શહેરની ભાગોળે મોરબી રોડ પર બી-ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન ત્યાંથી પસાર થતી કાર સર્પાકાર રીતે ચાલતી હોય તેને અટકાવી તલાસી લેતાં તેમાંથી…
View More રાજકોટ લગ્ન પ્રસંગમાંથી ડમડમ હાલતમાં કાર લઈ પરત જતાં કચ્છના 5 શખ્સો ઝડપાયાKutch
પિતાએ દીકરી-પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશો કૂવામાં ફેંકી દીધી
નખત્રાણાના ખાંભલા ગામે બન્નેનું ગળુ દબાવી હત્યા કરી હતી, 39 દિવસ બાદ મૃતદેહો મળ્યા, મૃતક યુવતીના પિતા અને તેમના ભાણેજની અટકાયત પોતાના મનપસંદ વ્યક્તિને જીવન…
View More પિતાએ દીકરી-પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશો કૂવામાં ફેંકી દીધીગેસના કમઠાણ વચ્ચે કચ્છના ગાંધીધામમાં રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડ
ફાયર સેફટીના સાધનો વગર માત્ર પ્લાસ્ટિકની નળીઓ વડે બાટલા રિફિલ કરવામાં આવી રહ્યા હતા સામાન્ય જનતા ગેસના બાટલા માટે વલખાં મારી રહી છે, ત્યારે બીજી…
View More ગેસના કમઠાણ વચ્ચે કચ્છના ગાંધીધામમાં રિફિલિંગનું કૌભાંડ ઝડપાયું, એકની ધરપકડપુરાતત્ત્વ વિભાગની મિલકતો જપ્ત, ભારે ખળભળાટ
ધોળાવીરામાં 125 એકર જમીન સંપાદન બાદ ખેડૂતોને વળતર ચૂકવવામાં અખાડા કરતા કોર્ટની લાલઆંખ કચ્છના ઐતિહાસિક સ્થળ ધોળાવીરા ખાતે આર્કિયોલોજિસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવેલ 125 એકર…
View More પુરાતત્ત્વ વિભાગની મિલકતો જપ્ત, ભારે ખળભળાટકચ્છથી રાજકોટ ધકેલવામાં આવી રહેલા 17 અબોલ જીવોને બચાવાયા
વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મોરબી, અખિલ વિશ્વ ગૌસંવર્ધન પરિષદ દિલ્હી ગુજરાત, હિન્દુ યુવા વાહિની ગૌરક્ષાની ટીમને બાતમી મળી હતી કે કચ્છથી માળિયા થઈને રાજકોટ…
View More કચ્છથી રાજકોટ ધકેલવામાં આવી રહેલા 17 અબોલ જીવોને બચાવાયાયુધ્ધની સ્થિતિ વચ્ચે કચ્છમાં રાત્રે 50થી વધુ ભેદી ડ્રોન દેખાતા લોકોમાં ફફડાટ
અમેરિકા-ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુધ્ધની સ્થિતિ ચાલી રહી છે. ત્યારે ભુજના કેટલાક વિસ્તારોમાં ગઈકાલે સાંજે આકાસમાં ડ્રોન જેવી ભેદી વસ્તુ દેખાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.…
View More યુધ્ધની સ્થિતિ વચ્ચે કચ્છમાં રાત્રે 50થી વધુ ભેદી ડ્રોન દેખાતા લોકોમાં ફફડાટકચ્છના માંડવીમાં નમાજ પઢવા ગયેલા વ્હોરા પરિવારના મકાનમાંથી 6.30 લાખની ચોરી
માંડવીમાં એક રહેણાક મકાનમાં ગેરકાયદે પ્રવેશેલા ચોર ઈસમે સોના-ચાંદીના દાગીના મળી અંદાજિત રૂૂા. 6,30,000ની ચોર કરી હોવાની ફરિયાદ માંડવી પોલીસ મથકના ચોપડે કાલે નોંધાવાઈ હતી.…
View More કચ્છના માંડવીમાં નમાજ પઢવા ગયેલા વ્હોરા પરિવારના મકાનમાંથી 6.30 લાખની ચોરીકચ્છમાં કરોડોનો દારૂનો જથ્થો ઠાલવનાર ત્રણ નામચીન બુટલેગર સામે ગુજસીટોકનો ગુનો
પૂર્વ કચ્છ પોલીસે દારૂૂના ગુનામાં સામેલ નામીચા તહોમતદારો સામે ગુજસીટોક તળે ગુનો નોંધી ધાક બેસાડતી કાર્યવાહી કરી હતી. જિલ્લાભરમાં જુદા-જુદા પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં સામેલ…
View More કચ્છમાં કરોડોનો દારૂનો જથ્થો ઠાલવનાર ત્રણ નામચીન બુટલેગર સામે ગુજસીટોકનો ગુનોકચ્છ અને દાહોદમાં ધરતી કંપના હળવા આંચકા, લોકોમાં ફફડાટ
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં બે જગ્યાએ ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાજ્યના બે અલગ-અલગ છેડાઓ પશ્ચિમમાં કચ્છ અને પૂર્વમાં દાહોદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. કચ્છમાં આજે…
View More કચ્છ અને દાહોદમાં ધરતી કંપના હળવા આંચકા, લોકોમાં ફફડાટકચ્છમાં 182 કરોડના સાયબર ફ્રોડમાં બેંકના મેનેજરની સંડોવણી ખુલી, ત્રણ ઝડપાયા
બેંકના ટાર્ગેટ પૂરા કરવા ઇન્સેટીવ મેળવવા અને કમિશનની લાલચે ગુનાહીત પ્રવૃત્તિમાં જોડાયા ગાંધીધામ સાયબર ક્રાઈમ પોલીસે દેશવ્યાપી સાયબર ઠગાઈના એક મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.…
View More કચ્છમાં 182 કરોડના સાયબર ફ્રોડમાં બેંકના મેનેજરની સંડોવણી ખુલી, ત્રણ ઝડપાયા