નંદીની મૂર્તિ તોડી નાખી, કાળ ભૈરવની મૂર્તિ ઉખેડી નાખી, ભાવિકોમાં ભારે રોષ જેતપુરના દેરડીધાર વિસ્તારમાં આવેલ જય મંગળેશ્ર્વર મહાદેવ મંદિરમાં અજાણ્યા શખ્સોએ તોડફોડ કરી મંદિરમાં…
View More જેતપુરમાં શંકર ભગવાનના મંદિરમાં તોડફોડcrime
લાલપુરના નાંદુરી ગામમાં બાવળનું ઝાડ કાપવાની બબાલમાં ખેડૂતની હત્યા
જામનગર જિલ્લામાં છેલ્લા 48 કલાક દરમિયાન હત્યાની ત્રીજી ઘટના બનતાં ભારે હાહાકાર મચી ગયો છે. જામનગર તાલુકાના મૂંગણી ગામ તેમજ જામનગર શહેરમાં હત્યાની બે ઘટના…
View More લાલપુરના નાંદુરી ગામમાં બાવળનું ઝાડ કાપવાની બબાલમાં ખેડૂતની હત્યાધ્રોલમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજા
જામનગર જિલ્લાના ધ્રોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા સગીરા સાથે ના દુષ્કર્મ અંગે ના ગુના ના આરોપી ને અદાલતે આરોપી ને 20 વર્ષ ની જેલ સજા નો…
View More ધ્રોલમાં સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચરનાર આરોપીને 20 વર્ષની સજાજામનગરના કુખ્યાત રજાક સોપારી, બે સાગરિતો સામે વધુ એક ગુનો નોંધાયો
પોરબંદરના ટ્રાન્સપોર્ટના ધંધાર્થી પાસેથી ત્રણ ટ્રક ભાડે લઇ પરત નહીં આપ્યા: ધંધાની 15 લાખની રકમ પણ પચાવી પાડી જામનગર શહેરના નામચીન અપરાધી રજાક સોપારી કે…
View More જામનગરના કુખ્યાત રજાક સોપારી, બે સાગરિતો સામે વધુ એક ગુનો નોંધાયોજામનગરના બેડ ટોલ નાકે ટ્રક ચાલક પર કર્મચારીઓનો હુમલો
જામનગર -ખંભાળિયા રોડ પર બેડ ટોલનાકા પર એક ટ્રકના ચાલક ને ટોલ ભરવાના મુદ્દે બોલાચાલી થયા પછી ટોલ નાકા પર હાજર ચાર થી પાંચ શખ્સોએ…
View More જામનગરના બેડ ટોલ નાકે ટ્રક ચાલક પર કર્મચારીઓનો હુમલોમોરબીના બંધુનગરમાં દુકાનમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયો
30 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો મોરબી તાલુકાના બંધુનગર ગામ પાસે આવેલ બાપા સીતારામ કોમ્પ્લેક્ષમાં દુકાનમાં રેડ કરી એસઓજી ટીમે એક કિલોથી વધુ ગાંજાના જથ્થા…
View More મોરબીના બંધુનગરમાં દુકાનમાં ગાંજા સાથે એક શખ્સ ઝડપાયોચોટીલા-થાન રોડ પર કાર અકસ્માત કારમાંથી દારૂની બોટલ મળી આવી
ચોટીલા થાન રોડ પર બાપાસીતારામ ઓટલાથી આગળના ભાગે રાતોડી ધાર પાસે દર્શન સંજયભાઈ નારણીયા થાનગઢ વાળા તેમની કાર લઇ થાનગઢથી ચોટીલા તરફ જતા હતા. તે…
View More ચોટીલા-થાન રોડ પર કાર અકસ્માત કારમાંથી દારૂની બોટલ મળી આવીહળવદના સુંદરગઢ ગામના યુવાનનું પ્રેમલગ્નમાં અપહરણ કરી માર માર્યો
યુવતીના કાકા સહિત ચાર સામે ફરિયાદ હળવદના નવા સુંદરગઢ ગામે પ્રેમ સંબધનો ખાર રાખી ચાર શખ્સોએ યુવાનનું અપહરણ કરીને માર મારી ઈજા કરી મારી નાખવાની…
View More હળવદના સુંદરગઢ ગામના યુવાનનું પ્રેમલગ્નમાં અપહરણ કરી માર માર્યોચોટીલાના કાળાસર નજીકથી રાજકોટનો બુટલેગર 1.36 લાખના દારૂ સાથે ઝડપાયો
દારૂના જથ્થા સહિત 5.43 લાખનો મુદ્દામાલ જપ્ત : ચોટીલાના શખ્સનું નામ ખુલ્યું ચોટીલા તાલુકાના કાળાસર ગામની સીમમાં કારમાંથી રૂૂ.1.36 લાખના દારૂૂના જથ્થા સાથે રાજકોટનો ખેપિયો…
View More ચોટીલાના કાળાસર નજીકથી રાજકોટનો બુટલેગર 1.36 લાખના દારૂ સાથે ઝડપાયોલીંબડી નજીક જાખણના પાટિયા પાસે ઢાબામાંથી પોષ ડોડવા સાથે શખ્સ ઝડપાયો
લીંબડી અમદાવાદ હાઈવે પર જાખણ ગામના પાટીયા પાસે આવેલ પવન રાજસ્થાની ઢાબા હોટલ માંથી સુરેન્દ્રનગર એસઓજી પોલીસે 14 કિલો પોષડોડવા ના જથ્થા સાથે એક શખ્સને…
View More લીંબડી નજીક જાખણના પાટિયા પાસે ઢાબામાંથી પોષ ડોડવા સાથે શખ્સ ઝડપાયો