કોઠારીયા રોડ આનંદનગર રોડ પર ઉપર હોળીની રાતે પતિની પાછળ બેઠેલા વૃધ્ધાના ગળામાંથી બે શખ્સોએ રૂૂા. 47 હજારનો સોનાનો ચેઇનની ચીલઝડપ કરી ભાગી જતા…
View More આનંદનગર પાસે હોળીની રાતે મહિલાના ગળામાંથી રૂપિયા 47 હજારના સોનાના ચેઇનની ચીલઝડપcrime
ચાલુ બાઇકે પરીણીતાની ચૂંદડી ખેંચી, સમજાવવા જતાં સાસુ પર પથ્થરમારો-પતિને છરી ઝીંકી
રાજકોટના રૈયાધારે હોળીના દર્શન કરવા માતા સાથે નીકળેલી પરિણીતાને બાઈક પર આવેલા શખ્સે સ્ટંટ કરી ચૂંદડી ખેંચી છેડતી કરતા બનાવ પોલીસ ચોપડે પહોંચ્યો હતો…
View More ચાલુ બાઇકે પરીણીતાની ચૂંદડી ખેંચી, સમજાવવા જતાં સાસુ પર પથ્થરમારો-પતિને છરી ઝીંકીકરણપરા મેઇન રોડ પર વેપારીના ફ્લેટમાંથી ધુળેટીના દિવસે 3.25 લાખની ચોરી
વેપારી પરિવાર સાથે બગસરા માતાને ત્યાં તહેવાર ઉજવવા ગયા હતા,હોળીના દિવસે મોડી રાત્રે ચોરીની ઘટના બની હોવાની શંકા કરણપરા મેઇન રોડ પર આવેલા વિશાલ એપાર્ટમેન્ટ…
View More કરણપરા મેઇન રોડ પર વેપારીના ફ્લેટમાંથી ધુળેટીના દિવસે 3.25 લાખની ચોરીદંપતીના ઝઘડામાં ધરમનો માનેલો ભાઇ વચ્ચે પડયો; બનેવીએ શંકા કરી ઢીમ ઢાળી દીધું
ગોંડલનાં ઘોઘાવદર ગામે દંપતી વચ્ચે ઝઘડો થતા શાપરમા રહેતો યુવાન ધરમની માનેલી બહેન – બનેવીને સમજાવવા વચ્ચે પડયો હતો ત્યારે બનેવીએ શંકા કુશંકા કરી અન્ય…
View More દંપતીના ઝઘડામાં ધરમનો માનેલો ભાઇ વચ્ચે પડયો; બનેવીએ શંકા કરી ઢીમ ઢાળી દીધુંલાઠીમાં ખૂનની હોળી, આડા સંબંધની શંકામાં પતિએ પત્નીને વેતરી નાખી
અમરેલી જિલ્લાના લાઠી શહેરમાં ધુળેટીના દિવસે એક દર્દનાક ઘટના સામે આવી છે. ગુલાબભાઈ કરીમભાઈ સમાએ તેમની 26 વર્ષીય પત્ની રેહાનાબેનની છરા વડે હત્યા કરી…
View More લાઠીમાં ખૂનની હોળી, આડા સંબંધની શંકામાં પતિએ પત્નીને વેતરી નાખીપ્રેમિકા સાથે મૈત્રી કરારથી રહેતા યુવકને પૂર્વ પ્રેમીએ રહેંસી નાખ્યો
લોધિકાના પારડી ગામની ઘટના: બે માસ પૂર્વે જ ત્યકતા અને યુવક લિવઇનમાં જોડાયા’તા રાજકોટમા જંગલેશ્ર્વર વિસ્તારમા રહેતી ત્યકતા સાથે બે માસ પુર્વે જ લીવ ઇનશીપમા…
View More પ્રેમિકા સાથે મૈત્રી કરારથી રહેતા યુવકને પૂર્વ પ્રેમીએ રહેંસી નાખ્યોથાનના સરોળી ગામે છેડતી કરનાર શખ્સને બચાવવા ગયેલ યુવાનની હત્યા
થાનના સરોળી ગામે અગાઉ બહેનની છેડતી કરનાર શખ્સની વચ્ચે પડેલા કોળી યુવાનની ધુળેટીના દિવસે હત્યા કરી નાખવામ આવતા સનસનાટી મચી ગઈ હતી. થોડા સમય પૂર્વે…
View More થાનના સરોળી ગામે છેડતી કરનાર શખ્સને બચાવવા ગયેલ યુવાનની હત્યાહોળી-ધુળેટી ગોઝારી બની, અકસ્માત, આગ, આપઘાતથી 21નાં મોત
ગુજરાત માટે હોળી-ધુળેટીનો તહેવાર ગોઝારો બન્યો હોય તેમ બે દિવસમાં 21 લોકોના મોત નીપજ્યાં છે. જેમાં માર્ગ અકસ્માતમાં 13 લોકોના, આગમાં ત્રણ લોકોના અને આપઘાત-…
View More હોળી-ધુળેટી ગોઝારી બની, અકસ્માત, આગ, આપઘાતથી 21નાં મોતલાલપુરના પીપરટોડામાં પિતા-પુત્ર સાથે ઠગાઇ કરનાર ગેંગના બે ઝડપાયા
જામનગર જિલ્લા ના લાલપુર પો.સ્ટે.વિસ્તાર ના પીપરટોડા ગામના ખેડુત પિતા-પુત્ર ને ખોટા નામે ઠગાઇ તથા વિશ્વાસઘાત કરી રૂૂપીયા બે લાખ પડાવી લેનાર ટોળકી ના બે…
View More લાલપુરના પીપરટોડામાં પિતા-પુત્ર સાથે ઠગાઇ કરનાર ગેંગના બે ઝડપાયાલાલપુરના મેઘપર પંથકમાંથી બાઇકની ચોરી કરનાર ટાબરિયો ઝડપાયો
જામનગર જિલ્લા ના મેઘપર ગામ નજીક થી બે દિવસ પહેલાં બાઇક ની ચોરી થવા પામી હતી. જેમાં પોલીસે જામનગર માં થી એક સગીર ને…
View More લાલપુરના મેઘપર પંથકમાંથી બાઇકની ચોરી કરનાર ટાબરિયો ઝડપાયો