હળવદના યુવાને એક લાખ આપી લગ્ન કર્યા’ તા : રાજકોટની બે યુવતી સહિત ત્રણ સામે પોલીસમાં નોંધાતો ગુનો હળવદના ચરાડવા ગામે રહેતા મુકેશ ડાયાભાઇ સોલંકી…
View More રાજકોટની ‘લૂંટેરી દુલ્હને’ હળવદના યુવાન સાથે લગ્ન કર્યા, ‘વાયણાની રસમ’ માટે ગઈ તે ગઈ પરત ન આવીcrime
‘તારા પપ્પા ભિખારી છે, તને રસોઈ પણ આવડતી નથી’ કહી પરિણીતાને ત્રાસ
શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં 15 દિવસથી માવતરે રહેતી પરિણીતાએ જૂનાગઢ રહેતા સાસરિયાઓ વિરુદ્ધ ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે. ‘તારા પપ્પા ભીખારી છે, તને રસોઈ પણ આવડતી…
View More ‘તારા પપ્પા ભિખારી છે, તને રસોઈ પણ આવડતી નથી’ કહી પરિણીતાને ત્રાસલોઠડામાંથી ગેસ રીફિલિંગ ઝડપાયું, બે કિલો ઓછો ગેસ આપી ગ્રાહકોને પધરાવાનું કારસ્તાન
રાજકોટમાં લોઠડા ગામે ગેસ રીફિલિંગનું કૌભાંડ આજીડેમ પોલીસ દ્વારા પકડી પાડવા આવ્યું હતું.માત્રી કૃપા ગેસ એજન્સીનો સંચાલક પોતાની દુકાનમાં ગેસના મોટા બાટલાઓમાંથી ગેસ કાઢીની…
View More લોઠડામાંથી ગેસ રીફિલિંગ ઝડપાયું, બે કિલો ઓછો ગેસ આપી ગ્રાહકોને પધરાવાનું કારસ્તાનમાજોઠીનગરમાંથી ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયા
શહેરના સામાકાંઠે દુધસાગર રોડ પર માજોઠીનગરમાં ઓટો રીક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે શખ્સોને પોલીસે ઝડપી પાડી 36 બોટલ દારૂ અને રીક્ષા મળી કુલ રૂા.78…
View More માજોઠીનગરમાંથી ઓટો રિક્ષામાં દારૂની હેરાફેરી કરતા બે ઝડપાયામેટોડામાં વ્યાજખોર બંધુનો ત્રાસ, પૈસાની ઉઘરાણી કરી દુકાન બંધ કરાવવાની ધમકી
50 હજારનું 34 હજાર વ્યાજ ચૂકવ્યું છતા વધુ નાણાંની ઉઘરાણી: વ્યાજખોર સામે ફરિયાદ રાજકોટ જિલ્લામાં વધુ એક વ્યાજખોરીનો બનાવ સામે આવ્યો છે.જેમાં મેટોડામાં બાલાજી સોસાયટી…
View More મેટોડામાં વ્યાજખોર બંધુનો ત્રાસ, પૈસાની ઉઘરાણી કરી દુકાન બંધ કરાવવાની ધમકીમોરબી રોડ ઉપર આધેડે 20 રૂપિયાની ઉઘરાણી કરતાં નસેડી પાઇપ વડે તૂટી પડયો
ગંજીવાડાના યુવાને દારૂના નશામાં પોતાની જાતે પડખામાં છરી હુલાવી દીધી શહેરની ભાગોળે આવેલા વાછકપર બેડી ગામે રહેતા આધેડ મોરબી રોડ ઉપર હતા ત્યારે ઉછીના આપેલા…
View More મોરબી રોડ ઉપર આધેડે 20 રૂપિયાની ઉઘરાણી કરતાં નસેડી પાઇપ વડે તૂટી પડયોમેટોડામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બનાસકાંઠાના શખ્સની ધરપકડ
મકર સંક્રાતિ નજીક આવતા જ રાજ્યભરની પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના વેચાણ કરનારને શોધી કાઢવા અને તેની સામે ગુનો નોંધવાની કાર્યવાહી શરૂૂ કરી દીધી છે.ત્યારે મેટોડામાં…
View More મેટોડામાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા બનાસકાંઠાના શખ્સની ધરપકડરાજકોટના શખ્સનો જમીન મામલે ગોંડલના ખેડૂત પર છરી વડે હુમલો
ગોંડલના કમઢિયા ગામની ઘટનામાં રાજકોટના બંને શખ્સ વિરુદ્ધ ફરિયાદ ગોંડલ તાલુકાના કમઢીયા ગામે વાડીએ જવાના રસ્તા બાબતે પોલીસ ફરિયાદમાં સાક્ષી તરીકે સહી કરતા ખેડુત ઉપર…
View More રાજકોટના શખ્સનો જમીન મામલે ગોંડલના ખેડૂત પર છરી વડે હુમલો83 લાખના માદક પદાર્થો ભઠ્ઠીમાં નાખી ‘નિકાલ’ કર્યો
71 ગુનામાં પકડાયેલા માદક પદાર્થોનો ભચાઉ પાસે કટારિયા ગામની ભઠ્ઠીમાં નિકાલ કરાયો તાજેતરમા ડીજીપી વિકાસ સહાય દ્વારા રાજકોટ શહેરમા 4 પોલીસ કમિશ્નર સહીત 18 અધિકારીઓ…
View More 83 લાખના માદક પદાર્થો ભઠ્ઠીમાં નાખી ‘નિકાલ’ કર્યોચાર સ્થળે દરોડા, 200 લીટર દેશી દારૂ સાથે છ શખ્સો ઝડપાયા
એલસીબી ઝોન-2ની કામગીરી : અડધા લાખનો મુદ્દામાલ જપ્ત રાજકોટ શહેરમા થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ દારૂ અને માદક પદાર્થોની હેરાફેરી પર રોક લગાવવા મોડી રાત…
View More ચાર સ્થળે દરોડા, 200 લીટર દેશી દારૂ સાથે છ શખ્સો ઝડપાયા