ખાનગી કંપની નજીક સલ્ફર ભરવા વાહન પાર્ક કરી ઊભા જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ના કાનાલુસ પાસે ખાનગી કંપની ના ગેઇટ નજીક સલફર ભરવા માટેનું વાહન…
View More લાલપુર નજીક ટ્રકે બે ખલાસી યુવાનને અડફેટે લેતા એકનું મોત, એક ગંભીરcrime
25 થી વધુ ગુનાઓ ધરાવતો આરોપી હત્યાની તૈયારીમાં હતો ને પકડાયો
આરોપી સામે હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી, લૂંટ, અપહરણ, મારામારી, મિલકત નુકસાન સહિતના ગંભીર ગુના જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ગુજરાત ક્ધટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ…
View More 25 થી વધુ ગુનાઓ ધરાવતો આરોપી હત્યાની તૈયારીમાં હતો ને પકડાયોકારમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતો શખ્સ 78 બોટલ સાથે ઝડપાયો
લાખનો મુદ્ામાલ જપ્ત કરતી એલસીબી જામનગરના એક બુટલેગર દ્વારા ધ્રોળના સોયલ ટોલનાકા પાસેથી એક કારમાં ઈંગ્લીશ દારૂૂ નો જથ્થો ચોર ખાનામાં છુપાવીને જામનગરમાં ઘુસાડવામાં આવી…
View More કારમાં ચોરખાનું બનાવી દારૂની હેરફેર કરતો શખ્સ 78 બોટલ સાથે ઝડપાયોકેશોદ પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મ આચર્યું
કેશોદ પોલીસ સ્ટેશનમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતી એક પરિણીત મહિલા સાથે તાંત્રિક વિધી કરવા નામે એક શખ્સ ઘરમાં ઘુસી જઈ મહિલાને માર મારી તેની સાથે દુષ્કર્મ…
View More કેશોદ પંથકમાં તાંત્રિક વિધિના નામે પરિણીતા પર દુષ્કર્મ આચર્યુંકેરળમાં મહિલા ખેલાડી પર 60 લોકોનું દુષ્કર્મ: કાઉન્સેલિંગમાં કાંડ ખુલ્યો
કેરળ પોલીસે શુક્રવારે જણાવ્યું હતું કે તેમણે પથાનામથિટ્ટામાં બે વર્ષના સમયગાળામાં એક છોકરી પર અનેક વખત બળાત્કાર કરવાના આરોપમાં ચાર એફઆઇઆર નોંધી છે અને…
View More કેરળમાં મહિલા ખેલાડી પર 60 લોકોનું દુષ્કર્મ: કાઉન્સેલિંગમાં કાંડ ખુલ્યોપ્રેમિકાની હત્યા કરી લાશ 6 માસ સુધી ફ્રીઝમાં રાખી: લિવ ઇન રિલેશનશિપનો કરૂણ અંજામ
વધુ એક લિવ-ઈન રિલેશન શિપના ભયાનક પરિણામો સામે આવ્યા છે. મધ્યપ્રદેશના દેવાસમાં છ મહિના પછી ફ્રીજમાંથી મહિલાનો મૃતદેહ મળ્યો. તેના પરિણીત પ્રેમીની હત્યાના આરોપમાં ધરપકડ…
View More પ્રેમિકાની હત્યા કરી લાશ 6 માસ સુધી ફ્રીઝમાં રાખી: લિવ ઇન રિલેશનશિપનો કરૂણ અંજામહાર્ટએટેકથી વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયા
રાજકોટ સહિત રાજયભરમાં હાર્ટએટેકના કેસો સતત વધી રહ્યા છે. શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે દિનપ્રતીદિન હૃદય રોગના હુમલાના કેસો વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં હાર્ટએટેકથી…
View More હાર્ટએટેકથી વધુ બે લોકોના શ્ર્વાસ થંભી ગયાવકીલ પર હુમલો કરનાર આરોપીઓની વકીલો દ્વારા ધોલાઈ
રાજકોટની નવી કોર્ટમાં પાંચમા માળે કોર્ટરૂૂમમાં વીડિયો રેકોર્ડિંગ કરવાની ના પાડનાર વકીલ પર તેના અસીલ બંધુએ હુમલો કર્યો હતો. સીનીયર એડવોકેટને છોડાવવા વચ્ચે પડેલા મહિલા…
View More વકીલ પર હુમલો કરનાર આરોપીઓની વકીલો દ્વારા ધોલાઈઘંટેશ્ર્વરમાં દીકરીને માર મારવા મામલે સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ માર માર્યો
ઘંટેશ્ર્વરમા પુત્રીને માર મારવા મામલે સમજાવવા ગયેલા પિતાને બે શખ્સોએ માર માર્યો હતો આ ઘટનામા ગાંધીગ્રામ પોલીસે ફરીયાદ નોંધી હતી. વધુ વિગતો મુજબ નાણાવટી ચોક…
View More ઘંટેશ્ર્વરમાં દીકરીને માર મારવા મામલે સમજાવવા ગયેલા યુવાનને બે શખ્સોએ માર માર્યોકુવાડવા પાસે પ્રેમસંબંધ મામલે બઘડાટી :યુવાન અને તેની બે બહેનો પર પાઇપ વડે હુમલો
યુવતીના પતિ, જેઠ સહિત ચાર શખ્સો સામે પોલીસમાં નોંધાતો ગુનો શહેરમા કુવાડવા રોડ પર પરીણીતા સાથેના પ્રેમસબંધ મામલે યુવાન અને તેની બે બહેનો પર ચાર…
View More કુવાડવા પાસે પ્રેમસંબંધ મામલે બઘડાટી :યુવાન અને તેની બે બહેનો પર પાઇપ વડે હુમલો