જુનાગઢ એસ.ઓ.જી. પોલીસે સાઇબર ફ્રોડના એક મોટા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસે પોરબંદરના હિરલબા જાડેજા, હિતેશ ઓડેદરા અને મુંબઈના સચીન મહેતાની ધરપકડ કરી છે. આરોપીઓએ…
View More જૂનાગઢ પોલીસે સાયબર ફ્રોડના ગુનામાં હિરલબાની કરી ધરપકડcyber fraud
સુરતમાંથી ઝડપાયો સૌથી મોટો સાયબર ફ્રોડ: માત્ર 6 મહિનામાં RBL બેંકના 89 એકાઉન્ટમાંથી 1445 કરોડનાં ટ્રાન્ઝેક્શન
રાજ્યમાં સાયબર ફ્રોડની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરતમાંથી સૌથી મોટું સાયબર ફ્રોડ ઝડપાયું છે. સુરત પોલીસને 164 બેંક એકાઉન્ટ મળી આવ્યા…
View More સુરતમાંથી ઝડપાયો સૌથી મોટો સાયબર ફ્રોડ: માત્ર 6 મહિનામાં RBL બેંકના 89 એકાઉન્ટમાંથી 1445 કરોડનાં ટ્રાન્ઝેક્શનપોરબંદરની ગેંગે સાયબર ઠગાઇના કરોડો રૂપિયા પડાવ્યાની શંકા
હિરલબા અને તેની ગેંગે અનેક લોકોના બેંક ખાતા ખોલાવી, રાષ્ટ્રવ્યાપી ફ્રોડના ગેરકાયદેસર નાણાની હેરાફેરી કરી: 35.70 લાખના વ્યવહાર મળ્યા, અનેક મોટા માથાની સંડોવણીની શંકયતા પોરબંદર…
View More પોરબંદરની ગેંગે સાયબર ઠગાઇના કરોડો રૂપિયા પડાવ્યાની શંકારાજ્યમાં 33 કરોડનું સાયબર ફ્રોડ કરનાર ટોળકી ઝડપાઈ
બોગસ પેઢી અને લોકોના નામે ખોલાવેલા બોગસ બેન્ક ખાતા ભાડે મેળવીને સાયબર ફ્રોડના નાણાં મેળવનારી ગેંગના તમામ સભ્યોની પોલીસે ધરપકડ કરી છે. જોકે, આ…
View More રાજ્યમાં 33 કરોડનું સાયબર ફ્રોડ કરનાર ટોળકી ઝડપાઈ‘વુમન્સ ડે’ ગિફટની લિંકથી સાવધાન: પૈસાની લાલચ આપી મહિલાઓના ડેટાની ચોરી
મોબાઇલ યુઝર્સને આ લિંક 20 વ્હોટ્સએપ એકાઉન્ટમાં મોકલવાનું કહી છ હજારની લાલચ આપવામાં આવે છે 8 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ સમગ્ર વિશ્વમાં ઊજવવામાં આવે…
View More ‘વુમન્સ ડે’ ગિફટની લિંકથી સાવધાન: પૈસાની લાલચ આપી મહિલાઓના ડેટાની ચોરીજામનગરમાં વધુ એક સાયબર ફ્રોડ, મોટા નફાની લાલચમાં વૃદ્ધે 1.81 કરોડ ગુમાવ્યા
જામનગરના સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં વધુ એક ચીટીંગનો ગુનો નોંધાયો છે. અને જામનગરમાં સિધ્ધનાથ સોસાયટીમાં રહેતા એક પ્રૌઢ બે ચીટર શખ્સોની જાળમાં ફસાયા છે, અને…
View More જામનગરમાં વધુ એક સાયબર ફ્રોડ, મોટા નફાની લાલચમાં વૃદ્ધે 1.81 કરોડ ગુમાવ્યાફ્રોડના વધુ 7પ કરોડ રૂપિયા નાગરીકોને પરત અપાશે
ગુજરાત પોલીસના સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ દ્વારા વર્ષ 2024માં સાયબર ગઠીયાઓએ છેતરપિંડી કરીને નિર્દોષ નાગરિકોના આંચકેલા રૂૂપિયા પૈકી 108 કરોડથી વધુ રૂૂપિયા રિકવર કર્યા છે.…
View More ફ્રોડના વધુ 7પ કરોડ રૂપિયા નાગરીકોને પરત અપાશેસાયબર ફ્રોડમાં ગુમાવેલ 108 કરોડ પોલીસે પરત અપાવ્યા:ડીજીપી
ઓનલાઈન ફ્રોડમાં ગુમાવેલ રકમ પરત અપાવવામાં ગુજરાત પોલીસ દેશમાં પ્રથમ ક્રમાંકે પોલીસ હાઇટેક બની ઈ સાક્ષીનું વીડિયો રેકોડિંગ કરી કોર્ટ સમક્ષ રજૂ કરશે ગુજરાતના લોકોને…
View More સાયબર ફ્રોડમાં ગુમાવેલ 108 કરોડ પોલીસે પરત અપાવ્યા:ડીજીપી