જામનગર તાલુકાના ખેડૂત યુવાન પર જૂની અદાવત નું મનદુ:ખ રાખીને ત્રણ શખ્સોએ લોખંડના પાઇપ વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. જામનગર નજીક…
View More કૈલાસ ગામે ખેડૂત પર જૂની અદાવતમાં હુમલોcrime
વિદેશી દારૂની 87 બોટલ સાથે એકની ધરપકડ
જામનગર શહેર અને જિલ્લામાં પોલીસે વિદેશી દારૂૂ અંગેના દરોડા પાડી નાનીમોટી કુલ મળી 87 બોટલો કબ્જે કરી હતી અને દરોડા દરમ્યાન એક શખ્સને ઝડપી લીધો…
View More વિદેશી દારૂની 87 બોટલ સાથે એકની ધરપકડબોટાદના લેબોરેટરી સંચાલક સહિતનાઓને ઉંચા વળતરની લાલચ આપી એમઆરની 91.70 લાખની ઠગાઇ
પિતા-પુત્ર સહિત પાંચ સામે ફરિયાદ, પોલીસે તપાસ કરતા ટોળકીએ ફરિયાદના પૈસાના ત્રણ ફલેટ ખરીદી લીધા! બોટાદના ગઢડા રોડ, મંગલપરા સહજાનંદ ઓફસેટની પાછળ રહેતા અને બોટાદમાં…
View More બોટાદના લેબોરેટરી સંચાલક સહિતનાઓને ઉંચા વળતરની લાલચ આપી એમઆરની 91.70 લાખની ઠગાઇસાયબર ફ્રોડ કરવા ટોળકીનો નવો નુસ્ખો: ‘મોદી વિન ધમાકા’ના નામે 999માં મોબાઇલ વેચવાની ઓફર!
મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીતને સાયબર માફિયાઓએ ઠગાઇની નવી રીત શોધી!: લોકોને સાવચેત રહેવા અપીલ મોદી વિન ધમાકા ઓફર સાથે સાયબર માફિયાઓએ નાણાં પડવાના…
View More સાયબર ફ્રોડ કરવા ટોળકીનો નવો નુસ્ખો: ‘મોદી વિન ધમાકા’ના નામે 999માં મોબાઇલ વેચવાની ઓફર!મોરબી જિલ્લામાંથી તમંચા સાથે બે શખ્સો ઝડપાયા
મોરબી તાલુકાના માણેકવાડા ગામની સીમમાંથી ગેરકાયદેસર હથિયાર જામગરી બંદુક સાથે એક ઇસમને મોરબી એસ.ઓ.જી. ટીમે દબોચી લીધો છે. મોરબી એસ.ઓ.જી ટીમને સંયુક્ત રીતે ખાનગીમાં મળેલ…
View More મોરબી જિલ્લામાંથી તમંચા સાથે બે શખ્સો ઝડપાયાઅંજારમાં ફરી ‘ચડ્ડી બનિયાનધારી’ ટોળકી ત્રાટકી, રહેવાસીઓની જાગૃતિથી તસ્કરો ભાગ્યા
અંજારના સહજાનંદ પાર્ક, પ્રભાતનગર, કૈલાશ નગર, અંજલિ પાર્ક તેમજ વિજયનગર વિસ્તારમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ સક્રીય હોવાના વીડીયો વાયરલ થતાં શહેરના લોકોમા઼ આ ગેગ઼ની સક્રીયતાથી ભય…
View More અંજારમાં ફરી ‘ચડ્ડી બનિયાનધારી’ ટોળકી ત્રાટકી, રહેવાસીઓની જાગૃતિથી તસ્કરો ભાગ્યાકાલાવડના યુવાન પાસે પઠાણી વ્યાજની ઉઘરાણી કરનાર પાંચ સામે ફરિયાદ
કાલાવડમાં રહેતા અને ખાનગી ટ્રાવેલ્સમાં નોકરી કરતા યુવાનને ફેબ્રીકેશનના ધંધા માટે રૂપિયાની જરૂર પડતા ચાર વર્ષ પૂર્વે ગામના જ પાંચ શખ્સો પાસેથી રૂા. 4.70 લાખ…
View More કાલાવડના યુવાન પાસે પઠાણી વ્યાજની ઉઘરાણી કરનાર પાંચ સામે ફરિયાદબેટ દ્વારકામાં કેબલ ચોરી ગેંગના સાત તસ્કરો ઝડપાયા : મુદ્દામાલ કબ્જે
ઓખા મંડળના બેટ દ્વારકા વિસ્તારમાંથી તાજેતરમાં પીજીવીસીએલ ન કિંમતી કેબલ વાયર ચોરી થયાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો હતો. આને અનુલક્ષીને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેયની…
View More બેટ દ્વારકામાં કેબલ ચોરી ગેંગના સાત તસ્કરો ઝડપાયા : મુદ્દામાલ કબ્જેમોરબીના મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના સૂત્રધાર સહિત ત્રણ આરોપી રાજકોટ કોર્ટમાં સરન્ડર
મોરબીના ચકચારી એવા મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના મુખ્ય સૂત્રધાર સહિતના ત્રણ આરોપીઓ વર્ષોથી ફરાર હતા. આ ત્રણેય આરોપીઓએ રાજકોટમાં આવેલી ગુજસીટોકની કોર્ટમાં સરેન્ડર કર્યું…
View More મોરબીના મમુદાઢી હત્યા કેસ અને ગુજસીટોકના સૂત્રધાર સહિત ત્રણ આરોપી રાજકોટ કોર્ટમાં સરન્ડરતાલાલામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપતી પોલીસ
જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાંજડીયા તથા ગીર સોમનાથ પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વેરાવળ વિભાગીય નાયબ પોલીસ અધીક્ષક વી.આર.ખેંગાર નાઓએ ગૌર સોમનાથ જીલ્લામાં કાયદો અને…
View More તાલાલામાં જાહેરમાં જુગાર રમતા છ શખ્સોને ઝડપતી પોલીસ