નાગલપર ગામે આવેલા રો-હાઉસમાં સાફસફાઇ દરમિયાન ઘર પાછળના છોડ નીકળી જતા માથાકૂટ કરી ઉપાડી લીધો મોડી રાત્રે છરી-ધારિયા જેવા ઘાતક હથિયારો સાથે આવેલા આઠ શખ્સોએ…
View More પીપળિયા ગામેથી ચોકીદારનું અપહરણ, પોલીસે પીછો કરી મુકત કરાવ્યોcrime
કુવાડવામાં કૂટણખાનું ચાલતું હોવાનો વીડિયો વાઇરલ કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયો
ચોટીલા પાસે સપના હોટલની પાછળ જયોતિનગરમા રહેતા અમિત વશરામભાઇ પરમાર (ઉ.વ. ર9) નામના યુવાને આરોપી તરીકે દિલીપ ગમારા અને સંજય પોપટનુ નામ આપતા બંને સામે…
View More કુવાડવામાં કૂટણખાનું ચાલતું હોવાનો વીડિયો વાઇરલ કરનાર બે શખ્સ સામે ગુનો નોંધાયોબજરંગવાડીમાં જમીન તકરારમાં માતા-પુત્ર પર પાંચ શખ્સોનો હમુલો
જામનગર રોડ પર બજરંગવાડીમાં જમીન બાબતે ચાલતા મનદુ:મ વચર્ચ વિરાજ નરશીભાઈ રજવાડીયા (ઉ.વ.19) અને તેના માતા ભાવનાબેન પર તેજ વિસ્તારમાં રહેતાં તેના મોટાબાપુ વિઠ્ઠલ દયારામ…
View More બજરંગવાડીમાં જમીન તકરારમાં માતા-પુત્ર પર પાંચ શખ્સોનો હમુલોમુંબઈથી ગાંધીધામ જતો 67.24 લાખનો બીયર ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીના આધારે સુરત-અમદાવાદ હાઈવે ઉપર દરોડો, 1 કરોડનો મુદ્દામાલ કબજે પંજાબથી મંગાવેલો અને વાયા મુંબઈ થઈને ગાંધીધામ જતો રૂા. 67.24 લાખનો 52537…
View More મુંબઈથી ગાંધીધામ જતો 67.24 લાખનો બીયર ઝડપાયોભાયાવદરના ડેમમાંથી બે માસ પૂર્વે મળેલી લાશનો ભેદ ખુલ્યો, છેડતી કરનાર યુવકની હત્યા થયાનો ઘટસ્ફોટ
ત્રણ દિવસ પૂર્વે ચાર્જ સંભાળનાર પી.આઇ વી.એમ. ડોડિયાને મળેલી એક કડીના આધારે રહસ્ય ઉપરથી પડદો ઊંચકાયો, યુવાનની હત્યા કરનાર ત્રિપુટી સામે ગુનો નોંધાયો ભાયાવદરના જામવાડી…
View More ભાયાવદરના ડેમમાંથી બે માસ પૂર્વે મળેલી લાશનો ભેદ ખુલ્યો, છેડતી કરનાર યુવકની હત્યા થયાનો ઘટસ્ફોટઉપલેટામાં લુખ્ખાગીરીના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધ
ઉપલેટામાં બાપુના બાવલા ચોકમાં મોડી રાત્રે જાહેરમાં છરી બતાવીને લોકોને ભયનું વાતાવરણ તથા મન ફાવે તેવી ગાળો બોલીને ધમાલ મચાવેલ હતી ઉપલેટા પોલીસે અબુ ઉર્ફે…
View More ઉપલેટામાં લુખ્ખાગીરીના વિરોધમાં વેપારીઓનો રોષપૂર્ણ બંધહર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બે
યુવતીને આવેલા સપના સંદર્ભે ચાર શખ્સોએ કરી હતી શિવલિંગની ચોરી! ; બે દિવસ રેકી કરીને શિવલિંગની ચોરીને આપ્યો હતો અંજામ દેવભૂમિ દ્વારકા જિલ્લાના હર્ષદ (ગાંધવી)…
View More હર્ષદમાં થયેલા શિવલિંગ ચોરી પ્રકરણનો ભેદ ઉકેલાયો: હિંમતનગરના 11 આરોપીઓ ઝબ્બેલાલપુરમાં વારંવાર પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને આજીવન કેદ
જામનગર જિલ્લાના લાલપુર પંથકમાં એક નેરાધમ પિતા એ પોતા ની સગીર વય ની પુત્રી ઉપર નજર બગાડી હતી. અને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચર્યુ…
View More લાલપુરમાં વારંવાર પુત્રી પર દુષ્કર્મ આચરનાર પિતાને આજીવન કેદરાજકોટમાં 3 વર્ષના ભત્રીજાના અપહરણ-મર્ડર કેસમાં કાકીને આજીવન કારાવાસ
નિ:સંતાન મહિલાએ પારિવારિક ખટપટમાં આંગણવાડીમાંથી માસૂમને ઘરે લઈ જઈ ગળાટૂંપો આપી લાશ કચરાના ડબ્બામાં ફેંકી દીધી’તી રાજકોટમાં પાંચ વર્ષ પૂર્વે પારિવારીક ખટપટમાં નિસંતાન મહિલાએ…
View More રાજકોટમાં 3 વર્ષના ભત્રીજાના અપહરણ-મર્ડર કેસમાં કાકીને આજીવન કારાવાસચોટીલા નજીકના અજમેરા પેટ્રોલપંપ દ્વારા છેતરપિંડી
સુરેન્દ્રનગરમાંથી એક પેટ્રોલ પંપ દ્વારા છેતરપિંડી કરાતી હોવાની ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલા અજમેરા પેટ્રોલપંપ પર ગ્રાહકોને પેટ્રોલ ઓછું આપવામાં આવતું હોવાનો…
View More ચોટીલા નજીકના અજમેરા પેટ્રોલપંપ દ્વારા છેતરપિંડી