રાજકોટ મહાનગરપાલિકામાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા અજયભાઈ વેગડની અપ્રમાણસર મિલ્કત અંગેના ભ્રષ્ટાચારના કેસમાં આગોતરા જામીન અરજી અદાલતે ફગાવી દીધી છે. આ કેસની…
View More મનપાના નાયબ કાર્યપાલક ઈજનેરના ભ્રષ્ટાચારના કેસમાં આગોતરા જામીન રદcrime
વરઘોડામાં નિવૃત PSI અને દીકરાએ ફાયરિંગ કરતા 9 વર્ષની બાળકી સહિત 3ને ઇજા
ગુજરાતના અરવલ્લી જિલ્લામાં ગોળીબારની ઘટના સામે આવી છે. ભિલોડાના ભાણમેર ગામમાં વરઘોડા દરમિયાન ફાયરિંગ કરવામાં આવ્યું હતું. નિવૃત્ત PSI કનૈયાલાલ બરંડા અને તેમના દીકરા વૈભવે…
View More વરઘોડામાં નિવૃત PSI અને દીકરાએ ફાયરિંગ કરતા 9 વર્ષની બાળકી સહિત 3ને ઇજાપટેલનગરમાં કામ સમજાવવાના બહાને પરિણીતા સાથે કારખાનેદારના અડપલા
રાજકોટ શહેરના ભક્તિનગર વિસ્તારમાં પટેલનગરમાં એક ઓફિસમાં સાફ સફાઈ કરી રહેલી પરિણીતા સાથે કારખાનેદારે છેડતી કરતાં તેના સામે પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે…
View More પટેલનગરમાં કામ સમજાવવાના બહાને પરિણીતા સાથે કારખાનેદારના અડપલાગંજીવાડામાં નજીવી બાબતે મરચાંની ભૂકી છાંટી બે પરિવારો બાખડ્યા, પાંચ ઘવાયા
રાજકોટના ગંજીવાડામાં ગાળો બોલલા જેવી નજીવી બાબતે બે પરિવારો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. આ મામલે સામસામી મારામારીમાં પાંચેક વ્યક્તિ ઘવાયા હતાં અને આઠ સામે…
View More ગંજીવાડામાં નજીવી બાબતે મરચાંની ભૂકી છાંટી બે પરિવારો બાખડ્યા, પાંચ ઘવાયાભગવતીપરામાંથી બે શંકાસ્પદોને ઉઠાવ્યા, પાકિસ્તાની ક્નેકશન અંગે તપાસ
ડોક્યુમેન્ટ વેરીફાય કરતા એક બંગાળનો વતની હોવાનું ખૂલ્યુય, મોબાઇલ એફએસએલમાં મોકલાયો રાજકોટમાં મકાન ભાડે આપનાર અને નોકરી પર રાખનારની પૂછપરછ રાજ્યના અલગ-અલગ શહેરોમાં રહેતા બાંગ્લાદેશીઓને…
View More ભગવતીપરામાંથી બે શંકાસ્પદોને ઉઠાવ્યા, પાકિસ્તાની ક્નેકશન અંગે તપાસપાંચ વર્ષમાં પકડાયેલ 53 લાખના ડ્રગ્સનો નાશ
જામનગર જિલ્લાના એસ.પી.ની અધ્યક્ષતામાં યોજાયેલી ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટી દ્વારા એન.ડી.પી.એસ. એક્ટ મુજબના જામનગરની એસ.ઓ.જી. શાખા દ્વારા છેલ્લા પાંચ વર્ષ દરમિયાન પકડવામાં આવેલા ડ્રગ્સના કુલ-48 ગુનાનો…
View More પાંચ વર્ષમાં પકડાયેલ 53 લાખના ડ્રગ્સનો નાશધ્રોલના સોયલ ટોલનાકે ત્રણ યુવકો ઉપર હુમલાના બનાવમાં એક વર્ષથી ફરાર રાજકોટનો શખ્સ ઝડપાયો
ધ્રોલ નજીક સોયલ ટોલનાકે એક વર્ષ પૂર્વે ત્રણ યુવાન પર રાજકોટથી ચાર મોટરમાં ધસી આવેલા બે ડઝન જેટલા શખ્સોએ તલવાર, ધોકા, પાઈપથી હુમલો કરી હત્યાનો…
View More ધ્રોલના સોયલ ટોલનાકે ત્રણ યુવકો ઉપર હુમલાના બનાવમાં એક વર્ષથી ફરાર રાજકોટનો શખ્સ ઝડપાયોભાવનગરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા
ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તાર ખાતે આવેલ બુદ્ધદેવ સર્કલ પાસે ગઈકાલ સાંજે પાંચ શખ્સે યુવાનને તિક્ષણ હથિયારના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા હતા. ખૂન ના…
View More ભાવનગરમાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યાસૌરાષ્ટ્રમાં સોનાની દુકાનોને ટાર્ગેટ બનાવતી ટોળકીના ત્રણ તસ્કરો ઝડપાયા
કેશોદમાં ચોરીની ઘટનાને અંજામ આપે તે પૂર્વે જ પોલીસે ઉઠાવી લીધા : 5.22 લાખનો મુદ્દામાલ જપ્ત કેશોદ પોલીસ ને માહિતી મળી હતી કે કેશોદના સોની…
View More સૌરાષ્ટ્રમાં સોનાની દુકાનોને ટાર્ગેટ બનાવતી ટોળકીના ત્રણ તસ્કરો ઝડપાયાસુરેન્દ્રનગરમાં મહંતને મહિલા સાથે ઊભા રાખી વીડિયો બનાવી ચાર શખ્સોએ 9 લાખ પડાવ્યા
સુરેન્દ્રનગર શહેરમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે, જ્યાં ચાર શખસે મહંત અને તેમની સેવક મહિલાને બ્લેકમેઇલ કરી રૂૂ. 9.45 લાખ પડાવી લીધા હતા. આ…
View More સુરેન્દ્રનગરમાં મહંતને મહિલા સાથે ઊભા રાખી વીડિયો બનાવી ચાર શખ્સોએ 9 લાખ પડાવ્યા