થાનના સરોળી ગામે અગાઉ બહેનની છેડતી કરનાર શખ્સની વચ્ચે પડેલા કોળી યુવાનની ધુળેટીના દિવસે હત્યા કરી નાખવામ આવતા સનસનાટી મચી ગઈ હતી. થોડા સમય પૂર્વે…
View More થાનના સરોળી ગામે છેડતી કરનાર શખ્સને બચાવવા ગયેલ યુવાનની હત્યાcrime
હોળી-ધુળેટી ગોઝારી બની, અકસ્માત, આગ, આપઘાતથી 21નાં મોત
ગુજરાત માટે હોળી-ધુળેટીનો તહેવાર ગોઝારો બન્યો હોય તેમ બે દિવસમાં 21 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના, આગમાં ત્રણ લોકોના અને આપઘાત-…
View More હોળી-ધુળેટી ગોઝારી બની, અકસ્માત, આગ, આપઘાતથી 21નાં મોતલાલપુરના પીપરટોડામાં પિતા-પુત્ર સાથે ઠગાઇ કરનાર ગેંગના બે ઝડપાયા
જામનગર જિલ્લા ના લાલપુર પો.સ્ટે.વિસ્તાર ના પીપરટોડા ગામના ખેડુત પિતા-પુત્ર ને ખોટા નામે ઠગાઇ તથા વિશ્વાસઘાત કરી રૂૂપીયા બે લાખ પડાવી લેનાર ટોળકી ના બે…
View More લાલપુરના પીપરટોડામાં પિતા-પુત્ર સાથે ઠગાઇ કરનાર ગેંગના બે ઝડપાયાલાલપુરના મેઘપર પંથકમાંથી બાઇકની ચોરી કરનાર ટાબરિયો ઝડપાયો
જામનગર જિલ્લા ના મેઘપર ગામ નજીક થી બે દિવસ પહેલાં બાઇક ની ચોરી થવા પામી હતી. જેમાં પોલીસે જામનગર માં થી એક સગીર ને…
View More લાલપુરના મેઘપર પંથકમાંથી બાઇકની ચોરી કરનાર ટાબરિયો ઝડપાયોટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઈવમાં બાઈકમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈ
જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ગઈ રાતે દરેડ બાયપાસ ચોકડી નજીકના વિસ્તારના વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું, જે દરમિયાન એક બાઈકમાં ઇંગ્લિશ દારૂૂની હેરાફેરી…
View More ટ્રાફિક શાખાની ચેકિંગ ડ્રાઈવમાં બાઈકમાંથી દારૂની હેરાફેરી ઝડપાઈકાલાવડના ખરેડીમાં શ્રમિક પર વાડી માલિકનો એરગનથી હુમલો
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના નપાણીય ખીજડિયા ગામમાં રહેતા અને ખેત મજૂરી કામ કરતા મુકેશ વાલજીભાઈ પરમાર નામના 26 વર્ષના શ્રમિક યુવાને પોતાના ઉપર એરગન…
View More કાલાવડના ખરેડીમાં શ્રમિક પર વાડી માલિકનો એરગનથી હુમલોભાવનગર મેડિકલ કોલેજના 8 જુનિયર ડોકટર્સની ધરપકડ
ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી. જેમાં 7 માર્ચના રોજ વિદ્યાર્થીઓને કારમાં અપહરણ કરી, અશ્ર્લીલ શબ્દો બોલી, ગાળો દઈ મારપીટ કરવામાં…
View More ભાવનગર મેડિકલ કોલેજના 8 જુનિયર ડોકટર્સની ધરપકડમેટોડા અને ભાડલામાં હોળી ઉપર જુગાર રમતા 10 મહિલા સહિત 16ની ધરપડક
હોળી-ધુળેટીના તહેવાર ઉપર રાજકોટ જીલ્લામાં જુગારના ત્રણ દરોડામાં પોલીસે 10 મહિલા સહીત 16ની ધરપડક કરી હતી. હોળીના તહેવાર ઉપર પોલીસે મેટોડા પોલીસે બે સ્થળે તેમજ…
View More મેટોડા અને ભાડલામાં હોળી ઉપર જુગાર રમતા 10 મહિલા સહિત 16ની ધરપડકતળાજામાં 17 મંદિર અને બે દરગાહ તોડવા નોટિસ
ભાવનગર જિલ્લાની તળાજા નગર પાલિકા દ્વારા હિન્દૂ દેવી દેવતા ના 17 અને 2 દરગાહ મળી કુલ 19 ધાર્મિક સ્થળો ને હટાવી લેવા નોટીસ પાઠવવામાં આવી…
View More તળાજામાં 17 મંદિર અને બે દરગાહ તોડવા નોટિસસરકારી કચેરીઓમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ
ગુજરાતાના અલગ-અલગ જીલ્લાઓમાં ઇજગઈં ટેલીફોન એક્સચેન્જ ની સરકારી ઓફીસોમા ઘરફોડ ચોરી કરતી અને ચોરીના ગુન્હામા સંડોવાયેલ ગેંગના પાંચ સભ્યોને ઇજગક ટેલીફોન એક્સચેન્જની સર્કીટ તથા ઇલેક્ટ્રીક…
View More સરકારી કચેરીઓમાં ચોરી કરતી ગેંગ ઝડપાઈ