી, એક જ પરિવારના પાંચના મોત
ફરીદાબાદથી ચમોલીના ગૌચરમાં લગ્ન સમારોહમાં હાજરી આપવા જઈ રહેલા પરિવારની થાર 250 મીટર ઉંડી ખીણમાં ખાબકતા કારમાં એક જ પરિવારના છ સભ્યો મુસાફરી કરી રહ્યા…
View More જાનમાં જતી થાર 250 મીટર ઉંડી ખીણમાં ખાબકી, એક જ પરિવારના પાંચના મોતહાર્ટ એટેકથી વૃદ્ધ સહિત વધુ 2ના મોત
જામનગરના વૃદ્ધ રાજકોટ સિવિલમાં દવા લઇ જતા હતા ત્યારે જયુબેલી નજીક ઢળી પડ્યા: ગંજીવાડાના યુવાનને હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડ્યો રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટ એટેકનો…
View More હાર્ટ એટેકથી વૃદ્ધ સહિત વધુ 2ના મોતકુંકાવાવ નજીક હીટ એન્ડ રન: અજાણ્યા વાહનની ઠોકરે બાઇકચાલક પ્રૌઢનું મોત
વાવડી ગામથી કામ પુરૂ કરી પ્રૌઢ પોતાના ઘરે જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો અમરેલીના કુકાવાવ નજીક ઉજળા ગામ નજીક અકસ્માત થતા બાઇક ચાલક પ્રૌઢને ખાનગી…
View More કુંકાવાવ નજીક હીટ એન્ડ રન: અજાણ્યા વાહનની ઠોકરે બાઇકચાલક પ્રૌઢનું મોત