બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ગોરડકા ગામે વીજ કરંટ લાગવાથી 20 વર્ષીય યુવકનું મૃત્યુ થયું છે. મૃતકના પરિવારજનો અને ગામના સરપંચે આ ઘટના માટે પીજીવી…
View More ગઢડાના ગોરડકામાં યુવાનનું વીજ કરંટથી મોત, PGVCLની બેદરકારીનો આક્ષેપdeath
હોલી ડે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા 9 વર્ષના બાળકનું મોત
જામનગર- રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા નજીક આવેલા હોલીડે રિસોર્ટ માં આજે સાંજે પાંચ વાગ્યાના અરસામાં પરિવારજનો સાથે નાહવા માટે ગયેલા હર્ષ કિરીટભાઈ પરમાર નામના…
View More હોલી ડે રિસોર્ટના સ્વિમિંગ પુલમાં ડૂબી જતા 9 વર્ષના બાળકનું મોતરાજકોટમાં કાળઝાળ ગરમીએ વધુ એકનો ભોગ લીધો; મારવાડી કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાથી અનેક લોકોના મોત નિપજ્યા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં રાજકોટમાં મારવાડી કોલેજમાં અભ્યાસ…
View More રાજકોટમાં કાળઝાળ ગરમીએ વધુ એકનો ભોગ લીધો; મારવાડી કોલેજના એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું મોતગોંડલમાં બોલેરો પાછળ બાઈક ઘુસી જતાં અકસ્માત; બે શ્રમિકને ઈજા
ગુજરાત મિરર, ગોંડલ,તા.6ગોંડલ તાલુકાના ગુંદાળા ગામ પાસે ન્યારા પેટ્રોલ પંપ નજીક એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આગળ જતી બોલેરો પિક-અપ ગાડીના ચાલકે અચાનક બ્રેક મારતા…
View More ગોંડલમાં બોલેરો પાછળ બાઈક ઘુસી જતાં અકસ્માત; બે શ્રમિકને ઈજાહળવદ પાસે કાર અને ડમ્પર અથડાતાં તા.પં.ના સભ્ય સહિત 5નાં મોત
બાઈક અકસ્માતમાં ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલે લઈ જતાં રણછોડગઢના લોકોને કાળે આંતર્યા, બેને ગંભીર ઈજા ડમ્પરચાલક વળાંક લેતા પૂરઝડપે આવતી કાર ઘુસી ગઈ, પતરા…
View More હળવદ પાસે કાર અને ડમ્પર અથડાતાં તા.પં.ના સભ્ય સહિત 5નાં મોતકાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર યથાવત : વધુ બેના શ્ર્વાસ થંભી ગયા
હડાળાના પાટિયા પાસે સેન્ટિંગ કામ કરતા આધેડ અને આંબડેકરનગરમાં રિક્ષાચાલક પ્રૌઢ બેભાન હાલતમાં ઢળી પડતાં મોત રાજકોટ સહિત રાજ્યભરમાં કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર…
View More કાળઝાળ ગરમી વચ્ચે હૃદયરોગના હુમલાનો કહેર યથાવત : વધુ બેના શ્ર્વાસ થંભી ગયાગોંડલના સોખડામાં 3 બાળકોના તળાવમાં ડૂબી જતા મોત
ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા મધ્યપ્રદેશના પરિવારના બાળકો કાંઠે રમતા રમતા પાણીમાં ડૂબી ગયા, રેસ્કયુ માટે સરપંચ દોડયા પરંતુ સમયસર બચાવી ન શકયા ગોંડલ તાલુકાના સેમડા…
View More ગોંડલના સોખડામાં 3 બાળકોના તળાવમાં ડૂબી જતા મોતગીરગઢડાના નગડિયામાં ‘હિટ એન્ડ રન’: બે મિત્રોના મોત
ગીરગઢડા તાલુકાના નગડિયા ગામની સીમમાં રાત્રિના સર્જાયેલા કાળમુખા હિટ એન્ડ રન ના બનાવે બે હસતા-ખેલતા પરિવારોના દીવડા ઓલવી નાખ્યા છે. ધોકડવા ગામના પેટ્રોલ પંપ પરથી…
View More ગીરગઢડાના નગડિયામાં ‘હિટ એન્ડ રન’: બે મિત્રોના મોતશિવધારા સોસાયટીના પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મોત
શહેરમાં ખોખડદળ નદીના પુલ પાસે આવેલી શિવધારા સોસાયટીમાં રહેતાં પ્રૌઢાનું હૃદયરોગના હુમલાથી મોત નિપજ્યું હતું. પ્રૌઢાના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે…
View More શિવધારા સોસાયટીના પ્રૌઢાનું હૃદય રોગના હુમલાથી મોતપડધરીના ખજુરી ડેમ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પુત્રીની નજર સામે જ પિતાનું મોત
જાયવા ગામે સાળાના ઘરેથી પરત ફરતા પિતા-પુત્રીના બાઈકને કારચાલકે ઉલાળતા અકસ્માત સર્જાયો’તો પડધરીના ખોડાપીપર ગામે રહેતા પિતા-પુત્રી જાયવા ગામે સાળાના ઘરેથી જમીને પરત ફરી રહ્યા…
View More પડધરીના ખજુરી ડેમ પાસે હિટ એન્ડ રનની ઘટનામાં પુત્રીની નજર સામે જ પિતાનું મોત