દેવભૂમિ દ્વારકા વિસ્તારમાં સ્થાનિક પોલીસ દ્વારા દેશી વિદેશી દારૂૂ સામે કરવામાં આવેલી કાર્યવાહીમાં દ્વારકાના પી.આઈ. ડી.એચ. ભટ્ટના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફના જવાનો દ્વારા હાથ ધરવામાં આવેલા...
દ્વારકામાં વસઈ રોડ વિસ્તારમાં રહેતા અને કથાકાર તરીકે સેવાઓ આપતા કાનદાસ નારણદાસ દુધરેજીયા નામના 54 વર્ષના બાબાજી આધેડએ આજથી આશરે ત્રણેક વર્ષ પૂર્વે ખંભાળિયા તાલુકાના દાત્રાણા...
દ્વારકા નજીક આવેલા બરડીયા ગામ પાસેના એક પેટ્રોલ પંપ ખાતે રવિવારે સાંજના સમયે ચાર શખ્સોએ બોલાચાલી કરી, અને અહીં રહેલા કર્મચારીઓને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો...
ગુજરાત એટીએસની ટીમે દેવભુમી દ્વારકામાંથી એક શખ્સને પાકીસ્તાની જાસુસી એજન્સી માટે જાસુસી કરતા ઝડપી લીધો હતો. આ શખ્સની વિશેષ પુછપરછ શરૂ કરવામાં આવી છે અને આ...
જે સદીઓથી દ્વારકા વિસ્તારમાં શિયાળાની ઋતુમાં આવે છે. જેથી દ્વારકા વિસ્તારે આ પક્ષીઓના ફ્રેબીટેટ તરીકે વિશ્વ સ્તરે માન સન્માન મેળવ્યું છે. આ વચ્ચે પક્ષીઓને સાચવવાએ દ્વારકાવાસીઓની...
યાત્રાધામ દ્વારકાની પવિત્ર ગોમતી નદી પર બનાવાયેલ ફુટ બ્રીજ – સુદામા સેતુ વર્ષ ર011 માં રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને લોક ભાગીદારીથી બનવા શરૂૂ કરાયા બાદ ર016માં લોકાર્પણની...
દ્વારકા પંથકમાં હોટેલ વ્યવસાયના વધતા જતા વ્યાપ વિસ્તાર અને લોકપ્રિયતા વચ્ચે અગાઉ જાણીતી હોટલોના નામની ફેક આઈડી અને વેબસાઈટ બનાવીને ઓનલાઈન બુકિંગ કરી, અહીં આવતા યાત્રાળુઓ...
રૂા. 10 લાખના રૂા. 16 લાખ વસૂલ્યા છતાં વધુ વ્યાજની માગણી કરી દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના સી. ફૂડના એક વેપારીએ પોતાના ધંધાના વિકાસ માટે જામનગરના...
યાત્રાધામ દ્વારકા જગત મંદિરે કાર્તિક સુદ પુનમના દેવી-દેવતાનો તહેવાર દિવાળી તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસને દામોદર ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે. આ દિવસે દિવા...