ગુજરાત મિરર, ખંભાળિયા તા.24 ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં બેફામ બની ગયેલા વાહન ચાલકો સામે પોલીસ તંત્રએ લાલ આંખ કરી છે. જે અંતર્ગત દેવભૂમિ…
View More ખંભાળિયા નજીક હાઇવે પર વાહનોમાં સ્ટંટ કરતા 16 પકડાયાcrime
શિક્ષકના બંધ મકાનમાંથી 10 તોલા સોનું, રોકડની ચોરી
જામનગરમાં ખોડીયાર કોલોની નજીક દિવ્યમ પાર્ક વિસ્તારમાં આવેલા એક બંધ રહેણાંક મકાનને નિશાન બનાવી લીધું હતું, અને અંદરથી 10 તોલા સોનું અને 1.15 લાખની રોકડ…
View More શિક્ષકના બંધ મકાનમાંથી 10 તોલા સોનું, રોકડની ચોરીભાવનગરમાંથી બે વાહનચોર ઝડપાયા
પોલીસે ત્રણ સ્કૂટર અને એક બાઈક મળી કુલ 2.30 લાખની કિંમતના વાહનો કબજે કર્યા ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ચાર ચોરાવ વાહન સાથે બે શખ્સોને ઝડપી…
View More ભાવનગરમાંથી બે વાહનચોર ઝડપાયાહળવદમાંથી ગુજરાત સરકારના લખાણવાળી દવાનો જથ્થો મળી આવ્યો
લોકોના સ્વાસ્થ્ય માટે જુદી જુદી યોજનાઓ અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા નિશુલ્ક દવાઓ આપીને સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદરૂૂપ થાય છે અને તેમાં પણ આરોગ્ય વિભાગની બેદરકારીના…
View More હળવદમાંથી ગુજરાત સરકારના લખાણવાળી દવાનો જથ્થો મળી આવ્યોખંભાળિયાની લેબોરેટરીમાં થયેલી ચોરીના પ્રકરણમાં આરોપી ઝડપાયો
ખંભાળિયાના નવાપરા વિસ્તારમાં આવેલી શ્રેય લેબોરેટરીમાંથી તાજેતરમાં રોકડ રકમની ચોરી સંદર્ભેનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આ પ્રકરણમાં એલ.સી.બી. પી.આઈ કે.કે. ગોહિલના વડપણ હેઠળ…
View More ખંભાળિયાની લેબોરેટરીમાં થયેલી ચોરીના પ્રકરણમાં આરોપી ઝડપાયોખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી ખંભાળિયા કોર્ટ
કલ્યાણપુર તાલુકાના નંદાણા ગામે રહેતા નીતિન પાલાભાઈ ચાવડા અને ભાવેશ વિક્રમશીભાઈ ચાવડા નામના બે શખ્સો દ્વારા તારીખ 23 નવેમ્બર 2015 ના રોજ કલ્યાણપુર તાલુકાના ભાટિયા…
View More ખનીજ ચોરીના ગુનામાં બે આરોપીને ત્રણ વર્ષની સજા ફટકારતી ખંભાળિયા કોર્ટમહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા બાદ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યું
2025ના મહા કુંભ અનેક રીતે ટ્રેજિક બની રહ્યો છે. આગ, નાસભાગ, મારામારી બાદ હવે પતિને હાથે પત્નીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો છે. મહાકુંભમાં સાથે…
View More મહાકુંભમાં પવિત્ર સ્નાન કર્યા બાદ પતિએ પત્નીનું ગળું કાપી નાખ્યુંઝારખંડમાં શરમજનક ઘટના!!! લગ્નમાંથી પરત ફરી રહેલી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મ
ઝારખંડમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઝારખંડના ખુંટીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી પાંચ યુવતીઓનું 10-12 યુવકોએ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ…
View More ઝારખંડમાં શરમજનક ઘટના!!! લગ્નમાંથી પરત ફરી રહેલી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મપોલીસ પર હુમલામાં ફરાર માજીદને પકડવા ગયેલી પોલીસ પર ફરી હુમલો
રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાંભળતી પોલીસ જ અસલામત હોય તેવી ઘટના બની છે.પોલીસ પર હુમલો કરી ફરાર થયેલ માજીદ ઉર્ફે ભાણુંને પકડવા…
View More પોલીસ પર હુમલામાં ફરાર માજીદને પકડવા ગયેલી પોલીસ પર ફરી હુમલોશિવાજીનગર, રાજનગર ચોક અને બજરંગવાડી પાસે જુગારનો દરોડો : 11 જુગારીઓ ઝડપાયા
રાજકોટ શહેરનાં થોરાળા વિસ્તારનાં શિવાજીનગર, નાનામવા રોડ પર રાજનગર ચોક અને બજરંગવાડી વિસ્તારમા જુગારના દરોડા પાડી 11 જુગારીઓને ઝડપી લેવામા આવ્યા હતા આ સાથે…
View More શિવાજીનગર, રાજનગર ચોક અને બજરંગવાડી પાસે જુગારનો દરોડો : 11 જુગારીઓ ઝડપાયા