રાજકોટ ગ્રામ્ય SOG શાખાએ ગોંડલમાંથી 2.79 લાખ રૂૂપિયાના ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી ’’Say No To Drugs’ ઝુંબેશ અંતર્ગત કરવામાં…
View More ગોંડલના વોરાકોટડા રોડ પર આવાસ કવાર્ટરમાંથી ગાંજાનો જથ્થો પકડાયોcrime
જસદણના શિવરાજપુર ગામે પ્રેમપ્રકરણમાં યુવક ઉપર હુમલો કરી યુવતીનું અપહરણ
જસદણ તાલુકાના શિવરાજપુર ગામે પ્રેમલગ્ન મામલે બે પરિવાર વચ્ચેના મનદુ:ખમાં મધ્યરાત્રિએ ફિલ્મી ઢબે હુમલો અને તોડફોડ કરી મારામારી થઇ હતી. કરીયાણા ગામની યુવતી સાથે ત્રણ…
View More જસદણના શિવરાજપુર ગામે પ્રેમપ્રકરણમાં યુવક ઉપર હુમલો કરી યુવતીનું અપહરણગોંડલમાં કોન્સ્ટેબલના ઘરમાંથી જુગારધામ ઝડપાતા સસ્પેન્ડ, છ પોલીસકર્મીની બદલી
ગોંડલના ભવનાથનગર વિસ્તારમાં આવેલા DYSP કચેરીના પોલીસ કોન્સ્ટેબલ ભગીરથસિંહ વાઘેલાના મકાનમાં ચાલતા જુગારકલબ પર રેન્જ IGની ટીમે દરોડો પાડ્યો હતો. આ દરોડામાં 13 મહિલાઓ જુગાર…
View More ગોંડલમાં કોન્સ્ટેબલના ઘરમાંથી જુગારધામ ઝડપાતા સસ્પેન્ડ, છ પોલીસકર્મીની બદલીમોરબીમાં સ્કૂલ સંચાલકના નામે વાલીઓના વોટ્સએપ ગ્રુપ હેક કરનાર સાયબર ગઠિયો ઝડપાયો
ઓટીપી મેળવી 30 હજાર પડાવનાર અને 10 લાખની ખંડણી માંગનારની 13 ગુનામાં સંડોવણી હોવાનું ખુલ્યું મોરબી સાયબર ક્રાઇમ પોલીસને મોટી સફળતા મળી છે. સ્કૂલ સંચાલકના…
View More મોરબીમાં સ્કૂલ સંચાલકના નામે વાલીઓના વોટ્સએપ ગ્રુપ હેક કરનાર સાયબર ગઠિયો ઝડપાયોભૂલ થઇ ગઇ, હવે વાઘની સળી નહીં કરીએ
જૂનાગઢ ઝૂમાં વાઘની પજવણી કરનાર રાજકોટના બે શખ્સોની ‘અક્કલ’ ઠેકાણે લાવતી પોલીસ જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયમાં ગઈકાલે(13 જુલાઈ) વાઘના પાંજરા સામે પ્રવાસીઓનું એક મોટું…
View More ભૂલ થઇ ગઇ, હવે વાઘની સળી નહીં કરીએગોંડલના ગુંદાળામાં પાટલા સાસુ સાથે ફોનમાં વાત કરતી પત્નીને પતિએ માર માર્યો
વેરાવળના ડારી ગામે પતરૂ તૂટી જતાં આધેડ નીચે પટકાયા ગોંડલના ગુંદાળામાં પાટલા સાસુ સાથે પત્ની ફોનમાં વાત કરતી હતી જે પતિને નહીં ગમતા ઝઘડો કરી…
View More ગોંડલના ગુંદાળામાં પાટલા સાસુ સાથે ફોનમાં વાત કરતી પત્નીને પતિએ માર માર્યોજામનગરમાં વાહનનું હોર્ન વગાડવાના મામલે મહિલાઓ પર હુમલો: ચાર પાડોશી સામે ગુનો
જામનગરમાં ગોકુલ નગર નજીક મારુતિ નગર શેરી નંબર-2 વિસ્તારમાં રહેતી એક મહિલાએ જામનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તા. 9 જુલાઈની રાત્રે આશરે નવ વાગ્યે તેઓ…
View More જામનગરમાં વાહનનું હોર્ન વગાડવાના મામલે મહિલાઓ પર હુમલો: ચાર પાડોશી સામે ગુનોલાલપુર પંથકનો ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી આરોગ્ય કર્મચારી પર હુમલો
ભાવેશભાઈ રામાભાઈ ગાગીયા (ઉં.વ. 29), રહે. મોડપર ગામ, તા. લાલપુર, જિ. જામનગર અને વ્યવસાયે મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (એમ.પી.એચ.ડબ્લ્યુ.) તરીકે ફરજ બજાવતા યુવકે મેઘપર પોલીસ…
View More લાલપુર પંથકનો ચેક રિટર્નનો કેસ પાછો ખેંચવા દબાણ કરી આરોગ્ય કર્મચારી પર હુમલોજામનગર પંથકમાં ચાર ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરો
ધાર્મિક સ્થળોને નિશાન બનાવતી તસ્કર ગેંગ જામનગર પંથકમાં ઉતરી આવી છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન એક સાથે પૌરાણિક મંદિરો સહીત ચાર ધાર્મિક સ્થળોને નિકાન બનાવી…
View More જામનગર પંથકમાં ચાર ધાર્મિક સ્થળને નિશાન બનાવતા તસ્કરોકોટડા સાંગાણીના ભાડવા પાસેથી રૂા.1.92 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઇ
રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) તથા રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જરના માર્ગદર્શન હેઠળ, ગોંડલ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક આર. એ.…
View More કોટડા સાંગાણીના ભાડવા પાસેથી રૂા.1.92 લાખનો દારૂ ભરેલી કાર ઝડપાઇ