માળીયા મીયાણા તાલુકાના અંજીયાસર ગામની સીમમાંથી દેશીદારૂૂ લીટર 350 તથા દેશીદારૂૂ બનાવવાનો આથો લીટર 4000 મળી કુલ કિં રૂૂ.1,70,000 નો મુદ્દામાલ માળીયા મીંયાણા પોલીસે ઝડપી…
View More માળિયાના અંજિયાસર ગામેથી 1.70 લાખનો દેશી દારૂનો જથ્થો ઝડપાયોcrime
રાજકોટના શિક્ષિકાને લગ્નજીવનના 25 વર્ષે પતિનો ત્રાસ, દીકરા સાથે અલગ રહેવા જવુ પડયુ !
રાજકોટમા રહેતા શિક્ષિકાને લગ્નજીવનના રપ વર્ષ બાદ પતિએ ત્રાસ આપવાનુ શરૂ કરતા તેણીને તેમના પુત્ર સાથે અલગ રહેવા જવુ પડયુ છે. પતિના આડાસબંધથી ત્રાસી ગયેલા…
View More રાજકોટના શિક્ષિકાને લગ્નજીવનના 25 વર્ષે પતિનો ત્રાસ, દીકરા સાથે અલગ રહેવા જવુ પડયુ !હડાળામાં પૈસા વગર વસ્તુ લેવા આવેલા પાડોશીનો દંપતી અને બે પુત્રી પર હુમલો
શહેરના મોરબી રોડ પર આવેલા હડાળા ગામે કરીયાણાની દુકાને વસ્તુ લેવા આવેલા મહીલા અને તેમના પરીવારજનોએ વસ્તુના પૈસા નહી આપી કરીયાણાની દુકાન ચલાવતા દંપતી અને…
View More હડાળામાં પૈસા વગર વસ્તુ લેવા આવેલા પાડોશીનો દંપતી અને બે પુત્રી પર હુમલોઇન્સ્ટા. પ્રેમીએ સગીરાને મુખમૈથુન કરાવી દુષ્કર્મ આચર્યુ
પિતાએ સિમકાર્ડ વગરનો મોબાઇલ આપ્યો છતાં સગીરાએ ઘરના વાઇફાઇથી આઇ.ડી. બનાવી લીધુ, પિતાએ મોબાઇલ ચેક કરતા અંગત પળોના વીડિયો મળ્યા પરિવારની ગેરહાજરીમાં ઘરે જઇ દુષ્કર્મ…
View More ઇન્સ્ટા. પ્રેમીએ સગીરાને મુખમૈથુન કરાવી દુષ્કર્મ આચર્યુરામનગરમાં યુવાન અને રેલનગરમાં આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરમા લુખાતત્વો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર મારામારીની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે વધુ બે ઘટનામા રામનગર પાસે યુવાન અને રેલનગરમા…
View More રામનગરમાં યુવાન અને રેલનગરમાં આધેડ ઉપર અજાણ્યા શખ્સોનો હુમલોઉપલેટા પોસ્ટ ઓફિસના કલાર્ક દ્વારા રૂા.1.64 લાખની ઉચાપત
ઉપલેટા પોસ્ટ ઓફીસમાં નોકરી કરતા કલાર્કે પોસ્ટ ઓફીસના ખાતેદારની નકલી સહી કરી રૂૂ.1.64 લાખની ઉચાપત કરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.પોલીસે પોસ્ટ ક્લાર્કની ધરપકડ…
View More ઉપલેટા પોસ્ટ ઓફિસના કલાર્ક દ્વારા રૂા.1.64 લાખની ઉચાપતજસદણના ગેસ્ટહાઉસમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા રાજકોટના બે પંટરો ઝડપાયા
જસદણના આટકોટ રોડ પર આદીત્ય ગેસ્ટ હાઉસમા પોલીસે દરોડો પાડી ગેસ્ટ હાઉસમા રૂમ ભાડે રાખી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા અને રમાડતા રાજકોટના બે…
View More જસદણના ગેસ્ટહાઉસમાં ક્રિકેટનો સટ્ટો રમાડતા રાજકોટના બે પંટરો ઝડપાયારાજકોટના કોન્ટ્રાકટરનું 60 લાખની ઉઘરાણીમાં અપહરણ
વેરાવળના બે સહિત ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ: 3 આરોપી પોલીસના સકંજામાં પોલીસે પીછો કરી કાલાવડ રોડ પરથી વેપારીને આરોપીઓની ચુંગાલમાંથી મુકત કરાવ્યો રાજકોટ શહેરમા વ્યાજખોરીના…
View More રાજકોટના કોન્ટ્રાકટરનું 60 લાખની ઉઘરાણીમાં અપહરણવીંછિયાના અજમેર ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું : ખેડૂતની ધરપકડ
તુવેરના પાક વચ્ચે ખેડૂતે ગાંજાનું વાવેતર કર્યુ હતું : પ.પપ લાખનો મુદ્દામાલ કબજે વિંછીયાનાં અજમેર ગામે પોલીસે દરોડો પાડી તુવેરનાં પાક વચ્ચે ગાંજાનુ વાવેતર કરનાર…
View More વીંછિયાના અજમેર ગામેથી ગાંજાનું વાવેતર ઝડપાયું : ખેડૂતની ધરપકડસરધારના સ્વામિનારાયણ મંદિર જમીનના કબજા બાબતે માથાકૂટ: બે ઘાયલ
જેસીબી સાથે જમીનનો કબજો લેવા પહોંચેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ અને કબજેદાર વચ્ચે મારામારી: બનાવ બાદ સરધારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સરધારના સ્વામિનારાયણ મંદિર પાસેની જમીનના…
View More સરધારના સ્વામિનારાયણ મંદિર જમીનના કબજા બાબતે માથાકૂટ: બે ઘાયલ