4780 મીટર કેબલની ઉઠાંતરી કરતા ફરિયાદજામનગર શહેરમાં મયુર ગ્રીન્સ સોસાયટી વિસ્તારમાં પાથરવામાં આવેલા ઇન્ટરનેટ કંપનીના રૂૂપિયા 86,000ની કિંમતના 4,780 મીટર કેબલ ની ચોરી કરી જવા…
View More ઇન્ટરનેટ કંપનીના રૂા.86000ના વાયરની ચોરી કરતા બે સામે ગુનોcrime
કાલાવડના નપાણિયા ખીજડિયા ગામે યુવાન પર બે શખ્સોનો હુમલો
પાનની દુકાને ઊભવા બાબતે માથાકૂટ: ઇજાગ્રસ્તો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલજામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીયા ખીજડીયા ગામે નીખીલ રમેશ પરમાર ઉ.વ.25 ધંધો સેલ્સમેન પાનની દુકાને પાન…
View More કાલાવડના નપાણિયા ખીજડિયા ગામે યુવાન પર બે શખ્સોનો હુમલોસૌરાષ્ટ્ર-કચ્છમાં 4 સ્થળેથી 1.62 કરોડનો દારૂ ઝડપાયો
થર્ટી ફર્સ્ટ પૂર્વે બૂટલેગરો સક્રિય, મોટા પ્રમાણમાં દારૂ ઠાલવવાનું શરૂ જામનગરમાં બે સ્થળેથી રૂા. 56 લાખ, ચોટીલા પાસેથી 31 લાખ, ઢસા પાસેથી 38 લાખ અને…
View More સૌરાષ્ટ્ર-કચ્છમાં 4 સ્થળેથી 1.62 કરોડનો દારૂ ઝડપાયોગઢડાના ઢસા ગામે એસએમસીએ 38.54 લાખનું દારૂ ભરેલું આઈસર પકડી પાડ્યું
રાજસ્થાની ચાલકની ધરપકડ, દારૂનો જથ્થો કોનો?, પૂછપરછ શરૂ 2024 નું વર્ષ પૂર્ણ થવાના આરે છે અને નવું વર્ષ શરૂૂ થવામાં છે ત્યારે ઠેર ઠેર મોટી…
View More ગઢડાના ઢસા ગામે એસએમસીએ 38.54 લાખનું દારૂ ભરેલું આઈસર પકડી પાડ્યુંચોટીલા પાસેથી 31 લાખનો દારૂ-બીયર ભરેલો ટ્રક ઝડપાયો
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઇવે પર ટ્રકમાં લઈ જવાતો ગેરકાયદેસર ઇંગ્લીશ દારુની બોટલ 24,024 સાથે એક શખશ ઝડપાયો હતો. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મહાવીરપુરમ મંદીર પાસેથી…
View More ચોટીલા પાસેથી 31 લાખનો દારૂ-બીયર ભરેલો ટ્રક ઝડપાયોભાવનગરમાં વર્ક્યો વ્યાજંકવાદ, પઠાણી ઉઘરાણી સાથે કરાયો હુમલો
ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં રહેતા યુવાને વ્યાજે લીધેલ રકમ ચૂકવી આપી હોવા છતાં વધુ રકમની માંગણી કરી ત્રણ શખ્સે હુમલો કરતા ઈજાગ્રસ્ત યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી…
View More ભાવનગરમાં વર્ક્યો વ્યાજંકવાદ, પઠાણી ઉઘરાણી સાથે કરાયો હુમલોસુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત તસ્કર વિરૂધ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયો
ચુડા તાલુકાના ચચાણા ગામે તા.27 ઓક્ટોબરે રાતે ભુરાભાઈ બોળિયા પરિવાર સાથે ઘરે સૂતા હતા. તે રાતે ધોળકાનો રીઢો ચોર પુનમ ઉર્ફે પુનીયા ઠાકોર તેમના ઘરમાં…
View More સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ વખત તસ્કર વિરૂધ્ધ ઓર્ગેનાઇઝ ક્રાઇમ હેઠળ ગુનો નોંધાયોખંભાળિયા: આરબીઆઈમાં રૂા.48 હજાર કરોડના પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓ જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લા સાથે સમગ્ર રાજ્યમાં અતિ ચર્ચાસ્પદ બની ગયેલા ખંભાળિયા પંથકમાં રૂૂપિયા 48 હજાર કરોડની રકમ ફ્રીઝ થયાના સમગ્ર પ્રકરણમાં એસ.ઓ.જી. પોલીસે તાકીદની કાર્યવાહી…
View More ખંભાળિયા: આરબીઆઈમાં રૂા.48 હજાર કરોડના પ્રકરણમાં સંડોવાયેલા બંને આરોપીઓ જેલ હવાલેવાંકાનેરના ચંદ્રપુર ગામે દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા આરોપીઓનો છરી, ધોકા વડે હુમલો
ચંદ્રપુરમાં ગતરાત્રિના દીકરીની છેડતી બાબતે માતાએ યુવાનને ઠપકો આપતા આ બાબતનું સારૂૂ નહીં લાગતા, છ શખ્સોએ મળી દીકરીના પરિવાર પર હુમલો કરી માતાપિતા સહિતને માર…
View More વાંકાનેરના ચંદ્રપુર ગામે દીકરીની છેડતી કરનારને ઠપકો આપતા આરોપીઓનો છરી, ધોકા વડે હુમલોભાવનગર: પેટ્રોલ પુરાવતા યુવાન પર ત્રણનો હુમલો
રાજુલા તાલુકાના ચાંચબંદર ગામમાં રહેતો યુવાન નેસવડ ગામમાં આવેલ પેટ્રોલ પંપ ઉપર સ્કૂટરમાં પેટ્રોલ પુરાવવા ગયો ત્યારે પેટ્રોલ પુરવા બાબતે ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે…
View More ભાવનગર: પેટ્રોલ પુરાવતા યુવાન પર ત્રણનો હુમલો