‘પોલીસ’ લખેલી નેમપ્લેટ કારમાં રાખી રોફ જમાવતો રાજકોટનો શખ્સ ચોટીલામાં ઝડપાયો

રેલનગરના શખ્સે પોલીસ પ્લેટનો ખોટી રીતે ઉપયોગ કરતા ચોટીલા પોલીસે ગુનો નોંધ્યો નાની મોલડી પોલીસ સ્ટેશન પોલીસ સ્ટાફ પીઆઈ એન.એસ.પરમાર સાથે હેડ કોન્સ્ટેબલ બટુકભાઈ વાઘેલા,…

View More ‘પોલીસ’ લખેલી નેમપ્લેટ કારમાં રાખી રોફ જમાવતો રાજકોટનો શખ્સ ચોટીલામાં ઝડપાયો

દારૂના સેવન બાદ મિત્ર ભાન ભૂલ્યો, ઝઘડો થતા પથ્થરના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું

જેતપુરમાં હત્યાની ઘટના, ગણતરીની કલાકોમાં આરોપીની ધરપકડ દારૂૂના સેવન બાદ નશામાં લોકો કોઈપણ હદ સુધી પહોંચી જતા હોય છે.ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુર ગામે દારૂૂ પાર્ટીમાં…

View More દારૂના સેવન બાદ મિત્ર ભાન ભૂલ્યો, ઝઘડો થતા પથ્થરના ઘા ઝીંકી યુવાનનું ઢીમ ઢાળી દીધું

કેશોદમાં શાકોત્સવમાં ગયેલા પરિવારના ઘરમાંથી લાખો રૂપિયા ઉસેડી જતા તસ્કરો

રૂા.15 થી 20 લાખ રોકડા અને 10 તોલા ઘરેણાની ચોરી કેશોદ શહેર જાણે કે ચોરોનું મનપસંદ કેન્દ્ર બની ગયું હોય તેમ દિવસે અને દિવસે ચોરીના…

View More કેશોદમાં શાકોત્સવમાં ગયેલા પરિવારના ઘરમાંથી લાખો રૂપિયા ઉસેડી જતા તસ્કરો

અમદાવાદના વકીલ ઉપર બે શખ્સો દ્વારા હુમલો

બે વકીલ વચ્ચે અસીલના મામલે તકરાર થયા બાદ હુમલો કરાયો જામનગરમાં અસીલ નો કેસ લડવા બાબતે ગઈકાલે સાંજે બે વકીલો વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં…

View More અમદાવાદના વકીલ ઉપર બે શખ્સો દ્વારા હુમલો

રાણપુરમાં દારૂડિયાનું દંગલ: લોકોને મારવા દોડતા અફરાતફરી

પોલીસ આવા તત્વો સામે કડક કામગીરી કરે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી   બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં દેશી દારૂૂ પીને દારૂૂડિયા જાહેરમાં દંગલ મચાવી રહ્યા…

View More રાણપુરમાં દારૂડિયાનું દંગલ: લોકોને મારવા દોડતા અફરાતફરી

હળવદનો યુવાન બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર – મહિલા સહિત 3 સામે ફરિયાદ

એક લાખમાં લગ્ન કર્યા બાદ એક જ દિવસમાં દુલ્હન રફુચક્કર થઇ ગયેલ અપરણિત યુવાન સાથે લગ્નના નાટક કરી રૂૂપિયા પડાવી લેતી ટોળકી સક્રિય બની છે…

View More હળવદનો યુવાન બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર – મહિલા સહિત 3 સામે ફરિયાદ

રાજકોટના આઠ મિત્રો તલાલા ભોજદે ગામે ધ વ્યૂ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા પકડાયા

રિસોર્ટના સંચાલકે જ બધી વ્યવસ્થા કરી આપી : પોલીસે રંગમાં ભંગ પાડયો રાજકોટમાં પોલીસની પ્યાસીઓ તેમજ બૂટલેગરો ઉપર સતત ધોંસ વધતાં છેલ્લા ઘણા સમયથી ગામ…

View More રાજકોટના આઠ મિત્રો તલાલા ભોજદે ગામે ધ વ્યૂ રિસોર્ટમાં દારૂની મહેફિલ માણતા પકડાયા

હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડની ચોરી કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ

  હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડના સળિયાની ચોરીના બનાવમાં ચાર શખ્સો સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની કરિયાદ હળવદ તાલુકા પોલીસ દ્વારા કોયબા ગામ તરફ જવાના…

View More હળવદ નજીક ટ્રકમાંથી 2644 કિલો લોખંડની ચોરી કરનાર ચાર શખ્સો સામે ફરિયાદ

સાવરકુંડલા એસ.બી.આઇ.ના એટીએમમાંથી રૂા.400ની ઉઠાંતરી

સાવરકુંડલા શહેરના દરબારગઢ ખાતે આવેલ એસબીઆઇનું એટીએમ ગત રાત્રે તૂટ્યું હતું. પોલીસે તાત્કાલિક ધોરણે સીસીટીવીના આધારે આરોપીને ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યો. સાવરકુંડલા શહેરના મેઇન બજાર…

View More સાવરકુંડલા એસ.બી.આઇ.ના એટીએમમાંથી રૂા.400ની ઉઠાંતરી

‘મને કેમ બોલાવે છે’ કહી યુવાન ઉપર બેટથી હુમલો

વેજાગામ વાજડીની સીમમાં બનાવ : ઈજાગ્રસ્ત યુવાનને સારવારમાં ખસેડાયો શહેરના કાલાવડ રોડ પર આવેલા વેજાગામ વાજડી ગામની સીમમાં મને કેમ બોલાવે છે કહી યુવાન ઉપર…

View More ‘મને કેમ બોલાવે છે’ કહી યુવાન ઉપર બેટથી હુમલો