ભાવનગર શહેરના કરચલીયાપરા-પ્રેસ રોડ વિસ્તારમાં આવેલા ભીમપગીના વાડામાં પૂર્વ બાકીના આધારે પોલીસે દરોડો પાડી પાંચ શખ્સોને જુગાર રમતા ઝડપી લીધા છે. પકડાયેલા આરોપીઓમાં ઈશ્વર ઉર્ફે…
View More ભાવનગરમાં જુગાર રમતા પાંચ શખ્સો ઝડપાયાcrime
ભાણવડમાં પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર નવ આરોપીઓ ઝડપાયા
ભાણવડમાં રહેતા એક એડવોકેટ તથા તેમના પિતા પર બે દિવસ પૂર્વે જીવલેણ હથિયારો વડે હુમલો થવાના ચર્ચાસ્પદ બનાવમાં સ્થાનિક પોલીસે એક અજાણ્યા સહિત નવ શખ્સો…
View More ભાણવડમાં પિતા-પુત્ર ઉપર જીવલેણ હુમલો કરનાર નવ આરોપીઓ ઝડપાયાસિદ્ધાર્થનગરમાં બંધ મકાનમાંથી વિદેશી દારૂની 228 બોટલ ઝડપાઇ
રૂા.1.47 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો, બુટલેગરની શોધખોળ જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટુકડીએ ચોક્કસ બાતમીના આધારે સિદ્ધાર્થ નગરમાં એક બંધ રહેણાંક મકાન પર દરોડો પાડયો હતો,…
View More સિદ્ધાર્થનગરમાં બંધ મકાનમાંથી વિદેશી દારૂની 228 બોટલ ઝડપાઇધ્રાંગધ્રાના સોલડીમાં પોકસોની ફરિયાદ બાબતે બે જૂથો વચ્ચે અથડામણ; 10 લોકોને ઇજા
ધાંગધ્રા ના સોલડી ગામે અગાઉ થયેલી પોસ્કોની ની ફરિયાદ બાબતને લઈને એક જ જ્ઞાતીના બે જૂથો વચ્ચે રાત્રિના સમયે બોલાચાલી બાદ તિક્ષણ હથિયારો સાથે…
View More ધ્રાંગધ્રાના સોલડીમાં પોકસોની ફરિયાદ બાબતે બે જૂથો વચ્ચે અથડામણ; 10 લોકોને ઇજાઅમદાવાદમાં DJ બંધ કરાવવા ગયેલ પોલીસ પર પથ્થરમારો
અમદાવાદમાં પોલીસ પર પથ્થર ઘટનાએ સમગ્ર પોલીસ તંત્રમં હાહાકાર મચાવી દીધો છે. શહેરના ગુલબાઈ ટેકરા વિસ્તારમાં મોડી રાત્રે ડીજે બંધ કરાવવા ગયેલી પોલીસની ટીમ પર…
View More અમદાવાદમાં DJ બંધ કરાવવા ગયેલ પોલીસ પર પથ્થરમારોખંભાળિયામાં ક્રૂરતાપૂર્વક આઈસરમાં કતલખાને લઈ જવાતા 11 પશુઓ સાથે ત્રણ ઝડપાયા
ખંભાળિયા નજીકના હાઈ-વે માર્ગ પર મોડી રાત્રીના સમયે પસાર થતા એક આઈસર ટ્રકમાં ભેંસ સહિતના પશુઓને ક્રૂરતાપૂર્વક લઈને નીકળતા અહીંના પશુ સેવકોએ ઝડપી લઇ, અને…
View More ખંભાળિયામાં ક્રૂરતાપૂર્વક આઈસરમાં કતલખાને લઈ જવાતા 11 પશુઓ સાથે ત્રણ ઝડપાયાજેતપુરમાં મહિલાના ગળામાંથી 45 હજારના ચેનની ચીલઝડપ
જેતપુરમાં સમડી ગેંગ ફરી સક્રિય થતાં પોલીસને પડકાર ફેંંક્યો છે. જેતપુરના જૂના પાંચ પિપળા રોડ ઉપર રહેતા મહિલા પોતાના પતિ સાથે જતા હતા ત્યારે…
View More જેતપુરમાં મહિલાના ગળામાંથી 45 હજારના ચેનની ચીલઝડપસુરેન્દ્રનગરના નેતાને હનીટ્રેપમાં ફસાવનાર ત્રણ શખ્સો ઝડપાયા
ભાજપ નેતાની 22 વર્ષીય યુવતી સાથેની અંગત પળોનો વીડિયો ઉતારી નટુજી ઇલોરીયા પાસે 10 લાખની માંગણી કરવામાં આવી હતી.સમગ્ર મામલે પોલીસે દશરથભાઈ પટેલ, ઇમરાન રાઠોડ,…
View More સુરેન્દ્રનગરના નેતાને હનીટ્રેપમાં ફસાવનાર ત્રણ શખ્સો ઝડપાયારાજકોટના બૂટલેગરે મગાવેલ 71 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો વાપી નજીક દરોડો, 91 લાખના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ મેગીની આડમાં દારૂ મગાવનાર રાજકોટના બૂટલેગર અને સપ્લાયર સહિત 3ના નામ ખુલ્યા…
View More રાજકોટના બૂટલેગરે મગાવેલ 71 લાખનો દારૂનો જથ્થો ઝડપાયોબિહારમાં કોંગ્રેસ નેતા શકીલના પુત્રની પંખે લટકતી લાશ મળી
બિહારમાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા શકીલ અહેમદ ખાનના પુત્રએ આત્મહત્યા કરી લીધી છે. તેણે પટનામાં સરકારી આવાસ પર આત્મહત્યા કરી. કોંગ્રેસ નેતાના પુત્રનું નામ અયાન…
View More બિહારમાં કોંગ્રેસ નેતા શકીલના પુત્રની પંખે લટકતી લાશ મળી