વાંકાનેરમાં રહેતાં યુવાન ઉપર ત્રણ શખ્સોએ દારૂના નશામાં હુમલો કરી છરી-ધોકા વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળતી…
View More વાંકાનેરમાં યુવાન ઉપર દારૂડિયા શખ્સો છરી અને ધોકા વડે તૂટી પડયાcrime
અમરેલીમાં મહિલાએ યુવાનને મંદિરે માનતાના બહાને બોલાવી 1 લાખ પડાવી લીધા
યુવાન મંદિરે પહોંચ્યા બાદ ત્યાં હાજર મહિલા સહિતની ટોળકીએ ખોટા ગુનામાં ફિટ કરવાની ધમકી આપી અમરેલીના એક યુવકને પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૂૂપે મહિલાએ માનતાના બહાને…
View More અમરેલીમાં મહિલાએ યુવાનને મંદિરે માનતાના બહાને બોલાવી 1 લાખ પડાવી લીધાવીંછિયાના રેવાણિયામાં સવા પાંચ કિલો ગાંજા સાથે ઝડપાયેલા શખ્સને 4 વર્ષની સજા ફટકારતી કોર્ટ
વિંછીયાના રેવાણીયા ગામે સરકારી જમીનમાં ખેતી કરી ગેરકાનૂની વીજ કનેકશન ધરાવતાં શખ્સને પોલીસે બાતમીના આધારે સવા પાંચ કિલ્લો ગાંજા સાથે ઝડપી લીધો હતો. જે એનડીપીએસના…
View More વીંછિયાના રેવાણિયામાં સવા પાંચ કિલો ગાંજા સાથે ઝડપાયેલા શખ્સને 4 વર્ષની સજા ફટકારતી કોર્ટસુરેન્દ્રનગરમાં જિ.પંચાયતના પૂર્વ ICDS ચેરમેનના પુત્ર પર હુમલો કરી લૂંટી લીધો
લખતર શહેરમાં કાયદો -વ્યવસ્થાની સ્થિતિને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. જિલ્લા પંચાયતના ICDS ના પૂર્વ ચેરમેનના પુત્ર પર જાહેરમાં હુમલો…
View More સુરેન્દ્રનગરમાં જિ.પંચાયતના પૂર્વ ICDS ચેરમેનના પુત્ર પર હુમલો કરી લૂંટી લીધોઉપલેટામાં બે બળિયા જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, એકના આંગળા કપાયા
વાહન સામસામે અથડાવા જેવી બાબતમાં હાકલા-પડકારા સાથે તલવાર-કુહાડી-ધારિયા ઉડતા ચાર ઘવાયા, તંગદિલી ફેલાતા સજ્જડ બંદોબસ્ત ઉપલેટામાં જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો હતો. છરી અને કુહાડીના…
View More ઉપલેટામાં બે બળિયા જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું, એકના આંગળા કપાયાગુજરાતમાં બોંબ વિસ્ફોટનું પરીક્ષણ કરતા વધુ 5 આતંકી ઝડપાયા
સિધ્ધપુર-પાટણમાં ATSનું ગુપ્ત ઓપરેશન, દેશભરમાં મોટાપાયે વિસ્ફોટ કરવાના ખોફનાક ઇરાદા દેશ વિરોધી તત્વોનો ડોળો ગુજરાત ઉપર મંડાયેલો હોય તેમ થોડા દિવસ અગાઉ 8 આતંકવાદી ઝડપાયા…
View More ગુજરાતમાં બોંબ વિસ્ફોટનું પરીક્ષણ કરતા વધુ 5 આતંકી ઝડપાયાજામનગરમાં દારૂના હાટડા પર દરોડા: ચાર આરોપી ઝડપાયા, ત્રણ શખ્સો ફરાર
જામનગર શહેર પોલીસની સર્વેલન્સ સ્કોડ દ્વારા વિવિધ વિસ્તારોમાં કરાયેલા દરોડાઓ દરમિયાન પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ સાત ગુના નોંધવામાં આવ્યા છે. કાર્યવાહી દરમિયાન વિદેશી દારૂૂ, દેશી…
View More જામનગરમાં દારૂના હાટડા પર દરોડા: ચાર આરોપી ઝડપાયા, ત્રણ શખ્સો ફરારલાપત્તા પુત્રીની શોધખોળ કરવા ગયેલા માતા-પિતા ઉપર કથિત પ્રેમીના પરિવારનો હુમલો
જામનગર શહેરમાં 19 વર્ષીય યુવતી ગુમ થઈ જવાના મામલે એક યુવક પર શંકા રાખી તેના ઘરે પૂછપરછ કરવા ગયેલા યુવતીના માતા-પિતા સાથે મારામારી કરી જાનથી…
View More લાપત્તા પુત્રીની શોધખોળ કરવા ગયેલા માતા-પિતા ઉપર કથિત પ્રેમીના પરિવારનો હુમલોજામનગરના વીજ ધાંધિયાથી ગ્રાહકો લાલઘૂમ: ફરી પીજીવીસીએલ કચેરીએ હોબાળો
જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી વીજ પુરવઠાની અનિયમિતતાએ માઝા મૂકી છે, જેના કારણે સ્થાનિક રહેવાસીઓ અને ખાસ કરીને નાના ઉદ્યોગકારોની હાલત કફોડી બની…
View More જામનગરના વીજ ધાંધિયાથી ગ્રાહકો લાલઘૂમ: ફરી પીજીવીસીએલ કચેરીએ હોબાળોપૂર્વ પ્રેમિકાએ સંબંધ રાખવા ઇન્કાર કરતા ધરાર પ્રેમીએ સાગરિતો સાથે કર્યો હુમલો
જામનગર શહેરમાં અગાઉના પ્રેમસંબંધને ફરી ચાલુ રાખવા માટે દબાણ કરી એક પરિણીતા તથા તેના પરિવારજનો પર હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે…
View More પૂર્વ પ્રેમિકાએ સંબંધ રાખવા ઇન્કાર કરતા ધરાર પ્રેમીએ સાગરિતો સાથે કર્યો હુમલો