વિરપુરમાં બાયોડિઝલના વેચાણ ઉપર પોલીસનો દરોડો: ચારની ધરપકડ, બે ફરાર

  વિરપુર નજીક અંકુર હોટલ પાછળ પોલીસે દરોડો પાડી ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલીયમ (બાયો ડીઝલ)નુ ગેર કાયદેસર વેચાણનું રેકેટ ઝડપી પાડી રૂૂ.27.65 લાખના મુદ્દમાલ સાથે 4…

View More વિરપુરમાં બાયોડિઝલના વેચાણ ઉપર પોલીસનો દરોડો: ચારની ધરપકડ, બે ફરાર

ગોંડલના રત્નકલાકારને બેંકે સીલ મારેલું મકાન સુરતમાં બતાવી 12 લાખ પડાવ્યા

સુરતના પુણા ગામના રત્નલાકારે કામરેજ દાદા ભગવાન રોડ ઉપર આવેલી ક્રિષ્ના પાર્ક સોસાયટીમાં મકાન લેવા માટે શખ્સને કુલ રૂૂ.12.92 લાખ ચૂકવ્યા હતાં. પણ નાણા લેનાર…

View More ગોંડલના રત્નકલાકારને બેંકે સીલ મારેલું મકાન સુરતમાં બતાવી 12 લાખ પડાવ્યા

હળવદના જૂના દેવળિયા ગામે વાડીમાંથી 1.95 લાખનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત

મોરબી એલસીબી ટીમે હળવદ તાલુકાના જુના દેવળિયા ગામની સીમમાં વાડીની ઓરડીમાં રેડ કરી ઈંગ્લીશ દારુ અને બીયર સહીત કુલ રૂૂ 1.95 લાખનો મુદામાલ કબજે લઈને…

View More હળવદના જૂના દેવળિયા ગામે વાડીમાંથી 1.95 લાખનો દારૂ-બિયરનો જથ્થો જપ્ત

સાવરકુંડલાના ગાધકડાની સીમમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર

અવશેષો એકઠા કરી ફોરેન્સિક પીએમમાં મોકલાયા .1 સાવરકુંડલા તાલુકાના ગાધકડાની સીમમાથી ગઇકાલે એક માનવ કંકાલ મળી આવ્યુ હતુ. ઘટનાની જાણ થતા પોલીસ અહી દોડી ગઇ…

View More સાવરકુંડલાના ગાધકડાની સીમમાંથી માનવ કંકાલ મળી આવતા ચકચાર

મીઠાપુર નજીક મનસ્વી રીતે રેલવે ફાટક ખોલી આપતા ગેટમેન સામે ફરિયાદ

ઓખા મંડળના મીઠાપુર નજીકથી પસાર થતા સૌરાષ્ટ્ર મેઈલના આગમન પૂર્વે મંજૂરી વગર એમ્બ્યુલન્સ માટે ફાટક ખોલી આપનારા ગેટમેન સામે સેક્શન એન્જિનિયર દ્વારા ધોરણસર ફરિયાદ નોંધાવવામાં…

View More મીઠાપુર નજીક મનસ્વી રીતે રેલવે ફાટક ખોલી આપતા ગેટમેન સામે ફરિયાદ

કપડાંની દુકાનમાં ચોરી કરનાર મામા-ભાણેજ સહિત ત્રણ ઝડપાયા

શહેરના સોરઠિયાવાડી સર્કલ પાસે બગીચા સામે આવેલી પગેંગસ્ટર મેન્સવેરથ નામની કપડાંની દુકાનમાં પાંચ દિવસ પૂર્વે માત્ર બે મિનિટની અંદર જ રૂૂ.1.38 લાખ રોકડની ચોરી થઈ…

View More કપડાંની દુકાનમાં ચોરી કરનાર મામા-ભાણેજ સહિત ત્રણ ઝડપાયા

લોઠડા: કારખાનામાંથી 1.80 લાખના સ્ક્રેપની ચોરી, કર્મચારી દંપતી જ શંકાના દાયરામાં

રાજકોટ શહેરના આજીડેમ વિસ્તારમાં લોઠડા ગામે ભાયાસર રોડ પર કારખાનામાંથી રૂૂ.1.80 લાખની કિંમતના સ્ક્રેપની ચોરી થતાં કારખાનેદારે ફરિયાદ કરી હતી. તેમજ આરોપીમાં તેના કારખાનામાં કામ…

View More લોઠડા: કારખાનામાંથી 1.80 લાખના સ્ક્રેપની ચોરી, કર્મચારી દંપતી જ શંકાના દાયરામાં

ચોટીલા-સાયલા હાઇવે ઉપર LDOનો જથ્થો ઝડપાયો

4.34 લાખનો મુદ્દામાલ જપ્ત, હાઇવે ઉપર બેરલ દ્વારા ગે. કા. ઇંધણ ભરવાનો મોટો કારોબાર હોવાની આશંકા!   ચોટીલા હાઇવે ઉપર એક પીક અપ વાનમાં એલડીઓ…

View More ચોટીલા-સાયલા હાઇવે ઉપર LDOનો જથ્થો ઝડપાયો

રાજકોટમાં કાર સ્પેરપાર્ટસ શોરૂમના કર્મચારીની 19.51 લાખની ઠગાઇ

કંપનીના મેનેજરની જાણ બહાર જુદી-જુદી પાર્ટીને સ્પેરપાર્ટસ વેંચી પૈસા ચાંઉ કરી ગયો: જૂનાગઢનાં સેલ્સ એક્ઝિકયુટીવ સામે ફરિયાદ રાજકોટ શહેરમાં વધુ એક છેતરપીંડીની ઘટના સામે આવી…

View More રાજકોટમાં કાર સ્પેરપાર્ટસ શોરૂમના કર્મચારીની 19.51 લાખની ઠગાઇ

ભુજમાં ધોમધખતા તડકામાં એક માસનું બાળક ત્યજાયેલી હાલતમાં મળ્યું

માં તે માં, બીજા બધા વગડાના વા આ કહેવત જે મમતા અને માતૃત્વના પવિત્રતાને ઉજાગર કરે છે, તે આજના કળયુગમાં ક્યારેક ખોટી સાબિત થતી હોય…

View More ભુજમાં ધોમધખતા તડકામાં એક માસનું બાળક ત્યજાયેલી હાલતમાં મળ્યું