જામનગરના બ્રાસપાટના એક વેપારી કે જેઓ ભાગીદારીમાં ધંધો કરવાના બહાને ભાવનગરના એક શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા છે, અને જીએસટી વાળી પેઢીના એકાઉન્ટનો દૂર…
View More બ્રાસપાર્ટના વેપારી સાથે ભાગીદારે કરી 37 કરોડની છેતરપિંડીcrime
એરફોર્સના કર્મચારીએ સસ્તું સોનું મેળવવાની લાલચમાં 8 લાખ ગુમાવ્યા
જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના સમાણા એરફોર્સમાં ફરજ બજાવતા એક એરફોર્સના કર્મચારી હિંમતનગર વિસ્તારના બે ચીટર શખ્સની છેતરપિંડી નો શિકાર બન્યા છે, અને સાચા ને બદલે…
View More એરફોર્સના કર્મચારીએ સસ્તું સોનું મેળવવાની લાલચમાં 8 લાખ ગુમાવ્યાસુરેન્દ્રનગરમાં ફરી SMC ત્રાટકી, ઘરમાંથી 3.28 લાખનો દારૂ ઝડપાયો
SMC દ્વારા સુરેન્દ્રનગર પંથકમાં ફરી પ્રોહીબિશનની રેઇડ કરી હતી. સુરેન્દ્રનગરની પંચાયતની સામેની શેરીમાં એઝાઝ હબીબભાઈ મોટવાણીના ઘરે દરોડો પાડી 1051 IMFLબોટલ કિંમત રૂૂ.3,28,573 ના…
View More સુરેન્દ્રનગરમાં ફરી SMC ત્રાટકી, ઘરમાંથી 3.28 લાખનો દારૂ ઝડપાયોમોરબીના રંગપર બેલા ગામે મકાનમાંથી જુગાર ક્લબ ઝડપાઇ : 10.83 લાખનો મુદૃામાલ જપ્ત
મોરબી તાલુકાના બેલા(રં) ગામે રહેણાક મકાને જુગાર રમતા છ ઇસમોને રોકડ રકમ કિ.રૂૂ. 5,43,900/- તથા અન્ય મુદ્દામાલ મળી કુલ કિ.રૂૂ. 10,83,900/ ના મુદ્દામાલ સાથે મોરબી…
View More મોરબીના રંગપર બેલા ગામે મકાનમાંથી જુગાર ક્લબ ઝડપાઇ : 10.83 લાખનો મુદૃામાલ જપ્તભણવા મામલે ઠપકાથી ઉશ્કેરાઇ કિશોરે પિતાને ઊંઘમાં સળગાવી દીધા
સંબંધોને શરમાવે તેવી એક ચોંકાવનારી ઘટના દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદના અજય નગરમાં સામે આવી છે. અભ્યાસમાં ધ્યાન ન આપવાથી અને પૈસાની ચોરી કરવા માટે ઠપકો…
View More ભણવા મામલે ઠપકાથી ઉશ્કેરાઇ કિશોરે પિતાને ઊંઘમાં સળગાવી દીધાસુરતથી રાજકોટ આવેલી ટ્રાવેલ્સમાંથી 6 મુસાફરોના સામાનની ચોરી
ગોંડલ રોડ ચોકડીએ ઉતરેલા મુસાફરોના સામાન ચોરીની ખબર પડતા પોલીસને જાણ કરાઇ: ચોટીલા પાસે બસ ઊભી રખાવી ઉતરેલા બે ટાબરિયા અને એક શખ્સ સામે…
View More સુરતથી રાજકોટ આવેલી ટ્રાવેલ્સમાંથી 6 મુસાફરોના સામાનની ચોરીગુરુજીનગર આવાસ કવાર્ટરમાંથી 17 હજારના દારૂ સાથે એક પકડાયો, 1 ફરાર
માર્કેટ યાર્ડ પાસે હુડકો કવાર્ટર પાસે રિક્ષામાંથી 10 હજારના દારૂ સાથે એકની ધરપકડ શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા ગુરૂજીનગર આવાસ કવાર્ટરમાં પોલીસે દરોડો…
View More ગુરુજીનગર આવાસ કવાર્ટરમાંથી 17 હજારના દારૂ સાથે એક પકડાયો, 1 ફરારહું સારો વ્યક્તિ છું, ઘરના લોકો મને સમજતા નથી: યુવતીને ભોળવી શખ્સનું દુષ્કર્મ
ફ્રેન્ડશિપ બાદ લગ્નની લાલચ આપી યુવતીનું સર્વસ્વ લૂંટી લીધું, બીજા લગ્ન કરતા જ પોલીસ પોંખવા પહોંચી યુવકના બીજા લગ્નની જાણ થતા યુવતીને કહ્યું, મારા આ…
View More હું સારો વ્યક્તિ છું, ઘરના લોકો મને સમજતા નથી: યુવતીને ભોળવી શખ્સનું દુષ્કર્મગોંડલ ચોકડી પાસે દારૂના રૂપિયા માગી આધેડને માર મારી નસેડીઓએ 300ની લૂંટ ચલાવી
શહેરમાં ગોંડલ ચોકડી પાસે નસેડી શખ્સોએ દારૂના રૂપિયા માંગી આધેડને માર માર્યો હતો. અને આદેડ પાસેથી રૂપિયા 300ની માંગણી કર્યાના આક્ષેપ સાથે આધેડને સારવારમાં…
View More ગોંડલ ચોકડી પાસે દારૂના રૂપિયા માગી આધેડને માર મારી નસેડીઓએ 300ની લૂંટ ચલાવીઊલટી-ઊબકાના બહાને મુસાફરોના પૈસા સેરવતી રિક્ષાગેંગના વધુ બે સાગરિત ઝડપાયા
વાવડી રોડ પર ન્યુ જયભારત સોસાયટીમાં રહેતાં પ્રેમજીભાઈ દેવજીભાઈ મકવાણા (ઉ.વ.31) લેન્ડમાર્ક હોન્ડા શો-રૂૂમમા નોકરી કરે છે.તેઓ ગઈ તા.16ના બપોરના ચારેક વાગ્યાની આસપાસ મિલનભાઈ…
View More ઊલટી-ઊબકાના બહાને મુસાફરોના પૈસા સેરવતી રિક્ષાગેંગના વધુ બે સાગરિત ઝડપાયા