શહેરની ભાગોળે કોઠારીયા રોડ પર આવેલા લોઠડા ગામ નજીક નદીમાંથી અજાણયા યુવાનનો મૃતદેહ મળી આવતા પોલીસે મૃતકની ઓળખ મેળવવા વાલી વારસની શોધખોળ હાથ ધરી…
View More લોઠડા ગામે નદીના પાણીમાંથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળ્યોcrime
પારડીમાં પાનના ધંધાર્થીએ મિત્રને ગેસ સિલિન્ડર ફટકારી દીધું!
શહેરની ભાગોળે આવેલા પારડી ગામે રહેતા અને પાન-ફાંકીના ધંધાની સાથે ગેસ સીલીન્ડરનો ધંધો કરતા મિત્ર પાસે યુવાન ગેસનો બાટલો લેવા ગયો હતો ત્યારે નથી દેવોતેવુ…
View More પારડીમાં પાનના ધંધાર્થીએ મિત્રને ગેસ સિલિન્ડર ફટકારી દીધું!ગણેશ ઉત્સવમાં થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાન પર લોખંડના સળિયા વડે હુમલો
રાજકોટ શહેરના રૈયાધાર મારવાડીવાસમા રહેતા યુવાન પર ગણેશ ચતુર્થીના દિવસે ગીત વગાડવા મામલે થયેલી માથાકુટનો ખાર રાખી 4 શખ્સોએ લોખંડના સળીયા વડે હુમલો કરતા યુનિવર્સિટી…
View More ગણેશ ઉત્સવમાં થયેલી માથાકૂટનો ખાર રાખી યુવાન પર લોખંડના સળિયા વડે હુમલોભીલવાસમાંથી એક વર્ષ પહેલાં પકડાયેલા સીરપમાં ‘કોડેઇન’ હોવાનો રીપોર્ટ
નોનવેજના ધંધાર્થીને એક વર્ષથી નશાકારક સીરપની આદત થઇ જતાં કોઠારીયાના શખ્સ પાસેથી જથ્થાબંધ ભાવે ખરીદી કરી 130ની બોટલ લોકોને 200માં વેચી નફો રળતો : ઘણાં…
View More ભીલવાસમાંથી એક વર્ષ પહેલાં પકડાયેલા સીરપમાં ‘કોડેઇન’ હોવાનો રીપોર્ટછ હજાર કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા રાજસ્થાનમાં પણ રોકાયો હતો
મધ્યપ્રદેશ ભાગી ગયા બાદ રાજસ્થાન થઈ ગુજરાત આવી જૂદી-જૂદી હોટેલો-ફાર્મહાઉસમાં રોકાતો હતો, દરરોજ સીમકાર્ડ બદલતો BZગ્રુપનો મુખ્ય આરોપી ભૂપેન્દ્ર સિંહ ઝાલા હાલ ઝડપાઈ ગયો છે.…
View More છ હજાર કરોડનો કૌભાંડી ભૂપેન્દ્રસિંહ ઝાલા રાજસ્થાનમાં પણ રોકાયો હતોરાજકોટ શેર બજારના ધંધાર્થીની ખોટી આઇડી બનાવી ‘ટીપ્સ’ આપી ઠગાઇનો પ્રયાસ
સોશિયલ મીડિયામાં ગઠિયાઓ અલગ અલગ રીતે ફ્રોડ કરવામાં આવે છે.રાજકોટમાં રહેતા અને વર્ષોથી શેરબજારનું કામ કરતા વેપારીની સોશિયલ મીડિયાની ફેક આઈડી બનાવી તેના નામે લોકોને…
View More રાજકોટ શેર બજારના ધંધાર્થીની ખોટી આઇડી બનાવી ‘ટીપ્સ’ આપી ઠગાઇનો પ્રયાસમુન્દ્રામાંથી 3 કરોડની સોપારીનો જથ્થો ઝડપાયો
અગાઉ મુન્દ્રા બંદર પરથી સોલ્ટના બહાના હેઠળ સોપારીનો જથ્થો ઘૂસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયા પછી હવે પ્લાસ્ટિકના દાણાની આડમાં દુબઈથી સોપારીનો જથ્થો ઘુસાડવામાં આવતો હોવાની બાતમીના…
View More મુન્દ્રામાંથી 3 કરોડની સોપારીનો જથ્થો ઝડપાયોનાના દહીંસરામાં ‘તસ્કરોનું પેટ્રોલિંગ’ સાત બંધ મકાનને નિશાન બનાવ્યા
મોરબી જિલ્લામાં કડકડતી ઠંડીમાં નિશાચરો સક્રિય બની તરખાટ મચાવી રહ્યા છે ત્યારે ગત રાત્રીના માળીયા મિયાણા તાલુકાના નાના દહીંસરા ગામમાં ત્રાટકેલા તસ્કરોએ એક સાથે…
View More નાના દહીંસરામાં ‘તસ્કરોનું પેટ્રોલિંગ’ સાત બંધ મકાનને નિશાન બનાવ્યામેટોડામાં શ્રીનાથજી સોસાયટીમાં કડકડતી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી નવ મહિલા ઝડપાઈ
મેટોડાના શ્રીનાથજી સોસાયટીમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતી 9 મહિલાની ધરપકડ કરી રૂૂ.11600નો મુદામાલ કબજે કર્યો હતો. તમામ મહિલાઓ આવી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી હતી…
View More મેટોડામાં શ્રીનાથજી સોસાયટીમાં કડકડતી ઠંડીમાં જાહેરમાં જુગાર રમતી નવ મહિલા ઝડપાઈજસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રના ઘરે દુષ્કર્મ ગુજાર્યું
વડોદ ગામના શખ્સ અને મદદગારી કરનાર મિત્ર સામે ગુનો નોંધાયો,એકની ધરપકડ જસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રની મદદથી સગીરાને ભગાડી તેની સાથે દુષ્કર્મ…
View More જસદણના વડોદ ગામે સગીરાને લગ્નની લાલચ આપી મિત્રના ઘરે દુષ્કર્મ ગુજાર્યું