વર્તમાન ટ્રસ્ટીઓ બેસે છે તે ફલોર નીચે હાડકાં અને વાળ ભરેલા આઠ કળશ મળી આવ્યા બાબતે પોલીસ ફરિયાદ મુંબઈની સૌથી પ્રખ્યાત હોસ્પિટલમાંની એક લીલાવતી હોસ્પિટલ…
View More લીલાવતી હોસ્પિટલમાં કરોડોનું કૌભાંડ અને કાળો જાદુcrime
‘હું સદર બજારનો ડોન છું’ મારી ગાડી તારાથી રોકાય કેમ? નામચીન શખ્સની પોલીસને ધમકી
રાજકોટ શહેરમાં ભૂતખાના ચોકમાં બંધ સાઈડમાંથી નીકળેલા એક્સેસ ચાલકને ટ્રાફિક કોન્સ્ટેબલ ઋતુરાજસિંહ રાણાએ અટકાવતા ચાલક સમીર બ્લોચ ઉશ્કેરાયો અને હું સદર બજારનો ડોન સમીર બ્લોચ…
View More ‘હું સદર બજારનો ડોન છું’ મારી ગાડી તારાથી રોકાય કેમ? નામચીન શખ્સની પોલીસને ધમકીસાધુવાસવાણી રોડ પર મહિલાએ યુવાનને બેફામ માર માર્યો, વીડિયો વાઇરલ
રાજકોટ શહેરમા જાહેરમા મારામારીની ઘટનાઓનાં વીડિયો સોશ્યલ મીડિયામા વાયરલ થાય છે. ત્યારે આજે વધુ એક વીડિયો સોશિયલ મીડીયામા વાયરલ થયો હતો આ ઘટનામા સાધુ વાસવાણી…
View More સાધુવાસવાણી રોડ પર મહિલાએ યુવાનને બેફામ માર માર્યો, વીડિયો વાઇરલનહેરૂનગરમાં મોડી રાત્રે ટાબરિયાઓનો પથ્થરમારો
શાંત ગણતા રાજકોટ શહેરના વોર્ડ નંબર 2 ના નહેરૂ નગર વિસ્તારમાં જ્યાં અશાંતધારો લાગુ છે ત્યાં કેટલાક ટીખળ ખોળ બાળકોએ પથ્થમારો કરતા તંગદિલી ફેલાઈ હતી.…
View More નહેરૂનગરમાં મોડી રાત્રે ટાબરિયાઓનો પથ્થરમારોઅરડોઇ ગામમાં ગુંડાગીરી : ખંડણી માગી પેપર મિલના ભાગીદારો પર હુમલો
લુખ્ખાઓએ કહયુ ગામમાં અમારો ધંધો જ ચાલવો જોઇએ, પોલીસ અમારું કાંઇ નહીં બગાડી શકે પેપર મિલમાં પાણીનો ટાંકો મોકલતા સરપંચ નરશીભાઇ ગજેરાના ઘરે પહોંચી બાઇકમાં…
View More અરડોઇ ગામમાં ગુંડાગીરી : ખંડણી માગી પેપર મિલના ભાગીદારો પર હુમલોબીલખાના નવાગામે નિવેદ કરવા આવેલા રાજકોટના યુવાન પર હુમલો
માતાજીના નિવેદ કરવા આવેલ રાજકોટના યુવક પર નવાગામનાં 2 શખ્સે હુમલો કરી કારનો કાચ તોડી નાખ્યો હતો. રાજકોટમાં 150 ફુટ રીંગ રોડ ફોર્ચ્યુન હોટલ…
View More બીલખાના નવાગામે નિવેદ કરવા આવેલા રાજકોટના યુવાન પર હુમલોજંકશન પ્લોટમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝબ્બે
રાજકોટ શહેરનાં જંકશન પ્લોટમા આવેલા ક્રિષ્ના એપાર્ટમેન્ટમા જુગાર રમાતો હોવાની બાતમીનાં આધારે પ્રનગર પોલીસે દરોડો પાડી બે મહીલા સહીત ચાર શખ્સોને ઝડપી લઇ 20900 નો…
View More જંકશન પ્લોટમાં ક્રિષ્ના એપાર્ટમેન્ટમાં જુગાર રમતા બે મહિલા સહિત ચાર ઝબ્બેરણછોડનગરના ચાંદીના વેપારી સાથે રૂ.7.64 લાખની છેતરપિંડી કરનાર ગઠિયાની ધરપકડ
રણછોડનગરના ચાંદીના વેપારીના નામનું ફેસબુકમા ખોટી આઇ.ડી. બનાવી પેઢીના નામે વેપારી સાથે થયેલી રૂૂ.7.64 લાખના સોના ચાંદીના દાગીનાનો ઓર્ડર આપી છેતરપીંડીના બનાવમાં ફરાર વેપારીને સાઈબર…
View More રણછોડનગરના ચાંદીના વેપારી સાથે રૂ.7.64 લાખની છેતરપિંડી કરનાર ગઠિયાની ધરપકડજેતપુરના દેવકી ગાલોલ ગામે સરપંચના ઘરે ચાર શખ્સોનો હથિયારો સાથે આતંક
જેતપુરના દેવકી ગાલોલ ગામે લગ્નમાં વિડીયો શુટિંગ ઉતારવા બાબતે થયેલ માથાકૂટ બાદ સરપંચના પરિવારના ઘરે જઈ ચાર શખ્સોએ આંતક મચાવી ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ…
View More જેતપુરના દેવકી ગાલોલ ગામે સરપંચના ઘરે ચાર શખ્સોનો હથિયારો સાથે આતંકમૂળીના સાંગધ્રા ગામની સીમમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો દરોડો, 42300 બોટલ દારૂ મગાવનાર બૂટલેગર સહિત ત્રણની શોધખોળ, સ્થાનિક પોલીસ અંધારામાં સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના સાંગધ્રા ગામની સીમમાં સ્ટેટ મોનીટરીંગ સેલની…
View More મૂળીના સાંગધ્રા ગામની સીમમાંથી 82 લાખનો દારૂ ઝડપાયો