પાટડી તાલુકાના કમાલપુર ગામમાં રખડતા ઢોરોના કારણે એક ગંભીર ઘટના સામે આવી છે. 82 વર્ષીય ઈશ્વરભાઈ મનજીભાઇ પટેલ સવારે 10 વાગ્યે શક્તિમાતાજીના મંદિર પાસે…
View More પાટડીમાં રખડતા આખલાનો આતંક: 82 વર્ષીય વૃદ્ધને સીંગડામાં લઈ ઉછાળ્યાcrime
કેશોદના અક્ષયગઢ રોડ પર એક વેપારી પિતા-પુત્ર પર તેની દુકાનમાંજ કર્યો હુમલો
કેશોદ ના ગાયત્રી મંદિર ની આગળ એક દુકાનમાં જયને દુકાન ધારક પિતા પુત્ર પર હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ત્યારે અહીંયા તો ખુદ…
View More કેશોદના અક્ષયગઢ રોડ પર એક વેપારી પિતા-પુત્ર પર તેની દુકાનમાંજ કર્યો હુમલોધોરાજીમાં દરગાહ નજીક જુગાર રમતા રાજકોટના બે સહિત પાંચ પકડાયા
રાજકોટ જીલ્લાના ધોરાજીમાં આવેલી દરગાહ નજીક જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી 12 હજારનો મુદામાલ જપ્ત કરી રાજકોટના બે સહીત પાંચ શખ્સો પકડાયા…
View More ધોરાજીમાં દરગાહ નજીક જુગાર રમતા રાજકોટના બે સહિત પાંચ પકડાયાઉપલેટા નગરપાલિકાના પૂર્વ સદસ્ય રજાક ઓસમાણ હિંગોરાની પાસા તળે ધરપકડ
રાજકોટ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ રાજકોટ રેન્જના જિલ્લાઓમાં અસામાજીક પ્રવૃતી કરતા અસામાજીક તત્વોની યાદી તૈયાર કરી પગલા લેવા માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે…
View More ઉપલેટા નગરપાલિકાના પૂર્વ સદસ્ય રજાક ઓસમાણ હિંગોરાની પાસા તળે ધરપકડઉનાના બે ગામમાં મધરાત્રે હથિયારધારી શખ્સોનો આતંક: ગ્રામજનોમાં ભયનો માહોલ
બંન્ને ગામના સરપંચે પોલીસ મથકમાં લેખીત રજૂઆત કરી ઉના તાલુકાના સીલોજ અને મોટા ડેસર ગામમાં મધરાતે શંકાસ્પદ પ્રવૃત્તિઓથી ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે. બંને ગામના…
View More ઉનાના બે ગામમાં મધરાત્રે હથિયારધારી શખ્સોનો આતંક: ગ્રામજનોમાં ભયનો માહોલગોંડલ પાસે ક્રિકેટ સટ્ટાના નેટવર્ક ઉપર SMCનો દરોડો, 4ની ધરપકડ
4 લાખનો મુદ્દામાલ કબ્જે, આઈડી આપનાર બુકી સહિત પાંચના નામ ખુલ્યા રાજકોટ-પોરબંદર હાઈવે પર ગુંદાળા ચોકડી પાસે સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી ક્રિકેટ સટ્ટાનું…
View More ગોંડલ પાસે ક્રિકેટ સટ્ટાના નેટવર્ક ઉપર SMCનો દરોડો, 4ની ધરપકડબેલાના રણમાં ગુમ થયેલા ઇજનેરની પાંચમા દિવસે રણમાંથી લાશ મળી આવી
ગત તારીખ છ એપ્રિલે રાપર તાલુકાના સરહદી વિસ્તાર બેલા પાસે બીએસએફના રોડના સર્વે માટે ગયેલા ઈજનેર ની ટીમ રસ્તો ભૂલી જતાં રણ માગુમ થઈ…
View More બેલાના રણમાં ગુમ થયેલા ઇજનેરની પાંચમા દિવસે રણમાંથી લાશ મળી આવીરાજકોટમાં 24.23 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો
દારૂ મગાવનાર બૂટલેગર સહિત 4 શખ્સના નામ ખુલ્યા, બાતમીના આધારે જખઈનો દરોડો, 49.29 લાખનો મુદ્દામાલ કબજે રાજકોટ નજીક ગોંડલ હાઈવે પર આજીડેમ પોલીસ મથક વિસ્તારમાં…
View More રાજકોટમાં 24.23 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયોદ્વારકા ઓખામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં બે મહિલા સહિત તેર ઝડપાયા
દ્વારકાના રૂૂપેણ બંદર વિસ્તારમાં પોલીસે જુગાર દરોડો પાડી, મોડી રાત્રિના સમયે રોન પોલીસ નામનો જુગાર જુગાર રમી રહેલા જાકુબ હુસેન ભેંસલીયા, શબીર લાખાભાઈ લુચાણી,…
View More દ્વારકા ઓખામાં ત્રણ સ્થળોએ જુગાર દરોડામાં બે મહિલા સહિત તેર ઝડપાયાબિહારમાં ટોળાનો પોલીસ પર હુમલો: 4 કર્મીને ઇજા
મુઝફફરપુર જિલ્લામાં ત્રણ કિ.મી. રિવર્સ કાર ચલાવી ઇન્સ્પેકટરે બચાવ્યો જીવ બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાં પોલીસ પર હુમલાની ઘટનાઓ રોકાઈ રહી નથી. તાજેતરની એક ઘટનામાં, બોચાહાન પોલીસ…
View More બિહારમાં ટોળાનો પોલીસ પર હુમલો: 4 કર્મીને ઇજા