બાયો મેડિકલ વેસ્ટનો નિકાલ કરવાનું કહેતા કરાયો હુમલો અમરેલી સિવીલ હોસ્પિટલમા નર્સિંગ સુપરવાઇઝર તરીકે કામ કરતા યુવાને અહી મેલ નર્સ તરીકે કામ કરતા કર્મચારીને બાયો…
View More અમરેલી સિવિલમાં નર્સિંગ સુપરવાઇઝર પર હુમલો કરતાં બે આંગળી કપાઇ ગઇcrime
ધારીના મોણવેલ ગામે વીજ કર્મી ઉપર હુમલાનો પ્રયાસ
અમરેલી પીજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા ગેરકાયદેસર કનેક્શન માટે વીજ ચેકીંગની ડ્રાઈવ યોજી હતી. પીજીવીસીએલના કર્મચારીઓની અલગ અલગ ટીમો દ્વારા વિવિધ ગામડામાં વીજ ચેકિંગની કામગીરી કરવામાં…
View More ધારીના મોણવેલ ગામે વીજ કર્મી ઉપર હુમલાનો પ્રયાસધો.10-12 બોર્ડમાં ડમી વિદ્યાર્થી બની પરીક્ષા આપનાર પાંચને એક વર્ષની કેદ
પાટણની જયુડિસીયલ કોર્ટે પાટણ પાસેનાં માંડોત્રી ગામ નજીક આવેલી લોર્ડ ક્રિષ્ના સાયન્સ સ્કુલનાં પરીક્ષા સેન્ટરમાં માર્ચ-2018 માં બનેલા ડમી પરીક્ષાર્થી કાંડનાં ચાર પૈકી ત્રણ આરોપીઓને…
View More ધો.10-12 બોર્ડમાં ડમી વિદ્યાર્થી બની પરીક્ષા આપનાર પાંચને એક વર્ષની કેદહાઇપ્રોફાઇલ જુગાર કાંડમાં PI- કોન્સ્ટેબલે રોકડા 51 લાખ પડાવ્યાનો ધડાકો
ટંકારાના ચકચારી પ્રકરણમાં અંતે સસ્પેન્ડ પી.આઇ. ગોહિલ અને કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી સામે કાયદાનો સકંજો પ્રતિષ્ઠિત લોકોને જુગારના કેસમાં મીડિયામાં ફોટા આપી દેવાની ધમકી આપી, ત્રણના…
View More હાઇપ્રોફાઇલ જુગાર કાંડમાં PI- કોન્સ્ટેબલે રોકડા 51 લાખ પડાવ્યાનો ધડાકોપાટણમાંથી કરોડોનું લાલ ચંદન ઝડપાયું, આંધ્રથી ગુજરાત લાવનાર પુષ્પાની શોધખોળ
પાટણમાંથી કરોડોની કિંમતનું રક્તચંદન ઝડપાયું છે. આંદ્રપ્રદેશ પોલીસે સ્થાનિક પાટણ પોલીસની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું છે. આંદ્રપ્રદેશથી પાટણ સુધી આ રક્તચંદનનો જથ્થો ઘુસાડનાર પુષ્પાની…
View More પાટણમાંથી કરોડોનું લાલ ચંદન ઝડપાયું, આંધ્રથી ગુજરાત લાવનાર પુષ્પાની શોધખોળઉમરાળી ગામે દીકરી દૂધ પીવાના બદલે સતત રડતી હોવાથી ચિંતામાં પિતાએ કરેલો આપઘાત
સરધાર ઉમરાડી ગામની સીમમાં નજીકના આવેલી વાડીમાં પરપ્રાંતીય યુવાને ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી. તેની દિકરી દૂધ પીતી ન હોઇ…
View More ઉમરાળી ગામે દીકરી દૂધ પીવાના બદલે સતત રડતી હોવાથી ચિંતામાં પિતાએ કરેલો આપઘાતરાજકોટમાં બે સ્થળે લૂંટ ચલાવનાર ચડ્ડી-બનિયાન ગેંગનો વોન્ટેડ શખ્સ ઝડપાયો
ક્રાઈમ બ્રાંચની પૂછપરછમાં ચોરી અને લૂંટના વધુ ભેદ ઉકેલાશે રાજકોટ શહેર તથા અન્ય શહેરો અને જીલ્લાઓમાં લૂંટ,ધાડ તેમજ ઘરફોડ ચોરી કરી તરખાટ મચાવનાર ચડ્ડી-બનીયાનધારી ગેંગના…
View More રાજકોટમાં બે સ્થળે લૂંટ ચલાવનાર ચડ્ડી-બનિયાન ગેંગનો વોન્ટેડ શખ્સ ઝડપાયોહનુમાન મઢી પાસે પાનની દુકાનમાંથી ચોરીમાં બે સગીર સહિત ત્રિપુટી ઘંટેશ્ર્વર પાસેથી પકડાઇ
શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી ચોકથી આગળ આવેલી એક પાનની દુકાનના પાછળનો દરવાજો તોડી તેમાથી રોકડ રકમની ચોરી કરનાર ત્રીપુટી ઘંટેશ્ર્વર પાસેથી પકડી લીધી…
View More હનુમાન મઢી પાસે પાનની દુકાનમાંથી ચોરીમાં બે સગીર સહિત ત્રિપુટી ઘંટેશ્ર્વર પાસેથી પકડાઇબોગસ દસ્તાવેજના પ્રકરણમાં સીટની રચના: સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓને પોલીસનું તેડું
રાજકોટ શહેરની ફેમિલી કોર્ટ પાસે આવેલી અસલી કચેરી ખાતે બોગસ દસ્તાવેજના કૌભાંડમાં પકડાયેલ જયદીપ ઝાલાની 4 દિવસ ના રીમાન્ડ ઉપર પુછપરછ શરુ કરી છે. આ…
View More બોગસ દસ્તાવેજના પ્રકરણમાં સીટની રચના: સબ રજિસ્ટ્રાર કચેરીના કર્મચારીઓને પોલીસનું તેડુંસાળી સાથે મૈત્રીકરાર ર્ક્યાનો ખાર રાખી બનેવી સહિતનાનો યુવાન પર છરીથી હુમલો
શહેરના મવડી વિસ્તારમાં આવેલી પ્રિયદર્શન સોસાયટીમાં યુવાન ઉપર ચાર શખ્સોએ છરી વડે હુમલો ર્ક્યાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. આરોપીની સાળી સાથે મૈત્રીકરાર ર્ક્યા હોવાનો…
View More સાળી સાથે મૈત્રીકરાર ર્ક્યાનો ખાર રાખી બનેવી સહિતનાનો યુવાન પર છરીથી હુમલો